By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સૌરાષ્ટ્રવાસીઓ સહિત અન્ય પરપ્રાંતિય લોકોમાં લોકડાઉનને લઈને ભયનો માહોલ, માદરે વતન જતા ટ્રાવેલ્સમાં પડાપડી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સૌરાષ્ટ્રવાસીઓ સહિત અન્ય પરપ્રાંતિય લોકોમાં લોકડાઉનને લઈને ભયનો માહોલ, માદરે વતન જતા ટ્રાવેલ્સમાં પડાપડી
GeneralSurat

સૌરાષ્ટ્રવાસીઓ સહિત અન્ય પરપ્રાંતિય લોકોમાં લોકડાઉનને લઈને ભયનો માહોલ, માદરે વતન જતા ટ્રાવેલ્સમાં પડાપડી

HM News
Last updated: 08/04/2021 7:21 AM
HM News
5 years ago
Share
SHARE

– સુરતમાં સતત વધતા કેસને કારણે પરિસ્થિતિ વણસી શકે તેવા અણસાર
– તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા
– લોકોને સરકારના નિવેદનોમાં હવે ઓછો વિશ્વાસ દેખાઈ રહ્યો છે, લોકડાઉન કરશે તેવી બીક
– કતારગામ,વરાછા,યોગીચોક,સરસાણા જેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રવાસીઓ સહિત ઉત્તર ગુજરાતીઓ વસે છે

સુરત : સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓમાં કોરોના સંક્રમણને લઈને ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.માત્ર સૌરાષ્ટ્રવાસીઓમાં નહીં પરંતુ અન્ય રાજ્યના લોકોમાં પણ હવે ધીરે ધીરે લોકડાઉનને લઈને ભયનો માહોલ દેખાઈ રહ્યો છે.સુરતથી જતી ટ્રાવેલ્સમાં ધસારો જોવા મળી રહ્યો છે.સુરતમાં રોજના વધતા કેસોને કારણે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.આ પ્રકારનો ભય લોકોમાં દેખાઈ રહ્યો છે.જેના કારણે હવે લોકો પોતાના માદરે વતન જવા તરફ ધીરે-ધીરે શરૂઆત કરી દીધી છે.

કોરોના સંક્રમણના કારણે સુરતમાં કોરોના પોઝિટિવની સંખ્યા એટલી હદે વધી રહી છે કે, હવે સુરત શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા છે. સિવિલ હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટર ઉપલબ્ધ થશે કે કેમ તે એક હવે મોટો પ્રશ્ન છે. માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં વિશેષ કરીને અમદાવાદની સ્થિતિ પણ હાલ નિયંત્રણ બહાર જતી હોય તેવું લાગે છે. પરિણામે લોકોને હવે લોકડાઉન સરકાર લાગુ કરશે જ એ પ્રકારની વિચારસણી દેખાઈ રહી છે.ભલે સરકાર લોકડાઉન નહીં કરે એ પ્રકારની વાત કરી રહી છે,પણ લોકોને સરકારના નિવેદનોમાં હવે ઓછો વિશ્વાસ દેખાઈ રહ્યો છે.

સુરતના કતારગામ,વરાછા,યોગીચોક,સરસાણા જેવા વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો લાખોની સંખ્યામાં રહે છે.આ લોકોને હવે એ પ્રકારનો ભય સતાવી રહ્યો છે કે, મહારાષ્ટ્રની જેમ શરૂઆતના તબક્કામાં શનિ અને રવિવારે લોકડાઉન લાદવામાં આવશે અને ત્યારબાદ તે લોકડાઉનને વધારે લંબાવી દેવામાં આવશે.હાઇકોર્ટ દ્વારા પણ સરકારને જે નિર્દેશ થયા છે,ત્યારબાદ જો કેસની સંખ્યા સતત વધતી જશે તો ફરી એકવાર લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં સંક્રમિત થયેલા લોકો કીડીઓની માફક ઊભરાઈ રહ્યા છે.હવે ક્રિટીકલ સ્થિતિમાં હોય તેવા દર્દીઓ પણ ખુબ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે.ત્યારે સ્વાભાવિક રીતે જ શહેરમાં ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે.ત્યારે સુરતમાં રહેતા અન્ય શહેરના ગુજરાતીઓ સહિત અન્ય પ્રાંતના લોકોએ પોતાના વતન ભણી દોટ મૂકી છે. લોકોએ ધીમે-ધીમે વતન તરફ જવાની શરૂઆત કરી દીધી છે.

ડાયમંડ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને પણ હવે લાગે છે કે, માર્કેટ બંધ કરશે અથવા તો અઠવાડિયામાં માત્ર બે કે ત્રણ દિવસ રાખશે અને તેના કારણે આર્થિક સંકળામણની સ્થિતિ પણ પેદા થઈ શકે તેમ છે.તેથી સ્થિતિ વધુ વણસે તે પહેલાં જે લોકો પોતાની રીતે સુરક્ષિત સ્થાન ઉપર પહોંચી જવા માટેની તૈયારી કરી રહ્યા છે.સમગ્ર શહેરનો માહોલ સ્પષ્ટતા વગરનો દેખાઈ રહ્યો છે. એક તરફ સરકાર અને કોર્પોરેશને સખતાઈ બતાવવાનું શરૂ કર્યું છે.માર્કેટમાં જઈને અને શહેરમાં સતત કોરોના સંક્રમણનું સ્તર છે તે ખૂબ વધી ગયું છે.તેના કારણે હવે લોકો પણ માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના વિસ્ફોટના પગલે કેન્દ્રની ટીમ સુરતમાં : 3 વૈજ્ઞાનિક, ડોક્ટર અને અધિકારીઓ સહિત 12 સભ્યોની ટીમ સુરત પહોંચી, હાઇ લેવલ મીટિંગ શરૂ
Next Article ખૂન, મારામારી જેવા ગંભીર ગુનાના વોંટેડ આરોપીને સુરત જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up