By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે સેકંડમાં કોરાના ટેસ્ટ : ઈઝરાયેલની ટેકનોલોજી રીલાયન્સે મેળવી, નિષ્ણાંતોની ટીમ આવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે સેકંડમાં કોરાના ટેસ્ટ : ઈઝરાયેલની ટેકનોલોજી રીલાયન્સે મેળવી, નિષ્ણાંતોની ટીમ આવશે
GeneralNational

હવે સેકંડમાં કોરાના ટેસ્ટ : ઈઝરાયેલની ટેકનોલોજી રીલાયન્સે મેળવી, નિષ્ણાંતોની ટીમ આવશે

HM News
Last updated: 06/05/2021 11:09 AM
HM News
4 years ago
Share
SHARE

– ઈઝરાયેલના નાગરિકો પર ભારત જવા સામે પ્રતિબંધ હોવાથી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ખાસ મંજુરી માંગી

ભારતમાં વધતા જતા કોરોના સંક્રમણ સામે આરટી-પીસીઆર ટેસ્ટના રીપોર્ટમાં વિલંબ થાય છે અને તેના કારણે સંક્રમીત વ્યકિતની સારવાર પણ વિલંબમાં પડે છે.આ સ્થિતી વચ્ચે દેશના ટોચના કોર્પોરેટ ગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ ઇઝરાયલના એક સ્ટાર્ટઅપ કે જે કોરોનાના એક નવા પ્રકારના ટેસ્ટથી ઝડપી પરીણામ લાવે છે.

તે કંપનીને 15 મીલીયન ડોલરમાં હસ્તગત કરી છે અને હવે આ સ્ટાર્ટઅપ મારફત રેપીડ કોવીડ-19ની ઓળખ માટેના સાધનોની તાલીમ આપવા ઇઝરાયલના એક નિષ્ણાંતોની ટીમને ખાસ વિમાન મારફત ભારતમાં લાવવા કેન્દ્ર સરકારની મંજુરી માંગી છે.ઇઝરાયલની કંપની બ્રિધ ઓફ હેલ્થની એક ટીમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિનંતીથી તાત્કાલીક ભારત આવવા તૈયાર છે.પરંતુ હાલમાં વિદેશી સેવાઓ બંધ હોવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ટીમને હવાઇ માર્ગે ભારત લાવવા સરકારની મંજુરી માંગી છે અને તે મળી જતા જ ટીમ ભારત આવી પહોંચશે.હાલમાં ઇઝરાયલે તેના નાગરીકો માટે ભારતનો પ્રવાસ પ્રતિબંધીત કર્યો છે જેના કારણે આ ટીમ ભારત આવી શકે તેમ નથી.પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ખાસ વિનંતીથી અને ભારતમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહયુ છે

તે જોતા ઇઝરાયલની આ મેડીકલ ટેકનોલોજી કંપની રિલાયન્સની ટીમને કોવીડના રેપીડ ટેસ્ટની નવી ફોર્મ્યુલા માટે તાલીમ આપશે અને તેનાથી સેક્ધડોમાં જ કોરોનાનું રિઝલ્ટ મળી જાય છે.રિલાયન્સ દ્વારા જાન્યુઆરી માસમાં બ્રિધ ઓફ હેલ્થને 15 મીલીયન ડોલરમાં ખરીદી લેવામાં આવી છે.આ કંપની કોવીડના બ્રિધ ટેસ્ટીંગ સીસ્ટમ મારફત થોડી સેક્ધડોમાં જ પરીણામ આપે છે.રિલાયન્સ આ કંપની પાસેથી આ પ્રકારની સેંકડો

સીસ્ટમ ખરીદશે અને તે માટે રિલાયન્સ ટીમને ઇઝરાયલની ટીમ તાલીમ આપશે.એક વખત આ સીસ્ટમ શરુ થયા બાદ દર મહીને લાખો ટેસ્ટ થઇ શકશે તે સસ્તા પણ હશે.આ મશીનનું ઇઝરાયલમાં ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ અને તે 98 ટકાનો સકસેસ રેટ ધરાવે છે.આ મશીનરી ભારત પહોંચી ગઇ છે અને હવે ઇઝરાયલના નિષ્ણાંતોની ટીમ આવી પહોંચતા તેની તાલીમ વ્યવસ્થા પુરી કરીને રિલાયન્સ કોરોના ટેસ્ટીંગમાં પણ દેશ માટે રાહતરૂપ વ્યવસ્થા કરશે.

બિહારના પટનામાં લાગ્યા ગેંગસ્ટર ‘અતીક અમર રહે’ ના નારા : PM મોદી-CM યોગી વિરુદ્ધ થઇ નારાબાજી
ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના ભણકારા, સંઘ સુપ્રીમો સહિત RSSના નેતાઓ આવશે મુલાકાતે
બજેટ : રોડ-રસ્તા અને પુલો માટે સરકારે ખોલ્યો પટારો, રસ્તાઓના વિશાળ નેટવર્ક દ્વારા સ્વરોજગારી નિર્માણને વેગ,માર્ગ- મકાન વિભાગ માટે 10,200 કરોડ રૂપિયાની જોગવાઇ
મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડ : IAS ઓફિસરની પત્નીના આઈલેન્ડ પર પ્લોટ અને 15 કરોડની એફડી, EDએ કર્યો ધડાકો
41 કરોડના બનાવટી બિલને આધારે 7.38 કરોડની ટ્રેક્સ ક્રેડિટ મેળવનાર વેપારીની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ સાથે ૨૭૨ પોઈન્ટનો સુધારો…!!
Next Article PUBG રસિકો માટે ખુશખબર !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up