By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બારડોલીમાં 70 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલીમાં 70 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ
GeneralSouth Gujarat

બારડોલીમાં 70 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ

HM News
Last updated: 20/08/2021 10:24 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : બારડોલી નગર અને તાલુકા વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેના પગલે બારડોલી વિસ્તારમાં 70 ટકા વેક્સિનેશન પૂર્ણ થયું હોવાનું જાણવા મળે.આરોગ્ય અધિકારી અને કર્મચારીઓની મહેનતના પગલે વિસ્તારમાં વેક્સિનેશનની સારી કામગીરી કરવામાં આવી છે આ કામગીરીને સૌ બિરદાવી રહ્યા છે.હાલમાં પણ બાકી રહેલ લોકો માટે વેક્સિનેશનની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળે છે.આ સફળ કામગીરીને લઈ હાલમાં બારડોલીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વેક્સિનેશન અંગે ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા લોકોમાં જાગૃતતા ઓછી હતી, પરંતુ હવે લોકોમાં જાગૃતતા આવી છે અને લોકો રસીકરણ તરફ આગળ આવી રહ્યા છે.તેમ છતાં હજુ પણ કેટલાક લોકો રસી મુકાવવાથી ડરી રહ્યા છે.ત્યારે બારડોલી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નગર અને તાલુકાના ગામડાઓમાં કેમ્પ કરી તેઓને સમજ આપી રસી મૂકવામાં આવી રહી છે.અને આરોગ્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓની સફળ કામગીરીને લઈ હાલ 70 ટકા જેટલૂ વેક્સિનેશન પૂર્ણ થયું છે.અને હાલમાં પણ બાકી રહેલ વ્યક્તિઓને વેક્સિનેશન અંગે સમજ આપી કામગીરી ચાલુ જ છે.હાલ બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ તેમજ સરદાર હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી ચાલુ જ છે.અને બારડોલી તાલુકાનાં કેટલાક ગામડાઓમાં તો સૌ ટકા કામગીરી પૂર્ણ થઈ છે.જેથી ગામના સરપંચોનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું.વેક્સિનેશન અંગે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને બારડોલી વિસ્તારમાં વેક્સિનેશનની ટકાવારી 70 ટકાથી આગળ વધશે તેવો દાવો કર્યો હતો.

બારડોલી વિસ્તારમાં એક સમયે 20 થી 25 કોરોના પોઝિટિવ કેસ 24 કલાકમાં આવતા હતા.પરંતુ 70 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થતાં છેલ્લા 10 થી 15 દિવસ દરમ્યાન એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો.જેથી બારડોલી વિસ્તાર પણ કોરોનામુક્ત બનવા જઇ રહ્યો છે.બારડોલી આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોનાની ગંભીરતાને ધ્યાને લઈ તેને અટકાવવા માટે દિવસ રાત તનતોડ મહેનત આરંભી હતી.અને ગામડે ગામડે પહોંચી કેમ્પ યોજી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જાગૃતતા લાવી રસીકરણ કામગીરી હાથ ધરાતા હાલ બારડોલી વિસ્તારમાં એકપણ કોરોનાનો કેસ ન નોંધાતા તેમની આ કામગીરી પ્રશંસનીય રહી છે.

ગામ વાઇઝ વેક્સિનેશન

પ્રાથમિક આ.કેન્દ્રનું નામ ગામનું નામ પ્રથમ ડોઝ ટકાવારીમાં

ઉમરાખ નાંદીડા 100 ટકા

ઉમરાખ અસ્તાન 100 ટકા

ઉમરાખ ખરવાસા 99.6 ટકા

ઉમરાખ મોતા-1 99.5 ટકા

ઉમરાખ મોતા -2 97.3 ટકા

વરાડ ઉતારા 96.9 ટકા

ઉમરાખ બાબેન-1 95.4 ટકા

વરાડ રાયમ 95.1 ટકા

ઉમરાખ રામપુરા 94 ટકા

ઉમરાખ તેન 90.8 ટકા

ઉમરાખ મોવાછી 90.6 ટકા

ઉવા ઉવા 90.4 ટકા

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહુવાના ઉમરા ગામે અંબિકા નદી ઉપર આવેલ મધર ઈન્ડિયા ડેમ સિઝનમાં બીજીવાર છલકાયો
Next Article બારડોલીમાં ગેંગરેપ પ્રકરણમાં ત્રણ આરોપીને આજીવન કેદની સજા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up