By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત અકસ્માતમાં મહિલાને મોતને ઘાટ ઉતારનાર અતુલ અકસ્માતની રાતે પોલીસ સ્ટેશનમાં ન હતો : આપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત અકસ્માતમાં મહિલાને મોતને ઘાટ ઉતારનાર અતુલ અકસ્માતની રાતે પોલીસ સ્ટેશનમાં ન હતો : આપ
GeneralSurat

સુરત અકસ્માતમાં મહિલાને મોતને ઘાટ ઉતારનાર અતુલ અકસ્માતની રાતે પોલીસ સ્ટેશનમાં ન હતો : આપ

HM News
Last updated: 30/03/2021 9:06 AM
HM News
5 years ago
Share
SHARE

– બે કલાક ગાયબ અતુલે ભાજપના નેતાઓ સાથે મિટિંગ કર્યાનો આક્ષેપ
– મૃતક મહિલાના ભાઈએ કહ્યું- કોઈપણ ભોગે હું ન્યાય લઈને જ જંપીશ

સુરત : સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં હિટ એન્ડ ડ્રીન્ક પ્રકરણમાં અતુલ બેક્ટેરિયા સામે ચાલી રહેલી તપાસ ને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે.આપના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો છે કે,પોલીસ તપાસમાં તટસ્થતા દેખાતી નથી.અતુલ વેકરિયા સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ તેને બદલે અન્ય કલમો લગાડીને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અકસ્માતની રાત્રે તપાસ કરતા અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં પણ મળી આવ્યા ન હતા.મૃતક ઉર્વશી ચૌધરીના ભાઈ નીરજ ચૌધરીના કહેવા પ્રમાણે કોઈપણ ભોગે હું ન્યાય લઈને જ જંપીશ.મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ મોટો ખુલાસો કર્યો છે.એમના કહેવા મુજબ અતુલ વેકરિયાએ કરેલા અકસ્માત બાદ તેઓ પોતે 11:30 ઉમરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોલીસ અધિકારીને પૂછ્યું કે અતુલ વેકરિયા કયા છે તો તેમણે જવાબ આપ્યો હતો કે, અતુલ વેકરિયા હોસ્પિટલ ગયા છે.તેમણે એવી કોઈ સ્પષ્ટતા ન કરી કે તેઓ કયા હોસ્પિટલ ગયા છે.જેથી આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી પહેલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.એમને એવો ખ્યાલ હતો કે, કદાચ એમની મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હશે પરંતુ ત્યાં તેઓ પહોંચ્યા બાદ તપાસ કરી તો અતુલ ત્યાં પહોંચ્યા ન હતા.

અકસ્માતમાં ઇજા પામેલી ઉર્વશી ચૌધરીને વેસુ વિસ્તારને મૈત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાં પહોંચ્યા હતા ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે અતુલ વેકરિયા ત્યાં પણ પહોંચ્યા નથી.ત્યારબાદ તેઓ ફરી સિવિલ હોસ્પિટલ ગયા હતા પરંતુ ફરી તપાસ કરતા વેકરિયા મળ્યા નહોતા.આખરે તેમણે ઉમરા પોલીસ સાથે સંપર્ક કરીને અતુલ વેકરિયા ક્યા છે તે અંગે પૂછતા પોલીસે કોઇ પણ પ્રકારનો ખુલાસો કર્યો ન હતો.અતુલ વેકરિયાની જે સ્કોર ફોર્ચ્યુન ગાડી હતી તે ઉમરા પોલીસ સ્ટેશનની બહાર પડી હતી,પરંતુ અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં ન હતા અને હોસ્પિટલે તપાસ માટે ગયા ન હતા તો તેઓ કયા હતા તે વાત સૌથી મોટું રહસ્ય સર્જી રહી છે.

અકસ્માત થયા બાદ આરોપીને પીસીઆર વાનમાં બેસાડીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.પરંતુ અતુલ વેકરિયા બે કલાક સુધી ઉમરા પોલીસ સ્ટેશનથી બહાર કયા ગયા હતા તે અંગે પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી રહી નથી.આપના નેતા સીધો આક્ષેપ કર્યો છે કે એ જ સમય દરમિયાન અતુલ બેકરી અને ભાજપના નેતાઓ સાથે મિટિગ થઇ હોય શકે છે.નેતાઓના ઈશારે જ અતુલ વેકરિયા સામે હત્યાનો ગુનો દાખલ ન કરીને પીડિત પરિવાર સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

મૃતક ઉર્વશી ચૌધરીનો પરિવાર બારડોલીનો રહેવાસી છે.હાલ તેનો પરિવાર તેની અંતિમક્રિયામાં વ્યસ્ત છે.મૃતકના ભાઇ નીરજ ચૌધરીના કહેવા પ્રમાણે કોઈપણ ભોગે હું ન્યાય મેળવીને જ જંપીશ.મને ન્યાયાલયમાં સંપૂર્ણપણે વિશ્વાસ છે.નીરજ ચૌધરીએ આ અંગે વધુ કોઈ વાત કરી ન હતી પરંતુ તેમના નજીકના સ્વજનો પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસથી દુઃખી જણાયા હતા.જે રીતે ગણતરીની કલાકોમાં જ અકસ્માતમાં નશાની હાલતમાં એક વ્યક્તિને કચડી નાખનાર આરોપીને ગણતરીના કલાકોમાં જામીન કેવી રીતે મળી ગયા તેને લઈને તેઓ દુઃખી હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં સોશિયલ મીડિયા પર જનતાનો રોષ, ભાજપના પીઠ્ઠું અતુલ વેકરીયાના પાટીલ ભાઉ સાથેના ફોટો ફરતા થયા
Next Article સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ થશે : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા 31 માર્ચે લોકાર્પણ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up