By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પપ્પા બધું સંભાળી લેશે! કોચી એરપોર્ટ નજીક મિની કૂપરની ટક્કરે ત્રણનાં મોત, 19 વર્ષીય ચાલકની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પપ્પા બધું સંભાળી લેશે! કોચી એરપોર્ટ નજીક મિની કૂપરની ટક્કરે ત્રણનાં મોત, 19 વર્ષીય ચાલકની ધરપકડ
GeneralNational

પપ્પા બધું સંભાળી લેશે! કોચી એરપોર્ટ નજીક મિની કૂપરની ટક્કરે ત્રણનાં મોત, 19 વર્ષીય ચાલકની ધરપકડ

HINDUSTAN MIRROR
Last updated: 12/10/2026 2:38 PM
HINDUSTAN MIRROR
1 hour ago
Share
Pc : Google
SHARE

કેરળના એર્નાકુલમ જિલ્લામાં કોચી આંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવતીઓ સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે.રવિવારે વહેલી સવારે પૂરઝડપે આવી રહેલી મિની કૂપર કારે સ્કૂટરને પાછળથી ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.પોલીસે કાર ચલાવી રહેલા 19 વર્ષીય સુહેલ સજીવની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત બાદના કથિત નિવેદનથી રોષ

અહેવાલ અનુસાર, અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કારચાલકને ઘેરી લીધો હતો.આ દરમિયાન તેણે કથિત રીતે પપ્પા બધું સંભાળી લેશે એવું નિવેદન આપ્યું હતું.આ શબ્દોને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો.

ચા પીને પરત ફરતાં ત્રણ મિત્રો અકસ્માતનો ભોગ બન્યા

પ્રાથમિક વિગતો મુજબ, અકસ્માત રવિવારે વહેલી સવારે આશરે બે વાગ્યે નેદુમ્બાસેરી વિસ્તારમાં થયો હતો. સ્કૂટર પર સવાર ત્રણ મિત્રો નજીકની દુકાનેથી ચા પીને ઘરે પરત ફરી રહ્યા હતા.એ દરમિયાન પાછળથી આવેલી મિની કૂપરે તેમના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં દેવિકા (વાયનાડ), ગોપિકા (પલક્કડ) અને ઇઝાઝ (કર્ણાટક)નાં મોત થયાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે.ત્રણેય ત્રિક્કાકરા વિસ્તારમાં નોકરી કરતા હતા.ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા,પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

દારૂના સેવનની આશંકા, તબીબી અહેવાલની રાહ

અકસ્માાત બાદ કારચાલકે દારૂ પીધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.અહેવાલ મુજબ, તેણે બીયર પીધું હોવાની વાત કહી હતી.જોકે, એર્નાકુલમના પોલીસ અધિક્ષક કે.એસ. સુદર્શનના જણાવ્યા અનુસાર, નશાના સેવનની પુષ્ટિ માટે કારચાલકના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને અહેવાલની રાહ જોવાઈ રહી હતી.પોલીસે કારની તપાસ માટે ફોરેન્સિક પ્રક્રિયા પણ હાથ ધરી છે.અકસ્માતના ચોક્કસ કારણો અને કારની ઝડપ સહિતના પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.આરોપી પાસે માન્ય વાહનચાલન પરવાનો હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

હોસ્પિટલમાં આરોપી પર હુમલાનો પ્રયાસ

અકસમાત બાદ તબીબી તપાસ માટે આરોપીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે મૃતકોના કેટલાક પરિચિતો સાથે તેની બોલાચાલી થઈ હતી.ત્યારબાદ તેના પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.પોલીસે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને હુમલાના આરોપમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો.પોલીસ હવે તબીબી અને ફોરેન્સિક અહેવાલના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરશે.આ દુર્ઘટના ફરી એકવાર માર્ગ સલામતી,જવાબદાર વાહનચાલન અને નશાની સ્થિતિમાં વાહન ચલાવવાના જોખમો અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.

નવસારીના અડાડામાં SMCનો દારૂના ગેરકાયદે વેપાર પર દરોડો, રૂ.12.75 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરતની હોટેલ-રેસ્ટોરન્ટને સાત દિવસનું અલ્ટીમેટમ, કિચનનું લાઇવ પ્રસારણ કરો નહીં તો લાઇસન્સ રદ
લખનઉમાં કોંગ્રેસના પદગ્રહણ સમારંભમાં હોબાળો, કાર્યકરો વચ્ચે ચંપલોથી મારામારી
Jio-bpનો ભાવવધારો : પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર મોંઘું
આમ્રપાલી જૂથની ₹54.71 કરોડની મિલકતો ઈડીએ ટાંચમાં લીધી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુદાનમાં સોનાની ખાણો પર હવાઈ હુમલો : 72 શ્રમિકોનાં મોતનો દાવો, ઇજિપ્તની વાયુસેના પર આક્ષેપ
Next Article રાજસ્થાનમાં ક્રશર પ્લાન્ટના વિવાદમાં હિંસા : 70થી 80 લોકોના હુમલામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાનું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

રાજસ્થાનમાં ક્રશર પ્લાન્ટના વિવાદમાં હિંસા : 70થી 80 લોકોના હુમલામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાનું મોત

1 hour ago

સુદાનમાં સોનાની ખાણો પર હવાઈ હુમલો : 72 શ્રમિકોનાં મોતનો દાવો, ઇજિપ્તની વાયુસેના પર આક્ષેપ

2 hours ago

સાઉદીના એરપોર્ટ પર હુથીઓના હુમલા

2 hours ago

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર મિસાઇલ હુમલો, ૧૨નાં મોત અને ૩૦૯ ઘાયલ

22 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up