By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હમાસ અને ઇઝરાયલ વચ્ચે તણાવ, હમાસે ઈઝરાયલ પર 300 રોકેટનો મારો ચલાવ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હમાસ અને ઇઝરાયલ વચ્ચે તણાવ, હમાસે ઈઝરાયલ પર 300 રોકેટનો મારો ચલાવ્યો
GeneralInternational

હમાસ અને ઇઝરાયલ વચ્ચે તણાવ, હમાસે ઈઝરાયલ પર 300 રોકેટનો મારો ચલાવ્યો

HM News
Last updated: 12/05/2021 7:01 AM
HM News
5 years ago
Share
SHARE

ગાજા : કેટલાક ઇઝરાયલ અને હમાસ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અને આ તણાવ ધીમે ધીમે હિંસક પણ બનતો જાય છે.રાતોરાત બંને પક્ષોની વચ્ચે થયેલા હુમલાઓમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.તાજેતરના અપડેટ મુજબ,હમાસે પણ ઈઝરાયલ ઉપર લગભગ 100 રોકેટ છોડ્યા છે,જેમાં એક ભારતીયનું પણ મોત થયું છે. અહેવાલ છે કે આ ઘર્ષણમાં અત્યાર સુધી 35 પેલેસ્ટાઇની અને 3 ઇઝરાયલી માર્યા ગયા છે.

બીબીસીના રિપોર્ટ મુજબ, સોમવાર રાતથી અત્યાર સુધી ઈઝરાયલ તરફ 300થી વધારે રોકેટ છોડવામાં આવી ચૂક્યા છે.બીજી તરફ, ઈઝરાયલનું કહેવું છે તેના જવાબમાં તેમણે ગાજામાં 150 સ્થળો પર હુમલો કર્યો છે.મીડિયા રિપોર્સ્ુ મુજબ, હુમલામાં મૃત્યુ પામનારી ભારતીય મહિલાનું નામ સૌમ્યા સંતોષ છે, જે છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલમાં રહેતી હતી. રિપોર્ટ્સ મુજબ,હુમલા સમયે સૌમ્યા એક ઘરમાં વૃદ્ધ મહિલાની દેખભાળ કરી રહી હતી.આ ઘટનામાં વૃદ્ધ મહિલાનો જીવ બચી ગયો પરંતુ સૌમ્યાનું મોત થયું છે.મળતી માહિતી મુજબ વૃદ્ધ મહિલાને ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સમાં ઈઝરાયલના વિદેશ મંત્રાલયના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે હમાસ તરફથી રહેણાંક વિસ્તારોમાં 130 રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે.આ દરમિયાન જેરુસલેમમાં પણ હિંસાની વાતો સામે આવી રહી છે.ઈઝરાયેલે પણ મંગળવારે હુમલા વધારતા ગાજા પટ્ટી પર હુમલા કર્યા છે.આ દરમિયાન એક વિશાળ ઈમારતને નિશાન બનાવવામાં આવી, જેમાં હમાસના ચરમપંથી રહેતા હતા.આ દરમિયાન 3 આતંકવાદીઓના મોત થયા હતા.

ઈઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ લૉડ શહેરમાં ઇમરજન્સીની ઘોષણા કરી છે.સરકારે પ્રદર્શનોને કારણે આ નિર્ણય લીધો છે.સમાચાર એજન્સી એએનઆઇએ ધ ટાઇમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટના હવાલાથી લખ્યું કે આ દરમિયાન ત્રણ ધાર્મિક સ્થળ અને અનેક દુકાનોને આગ લગાવી દેવામાં આવી છે.પ્રદર્શનકર્તાઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં વધતાં કોરોના સંક્રમણથી ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Next Article હમાસે ઈઝરાયલ પર છોડ્યા 5 મિનિટમાં 137 રોકેટ, એક ભારતીય મહિલાનું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up