By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે કારણ વગર ઘરની બહાર નીકળતાં વિચાર કરજો, લોકડાઉનના કડક અમલ માટે RAFને કરાશે તહેનાત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gallery > હવે કારણ વગર ઘરની બહાર નીકળતાં વિચાર કરજો, લોકડાઉનના કડક અમલ માટે RAFને કરાશે તહેનાત
GalleryGujarat Now

હવે કારણ વગર ઘરની બહાર નીકળતાં વિચાર કરજો, લોકડાઉનના કડક અમલ માટે RAFને કરાશે તહેનાત

HM News
Last updated: 24/03/2020 6:31 PM
HM News
6 years ago
Share
SHARE

કોરોના વાયરસના કહેર વધારે તબાહી ન મચાવે તે માટે સરકાર દ્વારા ગુજરાતમાં લોકડાઉન જાહેર કરાયું છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ગુજરાત લોકડાઉનને 90 ટકા સુધી સફળ ગણાવ્યું હતું. પણ અમદાવાદ સહિત મહાનગરોમાં અમુક લોકો બહાર ફરતાં જોવા મળ્યા હતા. જો કે પોલીસે તેઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો હવે લોકડાઉનનો વધારે કડક અમલ કરાવવા માટે પાંચ જિલ્લાઓમાં RAFની ટીમની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરતમાં રેપિડ એક્શન ફોર્સની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત છે. અને અહીં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસોનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને પહેલાં કોરોના વિદેશથી પરત ફરેલાં લોકોને જ હતો પણ હાલ હવે સ્થાનિક સ્તરે પર કોરોના ફેલાવવાની શરૂઆત થતાં જ પોલીસે લોકડાઉનનો કડક અમલ કરાવવા RAFની ફાળવણી કરી છે.ગુજરાતમાં લાગુ પડેલ કલમ 144 અને લોકડાઉનનું કડલ અમલીકરણ RAFની ટીમ દ્વારા કરાવવામાં આવશે. એટલે કે આગામી સમયમાં જો તમે જીવન જરૂરિયાતની વસ્તુ વગર એમ ને એમ બહાર નીકળશો તો તમારે પસ્તાવાનો વારો આવી શકે છે. એટલે બધાને નમ્ર અપીલ છે કે કારણ વગર બહાર ન નીકળીએ. અને ઘરે રહીને સુરક્ષિત રહીએ અને કોરોના સામેની આ લડાઈમાં સાથ આપીએ.

અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન
મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અફવા ઉડાવવી સાહિલ ખાનને પડી ભારી, માગી માફી
Next Article 21 દિવસનાં લોકડાઉનથી ગભરાશો નહીં, અહીં જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

સરકાર સામે બિલ્ડરોનો મોરચો : ઉદ્યોગની સમસ્યાઓ નહીં ઉકેલાય તો મકાન થશે વધુ મોંઘાં

3 months ago

ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ : પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

3 months ago

ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ

3 months ago

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

3 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up