By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે ઉશ્કેરણીજનક ટીપ્પણી,ગઝનીને હીરો ગણાવનારા શખ્સની હરિયાણાના પાણીપતથી ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે ઉશ્કેરણીજનક ટીપ્પણી,ગઝનીને હીરો ગણાવનારા શખ્સની હરિયાણાના પાણીપતથી ધરપકડ
GeneralSaurashtra

સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે ઉશ્કેરણીજનક ટીપ્પણી,ગઝનીને હીરો ગણાવનારા શખ્સની હરિયાણાના પાણીપતથી ધરપકડ

HM News
Last updated: 17/03/2021 9:16 AM
HM News
5 years ago
Share
SHARE

– પોલીસની ખાસ ટીમે ટેકનીકલ સર્વેલન્‍સના આધારે આરોપીને ઝડપી લીધો
– આરોપીએ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારી વિડીયો વાયરલ કર્યો હતો

જગવિખ્‍યાત સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે અપમાનજનક અને મંદિર પર મહમદ ગઝનવીએ કરેલી લૂંટના પરાક્રમને વખાણતા ઉચ્‍ચારણો કરનારા વિધર્મી યુવકના વાયરલ વિડીયો મામલે ગીર સોમનાથ પોલીસની સ્‍પેશ્‍યિલ ટીમએ આજે વહેલી સવારે હરીયાણાના પાણીપતથી ઇર્શાદ રસીદ નામના યુવકને ઝડપી લઇ પરત આવવા રવાના થઇ છે.સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે ભડકાઉ ઉચ્ચારણવાળો એક વિડીયો વાયરલ થયો હતો.આ વિડીયો સોમનાથ મંદિરની પાછળના ભાગે દરિયા કિનારા પર એક વિધર્મી યુવકે પોતાના મોબાઈલમાં સેલ્ફી મોડમાં વિડીયો રેકોર્ડ કર્યો હતો. વાયરલ વિડીયોમાં તે બોલી રહ્યો છે કે, સોમનાથ મંદિરને મહમદ ગઝનવીએ લૂંટયું હતું જે શબ્દ બોલી ગઝનવીના વખાણ કરી રહ્યો છે.આ વીડિયો વાઇરલ થતા હિન્‍દુ સમાજમાં વિધર્મી યુવક સામે રોષ ભભુકયો ઉઠ્યો છે.

આ સમગ્ર મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા લેખીત ફરીયાદ અપાઇ હતી જેના આધારે પ્રભાસપાટણ પોલીસે ઉશ્કેરણી કરતો વિડીયો બનાવી અને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારી બે ધર્મ વચ્ચે હુલ્લ‍ડ ફાટી નિકળે તેવા કામ કરતા વિધર્મી યુવક ઇર્ષાદ રસીદની યુ-ટ્યુબ પર ‘જમાતે આદીલા હિંદ’ નામની ચેનલનું એકાઉન્ટ ધરાવતો હોવાની ફરીયાદમાં ઉલ્લેખ કરી તેની સામે આઇપીસી કલમ 153 (એ), 295 (એ) મુજબ ગુનો નોંધ્યો હતો.

આ મામલે વિધર્મી યુવક ઇર્ષાદને ઝડપી લેવા ગીર સોમનાથ પોલીસની સ્‍પેશ્‍યિલ સહિતની જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી ઇર્ષાદનું લોકેશન હરીયાણાના પાણીપતમાં મળ્યુ હતુ.જેથી જીલ્‍લા પોલીસની એક ખાસ ટીમ પાણીપત પહોંચી હતી, જ્યાથી આજે વહેલી સવારે પાંચેક વાગ્‍યે આરોપી ઇર્ષાદ રસીદને ઝડપી લેવામાં આવ્યો છે અને પોલીસ ટીમ પરત આવવા રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે.વિધર્મી યુવક સુધી પહોંચવામાં ટેકનીકલ સર્વેલન્‍સની માહિતી મહત્‍વપૂર્ણ સાબીત થઇ છે.સોમનાથ મંદિરની પાછળ અડઘો કીમી દુર વિડીયો બનાવનાર આરોપી ઇર્ષાદ રસીદ ‘જમાતે આદીલા હિંદ’ નામની યુ-ટયુબ ચેનલનું એકાઉન્‍ટ ધરાવતો હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતુ.જેથી પોલીસની ટેકનીકલ સર્વેલન્‍સની ટીમએ આરોપીની યુ-ટયુબ ચેનલમાં અપલોડ કરાયેલા વિડીયોના ઇન્‍ટેરનેટનું આઇ.પી. એડ્રેસ ટ્રેસ કર્યુ હતુ.જેના થકી યુ-ટયુબ ચેનલમાં રહેલા વિડીયો કયાં મોબાઇલ નંબરના ઇન્‍ટરનેટ ડેટા દ્રારા અપલોડ થયો હતો તેની માહિતી મેળવી હતી.જેની તપાસમાં ઇર્ષાદ રસીદ નામના વ્‍યકિતની ઓળખ જાણવા મળી હતી. તેના મોબાઇલ નંબરને ટ્રેસ કરતા હરીયાણાનું પાણીપતનું લોકેશન મળતા પોલીસની ખાસ ટીમ પાણીપત ગઇ હતી,ત્યાથી આરોપીને ઝડપી પરત આવવા રવાના થઇ છે.

આરોપી ઇર્ષાદ રસીદને પકડવા ગીર સોમનાથ પોલીસની ખાસ ટીમ હરીયાણાના પાણીપત પહોંચી રહી હોવાની ભનક લાગી ગઇ હોવાથી આરોપીએ પોતાનો મોબાઇલ બંઘ કરી પોતાના કાયમી વસવાટનું સ્‍થળ છોડી ભાગી ગયો હતો.જોકે,ગીર સોમનાથ પોલીસે આખી રાતભર શોધખોળ હાથ ઘરી આજે વહેલી સવારે પાંચ વાગ્‍યે પાણીપત શહેરથી થોડે દુરથી આરોપી ઇર્ષાદ રસીદને ઝડપી લીઘો હતો.હાલ તેને લઇ પોલીસની ખાસ ટીમ પરત આવવા રવાના થઇ ગઇ હોવાનું અધીકારીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે નફારૂપી વેચવાલી યથાવત્…!!
Next Article મોસાળે જમણ ને મા પિરસનારી કહેવાતી કેન્દ્ર સરકાર પાસે વેચાણવેરા પેટે ગુજરાત સરકારના 13,721 કરોડ લેવાના બાકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up