By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લગ્ન પહેલા વરરાજા થયા કોરોનાગ્રસ્ત, દુલ્હા-દુલ્હને PPE કિટ પહેરીને લીધા સાત ફેરા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લગ્ન પહેલા વરરાજા થયા કોરોનાગ્રસ્ત, દુલ્હા-દુલ્હને PPE કિટ પહેરીને લીધા સાત ફેરા
GeneralNational

લગ્ન પહેલા વરરાજા થયા કોરોનાગ્રસ્ત, દુલ્હા-દુલ્હને PPE કિટ પહેરીને લીધા સાત ફેરા

HM News
Last updated: 27/04/2021 9:04 AM
HM News
5 years ago
Share
SHARE

રતલામ, તા. 27 એપ્રિલ 2021 : કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લગ્નસરાની સીઝન તો લગભગ ભુલાઈ ગઈ છે પણ એક અપવાદરુપ કિસ્સામાં કોરોના ગ્રસ્ત દર્દીથી લગ્ન કર્યા વગર રહેવાયુ નહોતુ.જેના પગલે દુલ્હા-દુલ્હને પીપીઈ કિટ પહેરીને ફેરા ફર્યા હતા.

મધ્યપ્રદેશના રતલામમાં બનેલા આ કિસ્સામાં લગ્ન કરાવનાર પંડિત સાથે બીજા આમંત્રીતો પણ પીપીઈ કિટ પહેરીને સામેલ થયા હતા.બાકીના આમંત્રીતોએ પણ પીપીઈ કિટ પહેરીને લગ્નમાં ભાગ લીધો હતો.આ લગ્નનો એક વિડિયો પણ સામે આવ્યો છે.જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વિડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હા દુલ્હન પીપીઈ કિટ પહેરીને ફેરા ફરી રહ્યા છે.

આ લગ્ન અંગે સ્થાનિક પોલીસને પણ સૂચના મળી હતી. પોલીસને પણ ખબર હતી કે લગ્ન કરનારા વરરાજા કોરોનાથી સંક્રમિત છે.પોલીસન સ્થળ પર પહોંચી પણ હતી,જોકે ત્યાં સુધીમાં લગ્ન ચાલુ થઈ ગયા હોવાથી પોલીસે પણ લગ્ન પૂરા થવા દીધા હતા.પોલીસનુ કહેવુ છે કે, લગ્ન નક્કી થયા બાદ 19 તારીખે વરરાજા કોરોનાથી સંક્રમિત થયા હતા અને અમે લગ્ન રોકવા માટે જ આવ્યા હતા પણ વરિષ્ઠ અધિકારીઓના અનુરોધ અને માર્ગદર્શન પ્રમાણે લગ્ન સંપન્ન થવા દેવાયા હતા.

દરમિયાન મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના એસપી મનોજકુમારસિંહે જાહેરાત કરી છે કે તેઓ તેમના ઘરે 10 કે તેથી ઓછા લોકો સાથે લગ્ન કરનારા વર અને કન્યાને ભોજન પૂરા પાડશે.મનોજ કુમારસિંહે કહ્યું, ’10 કે તેથી ઓછા મહેમાનોની હાજરીમાં હું વરરાજાને મારા ઘરે ડિનર માટે લગ્ન માટે આમંત્રણ આપીશ.આવા યુગલોનું સન્માન કરવામાં આવશે અને તેમને મોમેન્ટો એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી વાહનો પણ તેમને લાવવાની અને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે.આ પહેલા રવિવારે કેરળમાં પીપીએ કીટ પહેરીને લગ્ન કર્યાનો મામલો સામે આવ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના મહામારી વચ્ચે પણ દુનિયાના પાંચ દેશોએ 146 અબજ ડોલર સૈન્ય બજેટ વધાર્યું, ભારતનો આ છે નંબર
Next Article ગુજરાતી સાહિત્ય જગતના ‘કાળજાના કટકા’ એવા કવિ દાદુદાન ગઢવીનું નિધન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up