By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકાર કેળાનો ભાવ ચાંદી જેવો ગણે છે, રૂ.7500 કરોડના નુકસાન સામે 30 કરોડની સહાય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સરકાર કેળાનો ભાવ ચાંદી જેવો ગણે છે, રૂ.7500 કરોડના નુકસાન સામે 30 કરોડની સહાય
GeneralNational

સરકાર કેળાનો ભાવ ચાંદી જેવો ગણે છે, રૂ.7500 કરોડના નુકસાન સામે 30 કરોડની સહાય

HM News
Last updated: 31/05/2021 6:43 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા 12 જાન્યુઆરી 2021ના રોજ એક લેખિત આદેશ કરેલો છે.જેમાં કેળના વૃક્ષની કિંમત રૂપિયા 1500 ગણી છે.સરકારના ભાવ ગણવામાં આવે તો ખેડૂતોને કેળામાં નુકસાન રૂપિયા 15 હજાર કરોડ થાય છે.પણ સરકાર હેક્ટર દીઠ તમામને સહાય ચૂકવે તો પણ રૂપિયા 300 કરોડથી વધું ન થાય.ખરેખર સરકારે સારી રીતે સરવે કર્યો ન હોવાથી કેળામાં 20-30 કરોડ રૂપિયાથી વધું ખેડૂતોને નહીં ચૂકવે.

ચાંદીના કેળા

એક હેક્ટરે કેળ 2500 થી 4500 સુધી કેળ વાવી શકાય છે.આમ, એક હેકટરમાં વાવવામાં આવતી કેળ સરેરાશ 3500 થડ વાવી શકાય છે.તેની ગણતરી કરતાં એક થડના 1500 પ્રમાણે હેક્ટરે કિંમત 52.50 લાખ થાય છે.તેમ કિસાન કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલીયારે જણાવ્યું હતું.સરકારે કેળાને ચાંદીની કિંમતના બનાવી દીધા છે.ખરેખર તો ખેડૂતોને એક થડની આવક રૂપિયા 400થી વધું થતી નથી.પણ સરકાર તેના રૂપિયા 1500 ગણે છે.

થડનું ખર્ચ 125

આણંદના ખેડૂત કેતન પટેલ કહે છે કે, એક થડનું ખર્ચ 125 રૂપિયા છે.એક થડની આવક ભાવ રૂપિયા 500 થાય છે.આમ એક હેક્ટરે રૂપિયા 15થી 17.50 લાખ થાય છે.તે હિસાબે ખેડૂતોને હેક્ટરે રૂપિયા 4.37 લાખ વાસ્તવિક ખર્ચ ગણી શકાય છે.

એક લુમની આવક 300

ભરૂચના કેળા પકવતાં ખેડૂત ધિરેન દેસાઈ કહે છે કે, એક થડ તૈયાર કરવામાં ખર્ચ રૂપિયા 100-110 ખર્ચ થાય છે.એક થડમાં એક લુમ નિકળે છે.એક 8 કિલોથી 50 કિલો લુમ આવે છે. 30 કિલો એક કેળનમાં સરેરાશ કેળા પાકે છે.લુમના રૂપિયા 300 મળે છે.

હેક્ટરે 9 લાખની આવક

તે કહે છે કે, એકરે 1200 છોડ આવે છે. 3100-3500 છોડ હેક્ટરે આવે છે.હેક્ટરે રૂપિયા 9.30 લાખની આવક અને તેની સામે હેક્ટરે 2.50 લાખ ખર્ચ થાય છે.જેમ દેસાઈએ જણાવ્યું હતું.સરકાર હેક્ટરે 33 હજાર રૂપિયા આપશે.ભરૂચમાં તમામ ખેડૂતોને કેળમાં નુકસાન છે.જેમાં 10 ટકાથી 80 ટકા સુધી નુકાસન થયું છે.

9 જિલ્લા તારાજ

જ્યાં વાવાઝોડાની અસર હતી એવા 9 જિલ્લા ભાવનગર,વલસાડ,નવસારી,સુરત,નર્મદા,ભરૂચ,વડોદરા,સોમનાથ,જૂનાગઢ છે. 9 જિલ્લામાં 57518 હેક્ટરમાં કેળાના બગીચા છે. જેમાં 30 હજાર હેક્ટરમાં નુકસાન થયું છે. 4.5 કરોડ થડને નુકસાન થયું છે.તો સરકારના ભાવ પ્રમાણે 1500 એક થડના ગણતાં 6750 કરોડ રૂપિયાનું નુકસાન માત્ર કેળામાં આવપવું પડે તેમ છે.

વાસ્તવીક નુકસાન 2 હજાર કરોડ

સરકારના ધોરણો ન ગણીએ અને ખેડૂતોને એક થડના રૂપિયા 400ની નુકસાની ગણીએ તો 4.5 કરોડ થડના રૂપિયા 1800-2000 કરોડનું નુકસાન ગણાય છે.અગાઉ khabarchhe.com દ્વારા સૌથી પહેલો અહેવાલ આપવામાં આવ્યો હતો કે 2 હજાર કરોડનું કેળમાં નુકસાન છે.

કેળાનું 35 ટકા ઉત્પાદન ઘટી જશે

કેળાના 5 ફૂટ લાંબા પાન ફાટી ગયા હોય તે ઉત્પાદન 60 ટકા ભાવ ઓછો મળશે.થડ હલી જતાં ઉત્પાદન 35 ટકા ઘટી જશે.આવા બગીચા 40 હજાર હેક્ટરમાં છે.જે રૂપિયા 5600 કરોડનું ભવિષ્યનું નુકસાન છે.

નુકસાન 7500 કરોડનું અને સહાય 30 કરોડની

એકંદરે કેળની ખેતીમાં 7500 કરોડ રૂપિયાનું ભારે નુકસાન છે.સરકાર માંડ 30 કરોડ આપશે. કેળમાં સરકાર એક હેક્ટરના 1 લાખ અને બે હેક્ટરની મર્યાદામાં વધુંમાં વધું 2 લાખ રૂપિયા મળશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બંગાળના કોચવિહારમાં BJP કાર્યકર્તાની લાશ ઝાડ પર લટકતી જોવા મળી TMC પર હત્યાનો આરોપ
Next Article કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાએ ગુજરાતના પ્રભારી બનવાનો કરી દીધો સ્પષ્ટ ઈન્કાર, જાણો હવે ક્યા બે નેતામાંથી એકને સોંપાશે જવાબદારી ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up