By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાત્રી કર્ફ્યૂ બાબતે જાણો પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું….
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાત્રી કર્ફ્યૂ બાબતે જાણો પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું….
AhmedabadGeneralGujarat Now

રાત્રી કર્ફ્યૂ બાબતે જાણો પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું….

HM News
Last updated: 10/05/2021 10:01 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યુ છે.આ તમામ શહેરોમાં કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યો છે.જેના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનોને જ ખુલ્લી રાખવા માટેની છૂટછાટ આપવામાં આવી રહી છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે.પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.તો બીજી તરફ કોરોનાથી સાજા થનારા લોકોનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે.રાજ્યમાં 9 મેના રોજ 11,084 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા અને 121 લોકોના મોત થયા હતા.રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,39,614 છે અને 786 લોકો વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે.તો કોરોનાના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં 8,394 લોકોના મોત નિપજ્યા છે.રાજ્યમાં 9 મેના રોજ 14,770 દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થયા હતા.

તેવામાં રાત્રી કર્ફ્યૂ બાબતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યૂમાં ફેરબદલ કરવો કે, નહીં તે હવે નક્કી કરવામાં આવશે.વેપાર ધંધામાં પણ કેટલી બાંધછોડ કરવી તે પણ હવે નક્કી કરવામાં આવશે.પ્રદિપસિંહ જાડેજા એવું પણ જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યૂની અવધિ પૂર્ણ થયા બાદ જે તે તાલુકાની સ્થિતિ જોઈને કોર કમિટીમાં નિર્ણય લેવાશે.

મહત્ત્વની વાત છે કે, 36 જેટલા શહેરોમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન અને ખુલ્લી રાખવાની છૂટ આપતા વેપારીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.થોડા દિવસો પહેલા રાજકોટના વેપારીએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને બે દિવસ પહેલા વડોદરાના વેપારીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે.વેપારીઓની માગણી છે કે, સરકારને કોરોનાનું સંક્રમણ અટકાવવું હોય તો સંપૂર્ણ લોકડાઉન કરવું જોઈએ આવા અધકચરા લોકડાઉનનો કોઈ ફાયદો નથી.કા તો બધાને છૂટ આપવી જોઈએ અને કા તો બધા ધંધા બંધ કરવા જોઈએ.વડોદરાના વેપારીઓએ જણાવ્યું હતું કે, બધા કારખાનાઓ અને ફેક્ટરીઓ શરૂ છે પરંતુ માત્ર દુકાને જ બંધ કરવામાં આવી છે એટલે કંપનીમાં વસ્તુનું ઉત્પાદન થાય છે પરંતુ તેનું વેચાણ દુકાન પરથી થઈ શકતું નથી.તો બીજી તરફ 36 શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાનું કહેવામાં આવી રહ્યું છેમ જે લોકો રાત્રી કર્ફ્યૂમાં કામ વગર ઘરની બહાર નીકળી રહ્યા છે.તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકડાઉન બાબતે સ્પષ્ટપણે કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનની જરૂર નથી કારણ કે કોરોનાના કેસ ઘટી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાકાળમાં વેપાર- ઉદ્યોગને CBICની મોટી રાહત, લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
Next Article સાગર ધનકાર હત્યા કેસમાં ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up