By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદ,ભાવનગર,વડોદરા મહાનગરપાલિકામાં નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવી.. જાણો વિગતો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > અમદાવાદ,ભાવનગર,વડોદરા મહાનગરપાલિકામાં નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવી.. જાણો વિગતો
GandhinagarGeneralPolitics

અમદાવાદ,ભાવનગર,વડોદરા મહાનગરપાલિકામાં નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવી.. જાણો વિગતો

HM News
Last updated: 10/03/2021 6:50 AM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગર : આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મહાનગરપાલિકાના મેયર સહિત નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ હવે ભાજપે આજથી શરૂ કરેલી હોદેદારોની નિયુક્તિની પ્રક્રિયામાં અમદાવાદ-વડોદરા અને ભાવનગરના નવા મેયર,ડે.મેયર તથા સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની નિયુક્તિ જાહેર કરી છે. જેમાં અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે.જયારે ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે હિતેષ બારોટ અને મહાપાલિકામાં ભાજપના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની નિયુક્તી થઈ છે.

આજે અમદાવાદના પાલડી, ટાગોર હોલ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા કોર્પોરેટરની બેઠક મળી હતી જેમાં આ વરણી જાહેર કરાઈ હતી.જયારે વડોદરામાં મહાપાલિકાના નવા મેયર તરીકે યુવા કોર્પોરેટર કેયુરભાઈ રોકડીયા તથા ડે.મેયર તરીકે નંદાબેન જોષીની વરણી થઈ છે અને સ્ટે.ચેરમેન તરીકે ડો. હિતેન્દ્ર પટેલ અને પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંબાસીયાની વરણી થઈ છે જયારે દંડક તરીકે ચીરાગ બારોટની નિયુક્તિ કરવામાં આવી છે.હવે બીજા તબકકામાં તા.12 ના રોજ રાજકોટ,સુરત અને જામનગરના નવા મેયર અને ડે.મેયરની જાહેરાત થશે.

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી

– ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલના નામની જેહેરાત
– સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેશ બારોટની વરણી
– દંડક તરીકે અરુણસિંહ રાજપૂતની વરણી
– શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની નિમણૂંક

ભાવનગરના 21માં નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધરીયાની નિયુક્તિ

– ડે. મેયર તરીકે કૃણાલ શાહની પસંદગી
– મનપામાં ભાજપ પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલની વરણી
– સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની પસંદગી

વડોદરાનાં નવા મેયર તરીકે કેયુરભાઇ રોકડીયાની વરણી

– ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીનાં નામની જાહેરાત
– સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલની વરણી
– દંડક તરીકે ચિરાગભાઇ બારોટની નિમણૂંક
– શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘આ આપઘાત નહિ, પણ મર્ડર છે…’ પત્નીનું નામ લઈને વડોદરાના યુવકે કરી આત્મહત્યા
Next Article મેયર ન બનાવાતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા વર્ષાબા, કહ્યું-જીતુ વાઘાણીના ઈશારે મારું નામ કપાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up