By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જાણો શા માટે કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જાણો શા માટે કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો
GeneralNational

જાણો શા માટે કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો

HM News
Last updated: 26/07/2022 7:52 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 26 જુલાઈ 2022 મંગળવાર : છેલ્લા બે નાણાકીય વર્ષ દરમિયાન કોવિડ-19 મહામારીના કારણે સરકારે ITR દાખલ કરવાની સમય મર્યાદા વધારી દીધી હતી.આ વર્ષે સ્થિતિ અલગ છે કેમ કે કેન્દ્ર સરકાર સમય મર્યાદા વધારવા મુદ્દે વિચાર કરી રહી નથી.સરકારે આ પગલુ ત્રણ વર્ષમાં પહેલીવાર લીધુ છે.રેવન્યુ સેક્રેટરી તરૂણ બજાજે ગયા અઠવાડિયે કહ્યુ, હજુ સુધી રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ વધારવા વિશે કોઈ વિચાર કરાયો નથી.

આયકર રિટર્ન સાથે જોડાયેલી 5 મોટી વાતો

1. આયકર રિટર્ન નિયમો અનુસાર વ્યક્તિગત કરદાતાઓ દ્વારા આ નાણાકીય વર્ષનો આઈટીઆર દાખલ કરવાની સમય મર્યાદા 31 જુલાઈ છે.આ તે પ્રકારના કરદાતા છે જેમને પોતાના ખાતાને ઓડિટ કરાવવાની જરૂર હોતી નથી.

2. રેવન્યુ સેક્રેટરીએ કહ્યુ કે કરદાતાઓની સામાન્ય પ્રતિક્રિયા એ છે કે રિટર્ન ફોર્મ દાખલ કરવુ ખૂબ સરળ થઈ ગયુ છે અને રિફંડ પણ જલ્દી મળી રહ્યુ છે.ઈન્કમટેક્સ વિભાગે એક નવુ આઈટી ફાઈલિંગ પોર્ટલ લોન્ચ કર્યુ છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પોર્ટલ ખૂબ મજબૂત છે અને વધારે બોજને ઉઠાવી શકે છે.

3. રેવન્યુ સેક્રેટરી તરૂણ બજાજે કહ્યુ, ગઈ વખતે આપણી પાસે અંતિમ તારીખે રિટર્ન દાખલ કરનારાની સંખ્યા 50 લાખથી વધારે હતી.આ વખતે મે પોતાના લોકોને કહ્યુ છે કે તેઓ 1 કરોડ માટે તૈયાર રહે જે અંતિમ દિવસે પોતાનુ રિટર્ન ભરશે.

4. ગયા નાણાકીય વર્ષ 2020-21 માં 31 ડિસેમ્બર 2021ની વધારાયેલી તારીખ સુધી લગભગ 5.89 કરોડ આઈટીઆર દાખલ કરવામાં આવ્યા હતા.આઈટીઆર દ્વારા વ્યક્તિને ભારતના ઈન્કમ ટેક્સ વિભાગમાં ટેક્સ જમા કરવાનો હોય છે.આઈટીઆરમાં ખાસ નાણાકીય વર્ષ દરમિયાન વ્યક્તિની આવક અને તેની પર ચૂકવણી કરવામાં આવેલા ટેક્સ વિશે જાણકારી હોય છે.

5. જો કોઈ વ્યક્તિની આવક છૂટની મર્યાદાથી વધારે હોય તો તેને ટેક્સ રિટર્ન દાખલ કરવાનુ થશે.નવી કર વ્યવસ્થા હેઠળ,છૂટની મર્યાદા 2.5 લાખ નિર્ધારિત કરવામાં આવી છે.જૂની વ્યવસ્થા હેઠળ 60 વર્ષ કરતા ઓછી ઉંમર માટે છુટની મર્યાદા 2.5 લાખ છે. 60થી 80 વર્ષની વચ્ચેના લોકો માટે 3 લાખ અને 80 વર્ષથી વધારે ઉંમર ધરાવતા માટે 5 લાખ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કારગિલ વિજય દિવસ : જાણો ભારતીય સૈનિકોના શૌર્ય અને સાહસથી ભરેલી વિજયયાત્રાની સફર વિશે
Next Article પાટીલ પુત્રની પીછેહઠ ! પરિવારવાદ- નેપોટિઝમના ગણગણાટ વચ્ચે હવે જિજ્ઞેશ VNSGU સેનેટની ચૂંટણી નહીં લડે..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up