By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: HIT & RUN : આખરે કરજણ ભાજપના ધારાસભ્યના પુત્ર સામે વૃદ્ધનું મોત નીપજાવવા બદલ ગુનો નોંધાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > HIT & RUN : આખરે કરજણ ભાજપના ધારાસભ્યના પુત્ર સામે વૃદ્ધનું મોત નીપજાવવા બદલ ગુનો નોંધાયો
GeneralVadodara

HIT & RUN : આખરે કરજણ ભાજપના ધારાસભ્યના પુત્ર સામે વૃદ્ધનું મોત નીપજાવવા બદલ ગુનો નોંધાયો

HM News
Last updated: 21/04/2021 8:12 AM
HM News
5 years ago
Share
SHARE

વડોદરા, તા. 21 એપ્રિલ : વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ગઇરાત્રે હિટ એન્ડ રનના બનેલા બનાવમાં આખરે મોડીરાત્રે કરજણના ભાજપના ધારાસભ્યના પુત્ર સામે ગુનો નોંધાયો છે.કરજણના મેથી ગામે ગઇરાત્રે પંચાયત ઘર પાસે નાગજીભાઈ પટેલ નામના સીનીયર સીટીઝન રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેમને અડફેટમાં લેતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રની સંડોવણી હોવાથી ચકચાર વ્યાપી હતી પરંતુ પોલીસને પૂછતા આવો કોઈ બનાવો પોલીસ સુધી આવ્યો નથી તેવા જવાબ આપવામાં આવતા હતા.

આખરે મૃતકના વડોદરાના ભાયલી ખાતે રહેતા ભાણેજ મનિષ પટેલે મોડી રાત્રે કરજણ પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખતા પોલીસે મરનારના ભત્રીજા જીગ્નેશ પટેલની ફરિયાદ નોંધી હતી.ફરિયાદમાં જિજ્ઞેશ પટેલે પોલીસને કહ્યું હતું કે, મારા કાકાનો અકસ્માત થયો ત્યારે બાજુમાં સિલ્વર કલર કમ્પાસ કાર પડી હતી.જે કાર અક્ષય પટેલનો પુત્ર ઋષિ ચલાવતો હોવાનું તેમજ બાજુમાં એક યુવક પણ બેઠો હોવાનું મને જાણવા મળ્યું હતું.ઉપરોક્ત ફરિયાદના આધારે કરજણ પોલીસે અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે બેદરકારી રીતે વાહન હંકારી અકસ્માત કરી મોત નીપજાવવા બદલ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article SURAT માં પત્નીનાં રોમાન્સથી કંટાળેલા પતિએ ભર્યું એવું પગલું કે પોલીસ પણ…
Next Article 22 વર્ષના ભત્રીજાએ વેકિસન લીધાનો ફોટો શેર કરતા ચાચા ફડનવિસે ખુલાસા કરવા પડયા!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up