By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તબલીગી જમાતીઓએ 17 રાજ્યો સુધી કોરોના ફેલાયો, 35% દર્દીઓ જમાતના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તબલીગી જમાતીઓએ 17 રાજ્યો સુધી કોરોના ફેલાયો, 35% દર્દીઓ જમાતના
GeneralNational

તબલીગી જમાતીઓએ 17 રાજ્યો સુધી કોરોના ફેલાયો, 35% દર્દીઓ જમાતના

HM News
Last updated: 04/04/2020 2:30 PM
HM News
6 years ago
Share
SHARE

એજન્સી, નવી દિલ્હી

દેશમાં કોવિડ-19થી મૃતકોની સંખ્યા શનિવારે 68 થઇ ગઇ અને કુલ સંક્રમિત લોકોની સંખ્યા 2,902 થઇ ગઇ છે. મંત્રાલયે જણાવ્યું કે અત્યારે 2,650 લોકો કોવિડ 19થી પીડિત છે જ્યારે 183 લોકો સારવાર ઠીક થઇ ગયા છે અથવા તેમને હોસ્પિટલથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને એક અન્ય વ્યક્તિ બીજા દેશ જતો રહ્યો છે.

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 58 દર્દીઓ હાલાત નાજુક છે. આ દર્દી કેરલ, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શનિવારે આ જાણાકરી આપી. અગ્રવાલે જણાવ્યું કે ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 601 નવા કેસ સામે આવ્યા છે. 12 લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર તબલીગી જમાત સાથે જોડાયેલા કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી 1023 કેસ 17 રાજ્યોમાં નોંધાયા છે. ભારતમાં અન્ય દેશોની તુલનામાં કોવિડ-19 કેસમાં વધારાના દર ઓછો છે. તબલીગી જમાત સાથે સંકળાયેલા લોકોના સવાલ પર ગૃહ મંત્રાલય દ્વારા સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે હું એટલું ઉમેરી કરવા માંગુ છે કે લગભગ 22000 વર્કર્સને તેની સાથે જોડાયેલા છે તેમને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના અનુસાર જીરોથી 20 વર્ષની ઉંમરના 9 ટકા કેસ ભારતમાં સંક્રમણના સામે આવ્યા છે. આ પ્રકારે 20 થી 40ની ઉંમરના 42 ટકા સંક્રમણના કેસ ભારતમાં સામે આવી રહ્યા છે જ્યારે 40 થી 60 વર્ષની ઉંમરના 33% સંક્રમણના કેસ ભારતમાં સામે આવ્યા છે અને 7 વર્ષથી વધુ ઉંમરના 17 ટકા છે.

લવ અગ્રવાલે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયે ડિટેલ ગાઇડલાઇન જાહેર કરી છે. પરિવારમાં પણ પોતાના ફેસ કવર અથવા માસ્ક કોઇની સાથે શેર ન કરો. એક ફેસ કવરને સાફ કરીને રાખો તો નવું બીજો વ્યક્તિ ઉપયયોગ કરે કોઇ બીજાની સાથે શેર ન કરે પરિવારમાં પણ. આઇસીએમઆર તરફથી અને ગંગાખેડકરએ કહ્યું કે અત્યાર સુધી 75000 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લવ અગ્રવાલે કહ્યું કે અમારી ટેસ્ટીંગના પ્રસ્તૃતિ સતત વધી રહી છે. પહેલા અમે 5000 સેમ્પલ દરરોજ ટેસ્ટ કરવા હતા, હવે અમારી તમામ લેબ 10,000 ટેસ્ટ દરરોજ કરે છે. કેટલાક દેશોમાંથી લોજિસ્ટિક્સ માટે અમે તાલમેલ કરી રાખ્યો છે. અમે કરોડોની સંખ્યામાં ઓર્ડર પણ આપ્યો છે અને હવે સામાન પણ પહોંચાડવાનું શરૂ કરી દીધું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીને પાકિસ્તાનને લગાડ્યો ચૂનો, N-95 માસ્કના બદલે અંડરવિયરમાંથી બનેલા મોકલ્યા માસ્ક
Next Article તબલીગી જમાતનાં મૌલાના સાદને ક્રાઇમ બ્રાન્ચે પ્રશ્ન પુછ્યા તો અટપટો જવાબ આપતા કહ્યું કે…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up