By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: CR પાટીલની પોઠયાંગિરી કરતા સુરત ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહે સ્કીમના નામે લોકોનું કરી નાખ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > CR પાટીલની પોઠયાંગિરી કરતા સુરત ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહે સ્કીમના નામે લોકોનું કરી નાખ્યું
GeneralSurat

CR પાટીલની પોઠયાંગિરી કરતા સુરત ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહે સ્કીમના નામે લોકોનું કરી નાખ્યું

HM News
Last updated: 23/10/2021 8:16 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત: શહેરના ગોડાદરા ડિંડોલી વોર્ડ નંબર 26ના ઉપપ્રમુખે ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટાઓ લોકોને બતાવી લોકોને પોતાના વિશ્વાસમાં તરબોળ કરી દીધા હતા.ત્યાર બાદ ભાજપના ઉપપ્રમુખે લોકોને લોભામણી વાતો કરી વીસીના નામે અલગ અલગ લોભામણી સ્કીમો બતાવી હતી.ત્યાર બાદ વોટ્સઅપના માધ્યમથી ગ્રુપ બનાવી 25થી વધુ લોકોને તે ગ્રુપમાં જોડ્યા હતા.ત્યાર બાદ તમામને અલગ અલગ લોભામણી સ્કીમો બતાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા.જોકે ત્યારબાદ પૈસા પાછા નહીં આપી હાથ ઊંચા કરી લઇ લોકો સાથે વિશ્વાસઘાટ અને ઠગાઈ કરી હતી.જેથી આખરે સમગ્ર મામલો પુણા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.હાલમાં પોલીસે તો એક વ્યક્તિની ફરિયાદ નોંધીને 12.60 લાખની છેતરપિંડીનો અને ઠગાઈનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપના ઉપપ્રમુખે 5 લાખથી 30 લાખ સુધીની રકમ પડાવી લીધી

શહેરના પર્વત પાટિયા જય જલારામ નગરમાં રહેતા કાંતિભાઈ રામસુરત ગુપ્તાએ ગોડાદરા ડિંડોલી વોર્ડ નંબર 26ના ઉપપ્રમુખ મહાવીર સુખલાલ શાહ સામે 12.60 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમણે ફરિયાદમાં જણાવતા કહ્યું છે કે, ઓગષ્ટ 2018માં મહાવીર શાહે લોકોને વીસીની અલગ અલગ સ્કીમો બતાવી લોકોને લોભામણી લાલચ આપી હતી.ત્યારબાદ 25થી વધુ લોકોને મહાવીરે વોટ્સઅપ માધ્યમથી ગ્રુપ બનાવી તે ગ્રુપના એડ કર્યા હતા અને અલગ અલગ સ્કીમો બતાવી લાખો રૂપિયા લઇને ડ્રો કરતો હતો.આ દરમિયાન 25થી વધુ લોકો પાસેથી 5 લાખથી માંડી 30 લાખ સુધીની રકમ પડાવી લીધી હતી અને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો.જેમાં લોભામણી સ્કીમો આપીને કાંતિભાઈ પાસે પણ 16 લાખ રૂપિયા પડાવી લીધા હતા.જોકે તે 16 લાખ પૈકી મનોહર સંતોષ પાટીલ મારફતે 3,40,000 પાછા આપી દીધા હતા.જ્યારે બાકી રહેલા રૂપિયાને લઈ હજી કોઈ વાત ન કરતા આખરે પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.

ભાજપના નેતાઓ અને પોલીસ સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મુકીને લોકો પ્રત્યેનો વિશ્વાસ કેળવતો

મહાવીર વોર્ડનો ઉપપ્રમુખ હોવાના કારણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી,ભાજપ પ્રદેશ અધ્યક્ષ,ગૃહરાજ્ય મંત્રી,ધારાસભ્યો,સુરતના મેયર,સ્થાયી સમિતિ ચેરમેન,શાસક પક્ષ નેતા,શહેર ભાજપ ઉપપ્રમુખ આ સિવાય ભાજપના અન્ય કેટલાય અગ્રણી નેતાઓ સાથે અને પોલીસ અધિકારીઓ સાથે ફોટાઓ પડાવી સોશિયલ મીડિયામાં મૂકી પોતે કઈક છે તેવું લોકોને દેખાડતો હતો.જોકે ત્યારબાદ શેરીમાં યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં પણ તે શહેરના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બોલાવી લોકોમાં પોતાનો રોફ જમાવતો હતો.ગોડાદરા ડિંડોલી વોર્ડ નંબર 26ના ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહે લોકોમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં જરા પણ કચાસ બાકી રાખી નહોતી.

ઉપપ્રમુખ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

સુરત શહેરના શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે આ મામલે જણાવતા કહ્યું હતું કે, મહાવીર સામે પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.તો તેની સામે જરૂરથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.મહાવીર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની વાતથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું.જોકે આ બનાવમાં તેઓએ કહ્યું હતું કે, ભાજપના ઉપપ્રમુખે લોકો સાથે કરોડોની ઠગાઈ કરી છે.તો આ મામલે પાર્ટી તેની સામે જરૂરથી કડક પગલાં ભરશે અને તેનાં પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બાંગ્લાદેશ હિંસા : ઇસ્કોનના શ્રદ્ધાળુઓનું દુનિયાભરના 700 મંદિરોમાં પ્રદર્શન
Next Article શિવસેનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં હુમલા માટે કેન્દ્રને નિશાન બનાવ્યું, સામનામાં કર્યો પ્રહાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up