By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જમ્મુ કાશ્મીર : બડગામમાં SSP ઓફિસ પાસે એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જમ્મુ કાશ્મીર : બડગામમાં SSP ઓફિસ પાસે એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
GeneralNational

જમ્મુ કાશ્મીર : બડગામમાં SSP ઓફિસ પાસે એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

HM News
Last updated: 17/01/2023 9:22 AM
HM News
3 years ago
Share
SHARE

જમ્મુ-કાશ્મીરના બડગામમાં SSP ઓફિસ પાસે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.મળતી માહિતી મુજબ, સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા હતા અને ત્યારબાદ એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.જમ્મુ અને કાશ્મીરના બડગામમાં મંગળવારેના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતા સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટર બડગામ એસએસપી ઓફિસ પાસે થયું હતું.અહીં સુરક્ષાદળોને બે આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી ત્યારબાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા દળોએ પહેલા બંને આતંકીઓને ઘેરી લીધા અને પછી ઓપરેશન શરૂ કર્યું.બંને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલની માહિતી મળ્યા બાદ સૈનિકોએ બડગામમાં મોબાઈલ વાહન ચેકપોસ્ટ સ્થાપી.અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ માટે એક કેબને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો,પરંતુ અંદર રહેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.તેનો વળતો જવાબના રુપે સુરક્ષા દળો દ્વારા પણ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

આતંકવાદીઓની ઓળખ

એન્કાઉન્ટરની વિગતો આપતા ADGP કાશ્મીરે જણાવ્યું હતું કે, બંને માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પુલવામાના અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે કરવામાં આવી છે,જેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા હતા.બંને આતંકવાદીઓ અગાઉ તાજેતરના એન્કાઉન્ટરમાંથી ભાગી ગયા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article UNએ હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો
Next Article સુરતમાં હત્યા કર્યા બાદ હત્યારો લાશને ખભે લઈ દોડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up