By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે, પણ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે, પણ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે
AhmedabadGeneral

હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે, પણ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે

HM News
Last updated: 26/05/2021 8:54 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : કોરોના અંગે થયેલી સુઓમોટોની અરજીનો મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે.ત્યારે સુનાવણીમાં રાજકીય મેળાવડા અંગે ચર્ચા ચાલી થઈ હતી.હાઇકોર્ટમાં સીનિયર વકીલ પર્સી કવિનાએ રજૂઆત કરી કે,રાજ્ય સરકાર દ્વારા બીજા તબક્કામાં જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તે ખોટા છે.રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે પરંતુ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે.

પર્સી કવિનાએ વધુમાં કહ્યું હતું કે, હાલ રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો લાદ્યા છે એનું પાલન સામાન્ય માણસ જોડે જ કરાવે છે. 2 દિવસ પહેલા જ એક ઉદ્ધાટન કર્યું હતું જેમાં રાજકીય નેતા અને લોકોનું ટોળું હતું.એમને નિયમો લાગુ નથી પડતું. આવી બેદરકારી ભારે પડશે.જેમાં હાઇકોર્ટે કહ્યું કે, તમે આ બાબતે અલગથી એફિડેવિટ ફાઇલ કરો અને તેની કાર્યવાહી થશે.આપણે નાના નહીં પરંતુ મોટા મેળવાળા રોકવાના છે જેથી સંક્રમણ ન ફેલાય.

હાઇકોર્ટમાં એડવોકેટ એસોસિયેશન વતી પર્શિ કેવિનાએ રજૂઆત કરી કે, અમદાવાદમાં હોસ્પિટલ મામલે રિયલ ટાઈમ માહિતી અપાતી નથી.કોરોના ગાઈડલાઈન સાથે કેટલાક બિનજરૂરી નિયંત્રણો સરકારે લાદ્યા છે.રિવરફ્રન્ટના પુલ નજીક ઉભા ન રહેવું, કારમાં એકલા બેસેલા વ્યક્તિએ માસ્ક પહેરવું તો બીજી તરફ, કેન્દ્ર સરકારે સ્પોટ વેક્સીનેશનની મંજૂરી આપી છતાં રાજ્ય સરકાર ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખે છે.રાજ્યની તમામ કોર્ટને પણ કાર્યરત કરવી જરૂરી છે.કોરોનામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા નથી અપાતી.મોતની સંખ્યા અપાય પણ સરકારે જિલ્લા પ્રમાણે પોઝિટિવની સંખ્યા જાહેર કરવી જોઈએ.ત્યારે આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે, તમારી એફિડેવિટ વિવરાણત્મક રીતે રજૂ કરો અમે તમને સમય આપીએ છીએ.

તો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં સરકાર વતી જવાબ આપ્યો કે, વેક્સીનેશન પર રાજ્ય સરકાર ભાર આપી રહી છે.રાજ્યના 18 થી 45 વર્ષના લોકોને વેક્સીનેશન આપવા 6.5 કરોડ ડોઝ જરૂર પડે છે.વેક્સીનેશન મામલે કોર્ટે ટકોર કરતા કહ્યું કે, એપ્રિલમાં તમે ઓર્ડર આપ્યો,પણ અત્યાર સુધી શુ સ્થિતિ છે તે જણાવો.ત્યારે કમલ ત્રિવેદીએ જવાબમાં કહ્યુ કે, રોજના 2 લાખ જેટલું સરેરાશ વેક્સીનેશન કરવામાં આવે છે. આખા વિશ્વમાં 6 ઉત્પાદક વેક્સીન તૈયાર કરે છે. 6.5 કરોડ રસીના ડોઝ માટે ઓર્ડર અપાયા છે.ત્યારે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢીને કહ્યું કે, કયા વય જૂથને રસી આપો છો તેમાં કોર્ટને રસ નથી.ક્યારે અને કેટલા ડોઝ આપશો તે જણાવો. સરકાર માત્ર ઓર્ડર આપ્યા કરે અને રસી મળે નહીં તેનો શુ મતલબ? સરકાર અન્ય રસી ઉત્પાદકોની રસી મેળવવા પ્રયત્નશીલ છે,તો રસીના ઓર્ડર આપવામાં ટેન્ડર પ્રક્રિયા કેમ અનુસરતા નથી? વિશ્વમાં 6 રસી ઉત્પાદકો જ છે.તો ગ્લોબલ ટેન્ડર મંગાવવામાં શુ તકલીફ છે?

હાઇકોર્ટે સરકારને સીધો સવાલ કર્યો કે, રસીકરણમાં સ્પોટ રજિસ્ટ્રેશન માટે સરકારનું શુ આયોજન છે? ઓનલાઇનની સાથે સ્પોટ રજિસ્ટ્રેશન સુવિધા પણ આપો.રસીકરણ માટે રસીના ડોઝ મુજબ રજિસ્ટ્રેશન કરો છો? ત્યારે એડવોકેટ જનરલે ખાતરી આપતા કહ્યું કે, અમે સ્પોટ રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરીશું.સાથે જ હાઈકોર્ટે એમ પણ સવાલો કર્યા કે, દર વખતે શા માટે વેક્સીનેશનના સમય બદલવામાં આવે છે.ત્યારે સરકાર વતી એડવોકેટ જનરલે જવાબ આપ્યો કે, સમગ્ર વિશ્વમાં સમય બદલાયો છે, ગુજરાત માત્રમાં બદલાવ કર્યો તેવું નથી.ત્યારે હાઈકોર્ટે પૂછ્યું કે, શું આ બદલાવ પાછળ કોઈ તથ્યાત્મક કારણ ખરું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PM કેર્સ ફંડ દ્વારા ઔરંગાબાદ મોકલાયેલા 150 વેન્ટિલેટરમાંથી 113 વેન્ટિલેટર ખામીયુક્ત : બોમ્બે હાઇકોર્ટ – ઔરંગાબાદ બેન્ચની ટકોર
Next Article CBIના નવા ડિરેક્ટર IPS સુબોધકુમાર જયસ્વાલ, RAWમાં પણ મોર્ચો સંભાળી ચુક્યા છે ..જાણો કોણ છે તેઓ…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up