By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણની તપાસ SITને સોંપાઈ…..A.C માં બેઠેલાં ત્રાસ આપનારા મોટાં માથાઓને પરસેવો વળવા માંડ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણની તપાસ SITને સોંપાઈ…..A.C માં બેઠેલાં ત્રાસ આપનારા મોટાં માથાઓને પરસેવો વળવા માંડ્યો
GeneralSouth Gujarat

મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણની તપાસ SITને સોંપાઈ…..A.C માં બેઠેલાં ત્રાસ આપનારા મોટાં માથાઓને પરસેવો વળવા માંડ્યો

HM News
Last updated: 11/03/2021 8:43 AM
HM News
5 years ago
Share
SHARE

– વિધાનસભામાં હોબાળા બાદ લેવાયેલો નિર્ણય
– વિધાનસભામાં સત્તાધારીઓ દ્વારા માગણી થતાં રાજ્યના ગૃહમંત્રીની ઘોષણા
– વિરોધી પક્ષે મનસુખ હિરેનનો મુદ્દો ઉઠાવતાં શાસકોએ ડેલકર પ્રકરણ ખોલ્યું

અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો જેમાંથી મળ્યા તે કારના ધારક થાણેના રહેવાસી મનસુખ હિરેનના મૃત્યુ કેસમાં ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)ના પ્રભારી પીઆઈ સચિન વાઝેની ધરપકડ કરવાની માગણી વિરોધી પક્ષ દ્વારા મંગળવારે વિધાનસભામાં જોરશોરથી કરવામાં આવી હતી,જેના જવાબમાં રાજય સરકારે ભાજપની સંડોવણી ધરાવતું મોહનભાઈ સંજીભાઈ ડેલકર (58) આત્મહત્યા પ્રકરણે એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા તપાસ કરવાની ઘોષણા વિધાનસભામાં કરવામાં આવી હતી.

મનસુખ હિરન,સચિન વાઝે અને દાદરા નગર હવેલીના સાત વારના સાંસદ ડેલકર પ્રકરણ મંગળવારે વિધાનસભામાં ગાજ્યું હતું.આ મુદ્દાનો ઉત્તર આપતાં રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ડેલકર આત્મહત્યા પ્રકરણની તપાસ એસઆઈટી મારફત તપાસ કરવામાં આવશે એવી ઘોષણા કરી હતી.ડેલકર સાત વાર સાંસદ હતા.આવી વ્યક્તિ મુંબઈમાં આવીને આત્મહત્યા કરે છે.તેમણે સુસાઈડ નોટમાં બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.તેમાં તેમણે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલનું નામ લીધું છે.

પટેલ અને અન્ય અધિકારીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.વારંવાર મુશ્કેલીઓ ઊભી કરવામાં આવતી હતી.સામાજિક જીવનમાંથી ખતમ કરવાની ધમકી આપવામાં આવતી હતી,એમ ડેલકરે સુસાઈડ નોટમાં લખ્યું છે,એવી માહિતી દેશમુખે સભાગૃહમાં આપી હતી.પટેલ અગાઉ ગુજરાતમાં ભાજપ સરકારમાં અગાઉ ગૃહમંત્રી હતા.તે સમયે કદાચ નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા. આ પછી પટેલની પ્રશાસક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.ડેલકરે સુસાઈડ નોટમાં એમ જણાવ્યું છે કે હું મુંબઈ આવીને આત્મહત્યા કરી રહ્યો છું,મને ત્રાસ ત્યાં (દાદરા નગર હવેલી) આપવામાં આવ્યો હોવા છતાં હું અહીં આવીને આત્મહત્યા કરી રહ્યો છું,કારણ કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે,રાષ્ટ્રવાદીના નેતા પ્રફુલ્લ પટેલ અને મહારાષ્ટ્ર સરકાર પર મારો વિશ્વાસ છે.

મને ન્યાય મહારાષ્ટ્રમાં જ મળશે.તેમનાં પત્ની કલાબેનને પણ મને પત્ર આપ્યો છે.પુત્ર અભિનવે પણ પત્ર આપ્યો છે.આ પૂર્વે જણાવ્યા તે જ આરોપો તેમણે કર્યા છે,એમ દેશમુખે જણાવ્યું હતું.પૂર્વે મનસુખ હિરેને આત્મહત્યા નહીં પણ તેની હત્યા જ થઈ છે એમ તે માટે પીઆઈ સચિન વાઝે જવાબદાર છે એવું કહીને ધરપકડ કરવાની માગણી વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે કરી હતી,જેને લઈ બે વાર ગૃહનું કામકાજ મોકૂફ રાખવું પડ્યું હતું.

આ પછી શિવસેનાના વિધાનસભ્ય અનિલ પરબે મનસુખ પ્રકરણની તપાસ તો થવી જ જોઈએ,પરંતુ આ જ નિયમ હેઠળ ડેલકર પ્રકરણની પણ તપાસ થવી જોઈએ એવી માગણી કરું છું,એમ વિધાનસભામાં જણાવ્યું હતું, જે પછી દેશમુખે એસઆઈટીની તપાસની ઘોષણા કરી હતી. 22 ફેબ્રુઆરીના રોજ મરીન ડ્રાઈવ પર હોટેલ સી ગ્રીનના પાંચમાં માળે રૂમમાં ડેલકરે સીલિંગ ફેન સાથે શાલ થકી ગળે ફાંસો ખાધો હતો.તેમણે પોતાના લેટરહેડ પર 15 પાનાંની સુસાઈડ નોટ લખી રાખી હતી,જેમાં તેમને કઈ રીતે ત્રાસ આપવામાં આવતો હતો તે વિશે લખ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અંડરવર્લ્ડના ગેંગસ્ટર રવિ પૂજારીએ કહ્યું કે મારે તપાસ અધિકારીઓને મહત્ત્વની માહિતી આપવી છે
Next Article એક બિલિપત્રમ્ એક પૂષ્પમ્ એક લોટા જલ કી ધાર દયાલૂ રીજ કે દેત હૈ, ચન્દ્રમૌલી ફલ ચાર વ્યાઘામ્બરમ્ ભસ્માંગરમ્, જટા જૂટ લિબાશ આસન જમાયે બેઠે હૈ, ક્રિપા સિન્ધૂ કૈલાશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up