By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતીય શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ નીચા મથાળેથી પ્રત્યાઘાતી ઉછાળો..!!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ભારતીય શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ નીચા મથાળેથી પ્રત્યાઘાતી ઉછાળો..!!!
BusinessFeaturedNationalStock Market

ભારતીય શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ નીચા મથાળેથી પ્રત્યાઘાતી ઉછાળો..!!!

HM News
Last updated: 20/01/2022 12:12 PM
HM News
4 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૯૮.૮૨ સામે ૬૦૦૪૫.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૦૬૮.૩૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૭૭.૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૪.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૪૬૪.૬૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૭૪.૧૦ સામે ૧૭૯૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૬૮.૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૪.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૬.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૦૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. વૈશ્વિક બજારોમાં નરમાઈ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત વધીને વર્ષ ૨૦૧૪ બાદની ઊંચી સપાટીએ પહોંચી જતાં આગામી દિવસોમાં ફરી ફુગાવા – મોંઘવારીની સમસ્યા વકરવાની શકયતા અને રાજયોની આવી રહેલી ચૂંટણીઓની સાથે કેન્દ્રિય બજેટમાં આર્થિક વિકાસના પગલાંને અવગણીને શેરોમાં ફંડોએ આજે સતત ત્રીજા દિવસે હેમરીંગ સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. કોરોના – ઓમિક્રોન સંક્રમણમાં એક તરફ દેશના મહાનગરો મુંબઈ, દિલ્હી સહિતમાં કેસોમાં ઘટાડો થવા સામે દેશના અન્ય ભાગોમાં કેસો ઝડપી વધી રહ્યાની ચિંતા અને કેન્દ્રિય બજેટની તૈયારી પૂર્વે વિવિધ નેગેટીવ અટકળો વચ્ચે આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ભારતીય શેરબજારમાં આજે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાઈ જવા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં નફારૂપી વેચવાલી નીકળતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં વધુ રૂ.૧.૫૬ લાખ કરોડ ઘટી ગયું હતું. જે છેલ્લા ત્રણ દિવસમાં રૂ.૬.૮૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૩.૨૧ લાખ કરોડ રહી ગયું હતું. આઈટી – સોફટવેર સર્વિસિઝ, ખાનગી બેંકિંગ – ફાઈનાન્સ, એફએમસીજી શેરોમાં વેચવાલી થતાં બીએસઇ સેન્સેક્સમાં ત્રણ દિવસમાં અંદાજીત ૧૮૫૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચરમાં ૫૪૦ પોઈન્ટ ગુમાવ્યા હતા. ઉપરાંત ડિવિઝ લેબ, ઈન્ફોસીસ, ટીસીએસ, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને લુપિન જેવી કંપનીઓમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટીઝ, મેટલ, બેઝિક મટિરિયલ્સ, રિયલ્ટી અને ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૩ અને વધનારની સંખ્યા ૧૭૪૫ રહી હતી, ૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારત વિશ્વની ટોચની પાંચ ઈક્વિટીઝ બજારોમાં સ્થાન મેળવવાની તૈયારીમાં છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારત હાલમાં યુકે બાદ છઠ્ઠું સ્થાન ધરાવે છે. પ્રથમ ચારમાં અમેરિકા, ચીન, જાપાન તથા હોંગકોંગનો સમાવેશ થાય છે. ભારતમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ હાલમાં ૩.૬૭ ટ્રિલિયન ડોલર છે જે યુકેની ૩.૭૫ ટ્રિલિયન ડોલર કરતા બે ટકાની જેટલી નીચી છે, એમ બ્લુમ્બર્ગના એક રિપોર્ટમાં જણાવાયું હતું. કોરોનાના નવા વેરિયેન્ટ તથા અમેરિકા દ્વારા વ્યાજ દર વધારવાના સંકેતોને પગલે ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોની ડિસેમ્બરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ડિસેમ્બરમાં એક તબક્કે ભારતનું સ્થાન ફ્રાન્સ કરતા નીચે ગબડીને સાતમુ રહ્યું હતું. જો કે ત્યારબાદ ભારતના શેરબજારોએ સારી કામગીરી દર્શાવી હતી અને ફ્રાન્સ કરતા આગળ નીકળી ગયું હતું.

છેલ્લા એક મહિનામાં અમેરિકાની માર્કેટ કેપમાં ૧.૮૦%, ચીનની ૪.૦% જ્યારે જાપાનની ઈક્વિટીઝ બજારની માર્કેટ કેપમાં ૨.૭૦% ઘટાડો થયો હતો. બીજી બાજુ હોંગકોંગની માર્કેટ કેપ ૧.૭૦%, યુકેની ૭.૪૦% તથા ભારતની માર્કેટ કેપમાં ૮.૪૦% વધારો થયો છે. ક્રુડ તેલના ભાવમાં વધારો, બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિ તથા ઊંચા મૂલ્યાંકનો વચ્ચે પણ ૨૦૨૧માં ભારતીય ઈક્વિટીઝની માર્કેટ કેપમાં ૨૪% વધારો થયો હતો, જે નવા વર્ષમાં જળવાઈ રહ્યો  હોવાનું જોવા મળે છે. ભારતીય બજારમાં વર્તમાન સુધારો ચાલુ રહેશે તો માર્કેટ કેપની દ્રષ્ટિએ તે યુકે કરતા આગળ નીકળી જઈ ટોચની પાંચ ઈક્વિટીઝ બજારોમાં સ્થાન મેળવશે તે દિવસો દૂર નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 10 દિવસમાં જ કોરોનાના દર્દીઓમાં 6 ટકાનો વધારો, 254 દર્દી દાખલ
Next Article સુરતના પ્રતિષ્ઠિત લક્ષ્મી ડાયમન્ડમાં હીરા બદલી લઈ 23 લાખની ઠગાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

5 months ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

5 months ago

ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોના ટોળાં અને પોલીસ વચ્ચે હોબાળો

5 months ago

લો બોલો ! ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને …

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up