By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં સતત વધારો છતાં જિલ્લા આરોગ્ય વિભાગ મૃત્યુઆંક છુપાવી રહ્યું છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં સતત વધારો છતાં જિલ્લા આરોગ્ય વિભાગ મૃત્યુઆંક છુપાવી રહ્યું છે
GeneralSouth Gujarat

સુરત જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં સતત વધારો છતાં જિલ્લા આરોગ્ય વિભાગ મૃત્યુઆંક છુપાવી રહ્યું છે

HM News
Last updated: 13/04/2021 2:51 PM
HM News
6 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.જો કે તેમ છતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોડી સાંજે જારી કરવામાં આવતી અખબારી યાદીમાં જિલ્લામાં માત્ર એક – બે મોત બતાવવામાં આવે છે.જેની સામે વાત કરીએ તો માત્ર બારડોલી સ્મશાનભૂમિમાં જ રોજના કોરોના ગાઈડલાઇન મુજબ 10 થી12 મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.જિલ્લા આરોગ્ય વિભાગ આંકડા સાથે રમત રમી રહ્યો હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે.

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બની ગયું છે.રોજના 300થી આસપાસ સત્તાવાર આંકડા બહાર આવી રહ્યા છે જ્યારે બિનસત્તાવાર આંક તો ખૂબ જ ઊંચો હોવાનું માનવામાં આવી રહ્યો છે.જેમ સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે જેની સામે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ મૃત્યુઆંક તમને સરકારી ચોપડે જોવા નહીં મળે પરંતુ એના માટે સ્મશાનગૃહની મુલાકાત લેવી પડે.બારડોલીના સ્મશાનગૃહમાં સોમવારના રોજ 12 થી 13 મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવ્યા હતા.જેની સામે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં માત્ર 1 જ મૃત્યુ બતાવવામાં આવ્યું છે.સ્મશાનગૃહમાં 24 કલાક મૃતદેહોની લાઇન જોવા મળી રહી છે.બારડોલીની ત્રણ ભઠ્ઠીઓ કોરોનાના મૃતદેહો માટે ફાળવવામાં આવી છે. જેમાં એક મૃતદેહને અગ્નિદાહ પૂરો થતાં દોઢ કલાક થાય છે અને ત્યાર બાદ દોઢ કલાક તેને ઠંડી પાડવી પડે છે.આથી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં પણ સમય લાગી રહ્યો છે.આરોગ્ય તંત્રના આંકડા અને સ્મશાનગૃહના આંકડાઓમાં આસમાન જમીનનો ફરક જોવા મળી રહ્યો છે.ત્યારે સાચી હકીકત તો સ્મશાનગૃહના આંકડા પરથી જ જાણી શકાય એમ છે.

બારડોલીમાં કોરોનાને નાથવા ડે.કલેક્ટર સહિત તેમની ટીમ જીવના જોખમે રાત-દિવસ કામ કરી રહી છે

બારડોલી નગર અને તાલુકામાં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળતા બારડોલી ડેપ્યુટી કલેક્ટર વી.એન.રબારી, મામલતદાર જીજ્ઞાબેન પરમાર, ડી.વાય.એસપી રૂપલબેન સોલંકી સહિત તેમની ટીમ ચિંતિત બની આ કોરોનાને નાથવા માટે સતત મહેનત કરી રહી છે.અને સતત મોનિટરિંગ કરી લોકોને આ વાઇરસ અંગે માહિતગાર કરી પોતાના જીવના જોખમે રાત-દિવસ જોયા વગર પ્રસંશનીય કામગીરી કરી રહ્યા છે.આ કામગીરીને પ્રજાજનો આવકારી રહ્યા છે.

રેમડેસીવીર ના બીજા ડોઝના 500થી વધુ ઇન્જેક્શન હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા

કોરોના વાઇરસના વધી રહેલા પ્રકોપ સામે તેની સારવારમાં કારગત પુરવાર થઈ રહેલા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાય રહી છે.જેને કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.જ્યારે બારડોલી પ્રાંત વી.એન.રબારી,જીજ્ઞાબેન પરમારે રેમડેસીવીરનો જથ્થો બારડોલીની પ્રજાને મળી રહે તે માટે પણ સતત પ્રયાસો ચાલુ રાખ્યા છે અને રેમડેસીવીર ના બીજા ડોઝના 500થી વધુ ઇન્જેક્શન જે તે હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવતા તેમની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.

યમનમાં હુથી વિદ્રોહીઓ સામે સાઉદી સમર્થિત સેનાનું મોટું અભિયાન, 950 લડાકા ઠાર મરાયાનો દાવો
ભારત-અમેરિકા તણાવ વચ્ચે માર્કો રૂબિયો ગુજરાત આવશે
આઈએમએફએ ભારતના આર્થિક વિકાસનો અંદાજ વધારી 7 ટકા કર્યો, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ
ઇઝરાયલના હુમલાથી ઘરવિહોણા બનેલા લેબનાનના પરિવારોને હિઝબુલ્લાહ આપશે 14 હજાર ડૉલર સુધીની સહાય
સાઉદી અરામકોના વહીવટી સંકુલ પર મિસાઈલ હુમલો, ત્રણ માળને નુકસાન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉનની અફવા સુરતના કાપડ વેપારીએ ફેલાવી હતી, લોકઅપમાં જવાની આવી નોબત
Next Article શહેરોને ટક્કર આપવા માટે ગામડાઓ તૈયાર? ઉત્તર ગુજરાતમાં વિસ્ફોટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ : ગાંધીનગરમાં 38, ઓખામાં 33 અને થરામાં 19 બેઠકો પર જીત

17 hours ago

ઉડતા પંજાબ! એન્ટી ડ્રગ ડ્રાઈવ ચલાવતા કાર્યકર્તા પરમિન્દર જોટાની ગોળી મારીને હત્યા

17 hours ago

ગાંધીનગરમાં ભાજપની જીત બાદ મેયરપદ માટે ખેંચતાણ : કનુભાઈ દેસાઈનું નામ ચર્ચામાં!

17 hours ago

સ્પાઇસજેટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો : ₹144 કરોડ જમા કરાવવાની મુદત વધારવાની માગ ફગાવાઈ

17 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up