By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે જીન્સ, ટીશર્ટ અને સ્પોર્ટ્સ શૂઝમાં નહીં જોવા મળે CBIના અધિકારીઓ, ફોર્મલ કપડાં પહેરવા આદેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે જીન્સ, ટીશર્ટ અને સ્પોર્ટ્સ શૂઝમાં નહીં જોવા મળે CBIના અધિકારીઓ, ફોર્મલ કપડાં પહેરવા આદેશ
GeneralNational

હવે જીન્સ, ટીશર્ટ અને સ્પોર્ટ્સ શૂઝમાં નહીં જોવા મળે CBIના અધિકારીઓ, ફોર્મલ કપડાં પહેરવા આદેશ

HM News
Last updated: 04/06/2021 9:53 AM
HM News
4 years ago
Share
SHARE

– પુરૂષ અધિકારીઓએ ફોર્મલ શર્ટ-પેન્ટ અને ફોર્મલ પગરખાં પહેરવા પડશે અને સાથે જ દાઢી કરીને જ કાર્યાલય આવવું પડશે

નવી દિલ્હી, તા. 4 : કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) અધિકારીઓ અને સ્ટાફના પહેરવેશમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે.નવા આદેશ અંતર્ગત અધિકારીઓ કાર્યાલયમાં ડ્યુટીના સમયે માત્ર નિર્ધારિત ડ્રેસકોડ પ્રમાણેના કપડાં જ પહેરી શકશે.તેમના દ્વારા જીન્સ,ટીશર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરવા પર પ્રતિબંધ રહેશે.સીબીઆઈના નવા ડિરેક્ટર સુબોધ કુમાર જાયસવાલે આ આદેશ આપ્યો છે.

ઓફિસમાં જીન્સ,ટીશર્ટ્સ,સ્પોર્ટ્સ શૂઝ નહીં ચાલે

નવા ડિરેક્ટરે જાહેર કરેલા આદેશ પ્રમાણે હવેથી સીબીઆઈના દરેક અધિકારી કે કર્મચારીએ કાર્યાલયમાં યોગ્ય ફોર્મલ કપડાં પહેરવા પડશે.તેમાં પણ પુરૂષ અને મહિલા અધિકારીઓ માટે અલગ-અલગ નિર્દેશ આપવામાં આવ્યો છે.પુરૂષ અધિકારીઓએ ફોર્મલ શર્ટ-પેન્ટ અને ફોર્મલ પગરખાં પહેરવા પડશે અને સાથે જ દાઢી કરીને જ કાર્યાલય આવવું પડશે.જ્યારે મહિલા ઓફિસર્સ અને કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, ડ્યુટીના સમયે તેઓ ફક્ત સાડી,સૂટ અને ફોર્મલ શર્ટ જ પહેરી શકશે.

સીબીઆઈના ડિરેક્ટર સુબોધ કુમારની મંજૂરી સાથે નાયબ ડિરેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં દેશભરમાં સીબીઆઈની તમામ શાખાઓના પ્રમુખોને નિર્દેશોનું આકરૂં પાલન થાય તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.

વિધાનસભા ચૂંટણી-2022 : પ્રથમ તબક્કા માટેના પ્રચારનો અંત, 2 કરોડથી વધુ મતદાર પર ઉમેદવારોની નજર
અદાણી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ૭૪ ટકા હિસ્સો લેશે
બર્ડ-ફ્લૂનો ફેલાવો રોકવા લાલ કિલ્લો કામચલાઉ બંધ
સરકારે જકાતમુક્ત આયાતની છૂટ આપતા સોયાબીન, સનફ્લાવર તેલ સસ્તાં થશે
જાપાનમાંથી હટાવાઈ ઈમરજન્સી : શિંઝો આબેએ કહ્યુ – આજથી એક નવી જિંદગીની શરૂઆત
Share This Article
Facebook Email Print
Previous Article ખાયા-પિયા કુછ નહીં, ગિલાસ તોડા 12 આના. 3 કરોડ ફૂંકી ખાલી હાથે પરત આવ્યું ચોકસીને લેવા ગયેલું પ્લેન
Next Article અનલોક-ગુજરાત : સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કામ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up