By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એન્ટિલિયા કેસમાં ષડ્યંત્રમાં સામેલ સચિન વઝેને મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં મળવા ગયેલી મિસ્ટ્રી WOMAN ગુજરાતી હતી, સાથે હતું નોટો ગણવાનું મશીન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એન્ટિલિયા કેસમાં ષડ્યંત્રમાં સામેલ સચિન વઝેને મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં મળવા ગયેલી મિસ્ટ્રી WOMAN ગુજરાતી હતી, સાથે હતું નોટો ગણવાનું મશીન
GeneralNational

એન્ટિલિયા કેસમાં ષડ્યંત્રમાં સામેલ સચિન વઝેને મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં મળવા ગયેલી મિસ્ટ્રી WOMAN ગુજરાતી હતી, સાથે હતું નોટો ગણવાનું મશીન

HM News
Last updated: 27/03/2021 10:17 AM
HM News
5 years ago
Share
SHARE

– મહિલા સચિન વઝે સાથે હોવાના CCTV પણ તપાસ એજન્સી પાસે છે
– આ ગુજરાતી મહિલાના કનેકશનની તપાસ માટે NIA ગુજરાત અને મહારાષ્ટ્રમાં તપાસ કરી રહી છે

મુંબઈ : મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર જિલેટીન ભરેલી કાર મુકવાના કેસમાં મુંબઈ ATS દ્વારા ગુજરાત કનેકશન શોધીને મનસુખ હિરેનની હત્યાના ષડ્યંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.મનસુખ હિરેનની હત્યા માટે વપરાયેલા સિમ કાર્ડ અમદાવાદથી એક્ટિવ થયા હતા.ત્યારે સચિન વઝેની તપાસ દરમિયાન તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ હતી.જે ગુજરાતી હોવાની પ્રાથમિક માહિતી તપાસ એજન્સીને મળી હોવાની વિગત સૂત્રોએ જણાવી છે.મહિલા સચિન વઝે સાથે હોવાના CCTV પણ તપાસ એજન્સી પાસે છે.હવે આ ગુજરાતી મહિલાના કનેકશનની તપાસ માટે NIA ગુજરાત અને મહારાષ્ટ્રમાં તપાસ કરી રહી છે.

મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયાની બહાર જિલેટીન ભરેલી સ્કોર્પિયો કાર પ્લાન્ટ કરવાનં કેસમાં પહેલા મહારાષ્ટ્ર ATSને કેટલીક કડીઓ મળી હતી.ત્યારે હવે દેશની ટોચની તપાસ એજન્સી NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ) તપાસમાં ફ્રન્ટ પર આવી ગઈ છે.મનસુખ હિરેનની હત્યા માટે સચિન વઝે ષડ્યંત્રકારમાં સામેલ હિવાનું સ્થાનિક તપાસ એજન્સીએ શોધી કાઢ્યા બાદ હવે NIA દ્વારા સચિન વઝેની તપાસ કરવામાં આવી રહી છે.

સચિન વઝે સુશાંત ખામકર નામે હોટલ સ્ટે અને અન્ય ગતિવિધિ કરતો હતો.સચિન વઝેને એક ગુજરાતી મહિલા સાથે સબંધ હતા.સચિન વઝેને આ મહિલા સતત સંપર્કમાં હોવાની વિગત પણ તપાસ એજન્સીને સાંપડી છે.જે મિસ્ટ્રી વુમન હવે ક્યાં છે તેનો કોઈ પતો નથી. જેથી હવે આ મિસ્ટ્રી વુમન ગુજરાતી હોવાની માહિતીના આધારે તપાસ એજન્સી ગુજરાત આવવાની તૈયારી કરી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.

સચિન વઝેને મહારાષ્ટ્રનો સાયબર એક્સપર્ટ માનવામાં આવે છે.તેણે અનેક મુંબઈના મહત્વના કેસમાં તપાસમાં મદદ કરી હતી.એટલું જ નહીં તેણે પોતાનું આખું નેટવર્ક સામાન્ય રોક હોવા છતાં બનાવી રાખ્યું હતું.તેણે કેટલાક નામચીન લોકોને સાયબર મદદ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

NIAના જણાવ્યા મુજબ,અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મૂકવાનું ષડયંત્ર વઝેએ રચ્યું હોવાના પૂરતા પુરાવા મળ્યા છે.આ જ કાર 25 ફેબ્રુઆરીની રાતે મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી. એમાંથી જિલેટીનના 20 રોડ મળ્યા હતા.આ સ્કોર્પિયોની પાછળ જે ઈનોવા કાર CCTVમાં દેખાઈ રહી હતી,તે ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટ(CIU)ની જ હતી અને તેને CIUના પોલીસકર્મચારીઓ જ ચલાવી રહ્યા હતા. NIAની તપાસમાં બહાર આવ્યું છે કે વઝે જ સ્કોર્પિયો ચલાવીને લઈ ગયા અને એને પાર્ક કર્યા પછી નીકળીને ઈનોવામાં બેસીને ફરાર થઈ ગયા હતાં.

ATS સાથે જોડાયેલાં સૂત્રોના જણાવ્યા મુજબ,અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાનું ષડયંત્ર વઝેએ રચ્યું હતું.તેના આ ષડયંત્રનો મુખ્ય સાક્ષી મનસુખ હતો.મનસુખે વઝેને આ સમગ્ર ષડયંત્રમાં મદદ કરી હતી.આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી તો વઝેએ સત્ય બહાર આવવાના ડરથી વધુ એક ષડયંત્ર રચ્યું.તેણે મનસુખની હત્યાની યોજના બનાવી અને 4 માર્ચની રાતે 8.30 વાગ્યે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે દ્વારા મનસુખને બોલાવ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 1.50 લાખની લાંચ લેતા અમદાવાદના GST ના સુપ્રીટેન્ડન્ટ કક્ષાના અધિકારી ઝડપાયા
Next Article સુરત : મોદી કેક બનાવનાર અતુલ બેકરીના માલિકે કાર અડફેટે 3 મોપેડ કચડ્યા : એકનું મોત, વેકરિયાના ભાજપના નેતાઓ સાથેના સંબંધથી કેસ ઢીલો કરાઈ એવી ચર્ચા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up