By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મનસુખ હિરેન હત્યા કેસના તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો, ફેક્ટરી માલિકે 14 સીમકાર્ડ આપ્યા હતા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મનસુખ હિરેન હત્યા કેસના તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો, ફેક્ટરી માલિકે 14 સીમકાર્ડ આપ્યા હતા
GeneralNational

મનસુખ હિરેન હત્યા કેસના તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો, ફેક્ટરી માલિકે 14 સીમકાર્ડ આપ્યા હતા

HM News
Last updated: 23/03/2021 7:55 AM
HM News
5 years ago
Share
SHARE

– મુકેશ અંબાણી કાર કેસમાં ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અમદાવાદથી મેનેજ કરાવવામાં આવ્યા હતા
– ફેક્ટરી માલિકે પોતાના કર્મચારીઓના નામે સીમકાર્ડ લીધા હતા. તેને એક્ટિવેટ કરાવીને મુંબઈ મોકલ્યા હતા

અમદાવાદ : મનસુખ હિરેન હત્યા કેસના તપાસના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે.મનસુખ હત્યામાં ઉપયોગ કરાયેલ મોબાઈલ સીમ કાર્ડ અમદાવાદમાંથી મળી આવ્યા છે.મુંબઇ એટીએસની તપાસમાં ખુલાસો થયો કે, 5 ડમી સીમકાર્ડની ખરીદી અમદાવાદથી કરવામાં આવી છે.ત્યારે મુંબઇ એટીએસની ટીમે અમદાવાદમાં સીમકાર્ડને લઈને તપાસ શરૂ કરી છે.સાથે જ 14 સીમ કાર્ડ આપનાર વ્યક્તિની મુંબઈ ATSએ ધરપકડ કરી છે.મુંબઈ ATSએ વ્યક્તિની અટકાયત કરી તેને ગુજરાતથી મુંબઈ લઈ ગઈ છે.

દેશના ધનવાન મુકેશ અંબાણીની ઘર પાસેથી વિસ્ફોટકથી મળેલી કારની તપાસના તાર અમદાવાદ સુધી પહોંચી ચૂક્યા છે.હાલ સચીન વઝેને કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.આ કેસમાં રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે.ત્યારે કેસમાં ષડયંત્ર માટે ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અમદાવાદથી ખરીદવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.મહારાષ્ટ્ર ATS એ મનસુખ હિરેન મામલામાં વિનાયક શિંદે અને બુકી નરેશને પકડી પાડ્યા છે.નરેશે 14 સીમકાર્ડ ગુજરાતમાંથી ખરીદ્યા હતા.એક સીમકાર્ડ વિનાયક શિંદે અને એક સચીન ઝેને આપ્યા હતા.આ સમગ્ર પ્રકરણ દરમિયાન સચીન વઝેએ સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો.હવે ATS એ એ શખ્સને ગુજરાતમાંથી ઉઠાવ્યા છે,જેણે આ 14 સીમકાર્ડ નરેશને આપ્યા હતા.

કોણે આપ્યા હતા સીમકાર્ડ

તપાસમાં બહાર આવ્યું કે, મુકેશ અંબાણીની કાર કેસમાં ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અમદાવાદથી મેનેજ કરાવવામાં આવ્યા હતા.જેમાં અમદાવાદની જીઆઈડીસીમાં ફેક્ટરી ધરાવનાર એક વેપારીનું આ કનેક્શનમા નામ ખૂલ્યું છે.આ વેપારી મુંબઈના બુકી સાથે સંપર્કમાં હતો.બુકીએ જ વેપારીને સીમકાર્ડ એરેન્જ કરવા કહ્યુંહતું.જેથી ફેક્ટરી માલિકે પોતાના કર્મચારીઓના નામે સીમકાર્ડ લીધા હતા.એટલુ જ નહિ,તેને એક્ટિવેટ કરાવીને મુંબઈ મોકલી આપ્યા હતા.ત્યારે હાલ વેપારીની ધરપકડ કરવામાં આવી છે.આ દિશામાં પૂછપરછ બાદ અનેક ખુલાસા થઈ શકે છે.

અમદાવાદના વેપારીનું નામ કેવી રીતે ખૂલ્યું

મુંબઈ પોલીસે હત્યાકેસમાં જે બે આરોપીની ધરપકડ કરી છે તેમાં બુકી નરેશ ઘોરે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મનસુખની હત્યા પહેલાં તેણે પાંચ સિમકાર્ડ અલગ-અલગ નામે અમદાવાદથી ખરીદ્યા હતા.આ સિમકાર્ડ ખરીદવાની સૂચના એનઆઈએ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી તેવા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદ્યા હતા.પાંચ પૈકી એક સિમકાર્ડનો ઉપયોગ ખુદ સચિન વાઝે પણ કરી રહ્યા હતા.

(મુકેશ અંબાણી કેસમાં સપડાયેલા સચીન વઝે)

હાલ મહારાષ્ટ્ર ATS તપાસ કરી રહી છે, કે બુકી અને અમદાવાદના વેપારી સાથે શું સંબંધ છે. તેમજ નરેશ ઘોર સાથે શું સંબંધ છે.તથા આ કનેક્શનમાં સઘન પૂછપરછ હાથ ધરાશે.તેમજ એન્ટાલિયા કેસનું ગુજરાત સાથેના અન્ય કનેક્શનને પણ તપાસવામાં આવી રહ્યાં છે.

કેસ સાથે ગુજરાતનું બીજુ કનેક્શન, દમણથી કાર મળી
આ મામલાની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ATS એ સચિન વાઝે જે વોલ્વો કારનો ઉપયોગ કરતો હતો તેને જપ્ત કરી લીધી છે.આ વોલ્વો કાર દમણમાં છૂપાવવામાં આવી હતી.મહારાષ્ટ્ર ATS એ સોમવારે દમણની એક ફેક્ટ્રીમાં દરોડો પાડ્યો હતો.અહીંથી તેમને વોલ્વો કાર ઉપરાંત અનેક મહત્વના પુરાવા મળ્યા.મહારાષ્ટ્ર ATS ના એક્સપર્ટ્સ હવે આ ગાડીની તપાસમાં લાગ્યા છે. ATS એ પણ જાણકારી મેળવવામાં લાગી છે કે આ ગાડીનો અસલ માલિક અને સચિન વાઝેના સંબંધ કેવા છે. NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ વોલ્વો કારના અસલ માલિક અભિષેક નાથાણી ઉર્ફે અભિષેક અગ્રવાલ છે.આ કારને NIA પણ શોધી રહી હતી.પરંતુ હવે મહારાષ્ટ્ર ATS ની ટીમે તેને દમણથી જપ્ત કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શું મહારાષ્ટ્રમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન? જાણો શું કહી રહી છે હાલની સ્થિતિ
Next Article મહારાષ્ટ્ર ATSને મળી મોટી સફળતા,દમણથી મળી વોલ્વો કાર,અનેક મહત્વના પુરાવા મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up