By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કેનેડામાં ‘ફોર બ્રધર્સ ગેંગ’ પર સૌથી મોટો પ્રહાર, ભારતીય વેપારીઓમાં આતંક ફેલાવતી ટોળકીના 17 ગુંડાઓ ઝડપાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કેનેડામાં ‘ફોર બ્રધર્સ ગેંગ’ પર સૌથી મોટો પ્રહાર, ભારતીય વેપારીઓમાં આતંક ફેલાવતી ટોળકીના 17 ગુંડાઓ ઝડપાયા
GeneralInternational

કેનેડામાં ‘ફોર બ્રધર્સ ગેંગ’ પર સૌથી મોટો પ્રહાર, ભારતીય વેપારીઓમાં આતંક ફેલાવતી ટોળકીના 17 ગુંડાઓ ઝડપાયા

HINDUSTAN MIRROR
Last updated: 26/05/2026 4:06 PM
HINDUSTAN MIRROR
1 hour ago
Share
Pc : Google
SHARE

ઓટાવા : કેનેડા અને અમેરિકામાં ભારતીય મૂળના વેપારીઓને નિશાન બનાવી કરોડોની ખંડણી વસૂલતી કુખ્યાત ‘ફોર બ્રધર્સ ગેંગ’ સામે કેનેડાની પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આંતરરાષ્ટ્રીય ગુનાખોર જાળ સાથે જોડાયેલા 17 આરોપીઓને ઝડપી પાડ્યા છે,જ્યારે તેમની સામે કુલ 106 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ ‘ફોર બ્રધર્સ ગેંગ’ વેપારીઓમાં ખોફ ફેલાવવા અંધાધૂંધ ગોળીબાર,આગચંપી અને જીવલેણ હુમલાઓ કરતી હતી. ખાસ કરીને ભારતીય અને દક્ષિણ એશિયાઈ વેપારીઓને ડરાવીને મોટી રકમની ખંડણી ઉઘરાવવાનું મોટું જાળ ચલાવવામાં આવતું હતું.
ટોરોન્ટોની પીલ રિજિયન પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ગેંગે કેનેડાના બ્રામ્પટન,મિસિસાગા,કેલેડોન અને બ્રિટિશ કોલંબિયા સહિત અનેક વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો.એટલું જ નહીં, અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પણ ભારતીય વેપારીઓને ધમકીઓ આપવામાં આવી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગેંગ કુલ 24 હિંસક ઘટનાઓમાં સામેલ હતી,જેમાંથી 14 હુમલાઓ સીધા ‘ફોર બ્રધર્સ ગેંગ’ દ્વારા કરવામાં આવ્યા હતા. વેપારીઓમાં દહેશત ફેલાવવા અલગ-અલગ સ્થળોએ 324 ગોળીઓ ચલાવવામાં આવી હતી.ખંડણી આપવાનો ઇનકાર કરનાર વેપારીઓ,ભોજનાલય સંચાલકો અને વાહન પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા હતા.ઓન્ટારિયોના કેલેડોન વિસ્તારમાં એક મકાન પર ગોળીબાર અને આગચંપી કર્યા બાદ થોડા જ સમયમાં બ્રામ્પટનમાં આવેલી કંપનીને પણ નિશાન બનાવવામાં આવી હતી.

અહેવાલો મુજબ ઝડપાયેલા 17 આરોપીઓમાંથી એકપણ કેનેડાનો નાગરિક નથી.કેનેડા સરકાર હાલમાં પોતાની ધરતી પર સક્રિય આંતરરાષ્ટ્રીય ગુનાખોર ગઠબંધનો સામે કડક કાર્યવાહી ચલાવી રહી છે.તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ નકલી શિક્ષણ સંસ્થાઓ અને ઇમિગ્રેશન સલાહકારોના માધ્યમથી કેનેડા પહોંચતા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફસાવી પોતાની ગુનાખોર ટોળકીમાં સામેલ કરતી હતી.
ભારતીય સમુદાયને નિશાન બનાવતી આ ‘ફોર બ્રધર્સ ગેંગ’ સામેની કાર્યવાહી બાદ કેનેડામાં વસતા ભારતીય વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સમજૂતી નહીં થાય તો વિશ્વમાં ફરી યુદ્ધ ભભૂકી ઊઠશે : ઈરાન મુદ્દે ટ્રમ્પની 6 મુસ્લિમ દેશોને અબ્રાહમ કરારમાં જોડાવા અપીલ
Next Article ‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

54 minutes ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

1 hour ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

1 hour ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

1 hour ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up