By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IBC હેઠળ રૂ. 60,000 કરોડ રિકવર થવાની અપેક્ષા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > IBC હેઠળ રૂ. 60,000 કરોડ રિકવર થવાની અપેક્ષા
BusinessGeneralNational

IBC હેઠળ રૂ. 60,000 કરોડ રિકવર થવાની અપેક્ષા

HM News
Last updated: 09/06/2021 1:50 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ કોર્પોરેટ ઈન્સોલવેન્સી રિઝોલ્યુશન પ્રોસેસના સફળ ઉકેલ મારફત વર્તમાન નાણાં વર્ષમાં ધિરાણદારોને ડીફોલ્ટ કંપનીઓ પાસેથી રૂપિયા ૫૫૦૦૦થી રૂપિયા ૬૦,૦૦૦ કરોડ રિકવર થવાની શકયતા છે.

ઈક્રાના એક અહેવાલ પ્રમાણે,ગયા નાણાં વર્ષમાં આ પ્રક્રિયા હેઠળ ધિરાણદારો માત્ર રૂપિયા ૨૬૦૦૦ કરોડ રિકવર કરી શકયા હતા.નાણાં વર્ષ ૨૦૨૦માં વસૂલાયેલી રકમની સરખામણીએ આ આંક ૨૫ ટકા જેટલો થવા જાય છે.આઠથી નવ મોટા લોનધારકોનો ઉકેલ કેટલો સફળ રહે છે તેના પર વર્તમાન નાણાં વર્ષના રિકવરી આંકનો આધાર રહેશે.

કોરોનાની બીજી લહેર જો ઝડપથી નબળી નહીં પડે તો રિકવરીના અંદાજિત આંક પર અસર પડી શકે છે કારણ કે, કોરોનાને કારણે ગયા નાણાં વર્ષમાં ઉકેલ પ્રક્રિયા પર અસર પડી હતી તેવી જ અસર વર્તમાન વર્ષમાં પણ જોવા મળવા સંભવ છે.

૨૦૧૬થી દેશમાં લાગુ થયલ આઈબીસી હેઠળ ૪૩૭૬ કોર્પોરેટ ઈન્સોલવેન્સી રિઝોલ્યુશન પ્રોસેસ હાથ ધરાઈ હતી અને વર્તમાન વર્ષના માર્ચના અંત સુધીમાં ૨૬૫૩ કેસ બંધ કરાયા હતા.

સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ૨૭ મોટા ડેમ અને ૫૪૭ જેટલા ચેકડેમ પણ ભરાશે
હીરા વેપારીના ૧૩ વર્ષીય પુત્રએ દીક્ષા લીધી
સુરતને વ્યાજખોરોથી મુક્ત કરવા ગ્રામ્ય પોલીસનું જનસંપર્ક અભિયાન, ઘરે-ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું
આ છ શહેરોમાંથી એકપણ ફ્લાઇટ કોલકાતા નહીં જઇ શકે, પ્રતિબંધ 15 ઑગસ્ટ સુધી
મુખ્યમંત્રીના પ્રેમલગ્ન અંગેના નિવેદનને કોંગ્રેસના ધારાસભ્ય ખેડાવાલાએ સમર્થન આપ્યું
Share This Article
Facebook Email Print
Previous Article વૈશ્વિક સરકારોનું દેવું બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી વધુ
Next Article ફ્રેન્કલિન પર નવી ડેટ સ્કિમો રજૂ કરવા પર બે વર્ષ માટે પ્રતિબંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up