By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના પર PM મોદીના ફોનની હેમંત સોરેને ઉડાવી ‘મજાક’, BJP લાલચોળ, નવો વિવાદ શરૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના પર PM મોદીના ફોનની હેમંત સોરેને ઉડાવી ‘મજાક’, BJP લાલચોળ, નવો વિવાદ શરૂ
GeneralNationalPolitics

કોરોના પર PM મોદીના ફોનની હેમંત સોરેને ઉડાવી ‘મજાક’, BJP લાલચોળ, નવો વિવાદ શરૂ

HM News
Last updated: 07/05/2021 9:01 AM
HM News
5 years ago
Share
SHARE

રાંચી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી કોરોના મહામારીની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.પીએમ મોદીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ફોન કર્યો હતો.હેમંત સોરેને ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.સાથે તેમણે આ ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદી પર એકતરફા સંવાદનો આરોપ લગાવતા કટાક્ષ પણ કર્યો છે.

હેમંત સોરેને કહ્યુ કે, સારૂ હોત જો પીએમ મોદી કામની વાત કરત અને કામની વાત સાંભળત. મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટમાં કહ્યુ કે, આજે આદરણીય પ્રધાનમંત્રી જીએ ફોન કર્યો.તેમણે માત્ર પોતાના મનની વાત કરી.સારૂ હોત તે કામની વાત કરત અને કામની વાત સાંભળત.
आज आदरणीय प्रधानमंत्री जी ने फोन किया। उन्होंने सिर्फ अपने मन की बात की। बेहतर होता यदि वो काम की बात करते और काम की बात सुनते।

– Hemant Soren (@HemantSorenJMM) May 6, 2021

ભાજપના નેતાઓ, કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ
હેમંત સોરેને આ રીતે સોશિયલ મીડિયા પર સીધો પીએમ મોદી પર કટાક્ષ કર્યો તો જવાબમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની ફોજ ઉતરી આવી.કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ હેમંત સોરેનને જવાબ આપતા લખ્યુ- મહેરબાની કરી બંધારણીય પદોની ગરિમાને આ રીતે નીચલા સ્તર પર ન લઈ જાવ.મહામારીના મુશ્કેલ સમયમાં કોઈ રાજનીતિ ન થવી જોઈએ, આપણે એક ટીમ ઈન્ડિયા છીએ.

कृपया संवैधानिक पदों की गरिमा को इस निम्न स्तर तक न ले जाएं। महामारी के इस कठिन समय में कोई राजनीति नहीं होनी चाहिए।
हम एक टीम इंडिया हैं। https://t.co/ZtYa1axe0t

– Kiren Rijiju (@KirenRijiju) May 7, 2021

અસમ સરકારમાં મતંરી હિમંત બિસ્વ સરમાએ સોરેનને જવાબ આપતા લક્યુ કે, તમારૂ આ ટ્વીટ ન માત્ર ન્યૂનતમ મર્યાદાની વિરુદ્ધ છે પરંતુ તે રાજ્યની જનતાની પીડાની પણ મજાક ઉડાવવી છે, જેની સ્થિતિ જાણવા માટે માનનીય પ્રધાનમંત્રી જીએ ફોન કર્યો. ખુબ નાની હરકત કરી દીધી તમે. મુખ્યમંત્રી પદની ગરિમા ઘટાડી દીધી.

आपका यह ट्वीट न सिर्फ़ न्यूनतम मर्यादा के ख़िलाफ़ है बल्कि उस राज्य की जनता की पीड़ा का भी मजाक़ उड़ाना है जिनका हाल जानने के लिए माननीय प्रधानमंत्री जी ने फ़ोन किया था। बहुत ओछी हरकत कर दी आपने। मुख्यमंत्री पद की गरिमा भी गिरा दी https://t.co/AIm0V6uc17

– Himanta Biswa Sarma (@himantabiswa) May 6, 2021
તો નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફી રિયોએ લખ્યુ કે, મુખ્યમંત્રીના રૂપમાં મારા ઘણા વર્ષોના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજ્ય પ્રત્યે ખુબ સંવેદનશીલ રહ્યા છે. હું હેમંત સોરેનના આ નિવેદનને નકારૂ છું.

In my experience as a Chief Minister for several tenure, Honourable @PMOIndia Shri @narendramodi has always been sensitive to the concerns of the states, particularly of the Northeast states. I disagree with Shri @HemantSorenJMM and I hope retracts his statement. https://t.co/UrBVDDHuAw

– Neiphiu Rio (@Neiphiu_Rio) May 7, 2021

મીડિયા રિપોર્ટ પ્રમાણે હેમંત સોરેન નાખુશ છે કારણ કે તેમને પોતાના રાજ્ય સંબંધિત મુદ્દા વિશે માહિતગાર કરાવવાની મંજૂરી આપવામાં ન આવી. પ્રધાનમંત્રીએ માત્ર કોવિડની સ્થિતિ પર ચર્ચા કરી.તો દેશભરમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેરનો સામનો કરવા માટે ઝારખંડ સરકાર શું પગલા ભરવા જઈ રહી છે.તેને લઈને મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાની રણનીતિ જણાવી હતી.તેમણે કહ્યુ કે, કોરોનાના વધતા સંક્રમણ પર અમારી નજર છે અને તેનો સામનો કરવા માટે જેવા-જેવા પડકાર સામે આવશે તે પ્રમાણે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડ કોલેજના પ્રિન્સિપાલે સરકારના નિયમની કરી ઐસી કી તૈસી, વિદ્યાર્થીઓને રૂબરૂ ફી ભરવા બોલાવ્યા
Next Article રિઝર્વ બેંક દ્વારા સ્ટીમ્યુલસ રૂપી પગલાં જાહેર કરતાં પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up