By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ : લોકડાઉન બાદ પણ 58 હજારથી વધુ કેસ, મુંબઇમાં સ્થિતિ બેકાબૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ : લોકડાઉન બાદ પણ 58 હજારથી વધુ કેસ, મુંબઇમાં સ્થિતિ બેકાબૂ
GeneralNational

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ : લોકડાઉન બાદ પણ 58 હજારથી વધુ કેસ, મુંબઇમાં સ્થિતિ બેકાબૂ

HM News
Last updated: 15/04/2021 2:14 AM
HM News
5 years ago
Share
SHARE

મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળો વકરી રહ્યો છે દિન પ્રતિદિન કોરોના દરદીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.આથી આ કોરોનાના વાઈરસની ચેઈન તોડવા આજથી રાજ્યમાં ૧૫ દિવસન હળવો લોકડાઉન અમલમાં આવી ગયો છે આજે મહારાષ્ટ્રમાં કોરોનાના ૫૮,૯૫૨ કેસ નોંધાયા છે અને ૨૭૮ દરદીનાં મોત થયા હતા અને કોરનાના ૩૯,૬૨૪ દરદી સાજા થતાં હો સ્પિટલથી ડિસ્ચાર્જ આપ્યા હતા.જ્યારે મહારાષ્ટ્રમાં આજે ૬,૧૨,૦૭૦ કોરોના એક્ટિવ કેસ છે.જેઓ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી

મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩૫,૭૮, ૧૬૦ થઈ છે અને મરણાંકની સંખ્યા ૫૮,૮૦૪ થઈ છે.જ્યારે કોરોના ૨૯,૦૫,૭૨૧ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે અને રિકવરીનું પ્રમાણ ૮૧.૨૨ ટકા થયું છે.રાજ્યમાં અત્યારે ૩૪,૫૫,૨૦૬ દરદી હોમ ક્વોરન્ટીન છે.અને ૨૮,૪૯૪ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન છે.

મુંબઈ 54નાં મોત અને નવા 9925 કેસ

મુંબઈમાં આજે કોરોનાના નવા ૯૯૨૫ કેસ નોંધાયા હતા અને ૫૪ દરદીના મોત થયા હતા. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૫૪૪૯૪૨ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૨૧૪૦ થઈ છે.જ્યારે ૯૨૭૩ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાતાં અત્યાર સુધી શહેરમાં ૪૪૪૨૧૪ દરદી કોરોનામુક્ત થયા છે.એટલે કે શહેકમાં કોરોના દરદી રિકવરી થવાનું પ્રમાણ વધીને ૮૧ ટકા થયું છે.જ્યારે મુંબઈમાં આજ દિન સુધી કોરોનાના ૮૭,૪૪૩ દરદી સક્રિય છે,એમ રાજ્ય વિભાગે જણાવ્યું હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાક. સાથેના સબંધો મર્યાદિત, ભારત જ અમારું વિશ્વાસુ સાથીદાર : રશિયા
Next Article રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવા ડૉક્ટર અને ઓલ ગુજરાત વાલીમંડળની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up