By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇઝરાઇલમાં નેતન્યાહૂ શાસનનો અંત, સ્પેશિયલ ફોર્સ કમાન્ડો રહેલા નફ્તાલી બન્યા નવા PM
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઇઝરાઇલમાં નેતન્યાહૂ શાસનનો અંત, સ્પેશિયલ ફોર્સ કમાન્ડો રહેલા નફ્તાલી બન્યા નવા PM
GeneralInternationalPolitics

ઇઝરાઇલમાં નેતન્યાહૂ શાસનનો અંત, સ્પેશિયલ ફોર્સ કમાન્ડો રહેલા નફ્તાલી બન્યા નવા PM

HM News
Last updated: 14/06/2021 5:44 AM
HM News
5 years ago
Share
SHARE

નફ્તાલી બેનેટે રવિવારના ઇઝરાઇલના પ્રધાનમંત્રી પદના શપથ લીધા. આ સાથે 12 વર્ષથી પ્રધાનમંત્રી પદ પર બિરાજેલા બેન્ઝામિન નેતન્યાહૂનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.સંસદમાં બહુમત મેળવ્યા બાદ દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષિય નેતા અને પૂર્વ કમાન્ડર રહેલા બેનેટે રવિવારના શપથ લીધા.નફ્તાલીએ વર્ષ 2005માં પોતાનું ટેક સ્ટાર્ટઅપ 14.5 અબજ ડૉલરમાં વેચ્યા બાદ રાજનીતિમાં એન્ટ્રી લીધી.આ પહેલા ઇઝરાઇલની 120 સદસ્યોવાળી સંસદ ‘નેસેટ’માં 60 સભ્યોએ પક્ષમાં અને 59 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું.આ દરમિયાન એક સભ્ય ગેરહાજર રહ્યો.

અલગ-અલગ વિચારધારાની પાર્ટીઓનું ગઠબંધન

નવી સરકારમાં 27 મંત્રી છે,જેમાંથી 9 મહિનાઓ છે.નવી સરકાર માટે અલગ-અલગ વિચારધારાની પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે.આમાં દક્ષિણપંથી,વામ,મધ્યમાર્ગીની સાથે અરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારી એક પાર્ટી પણ છે.યેશ એતિદ પાર્ટીના મિકી લેવીને સંસદના સ્પીકર પસંદ કરવામાં આવ્યા છે.તેમના પક્ષમાં 67 સભ્યોએ મતદાન કર્યું.આ પહેલા બેનેટે સંસદમાં સંબોધન દરમિયાન પોતાની સરકારના મંત્રીઓના નામની જાહેરાત કરી અને આ દરમિયાન 71 વર્ષના નેતન્યાહૂના સમર્થકોએ રોડા પણ નાંખ્યા.

ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા મેળવવા નહીં દઈએ

પ્રતિદ્વંદ્વી પાર્ટીના સાંસદોના હોબાળા વચ્ચે બેનેટે કહ્યું કે, તેમને ગર્વ છે કે અલગ-અલગ વિચારવાળા લોકોની સાથે કામ કરશે. બેને કહ્યું કે, ‘આ નિર્ણાયક સમયે અમે આ જવાબદારી ઊઠાવી રહ્યા છીએ.આ સરકાર ઉપરાંત દેશ સામે બસ એક જ વિકલ્પ હતો કે વધુ ચૂંટણી કરાવવામાં આવે.આનાથી વધારે નફરત ફેલાત અને દેશ પર અસર પડત.’ લિકુડ પાર્ટીના સભ્યોએ તેમના સંબોધન દરમિયાન ભારે હોબાળો મચાવ્યો અને તેને ગુનેગાર અને જૂઠા ગણાવ્યા.પોતાના સંબોધનમાં બેનેટ એ પણ કહ્યું કે, ઇઝરાઇલ ક્યારેય પણ ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા મેળવવા નહીં દે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં આ વખતની કેજરીવાલની એન્ટ્રી અલગ સંકેત ; ભાજપમાં હલચલ : IB ની નજર
Next Article ગૌતમ અદાણીને ઝાટકો, અદાણી ગ્રૂપમાં રોકાણ કરનાર 3 વિદેશી ફંડોના એકાઉન્ટ ફ્રીજ, શેર્સ ધડામ કરતાં પછડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up