By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
GeneralNational

બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ

HINDUSTAN MIRROR
Last updated: 26/05/2026 5:08 PM
HINDUSTAN MIRROR
3 months ago
Share
Pc : Google
SHARE

પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી વિરુદ્ધ શરૂ કરાયેલા કડક અભિયાન બાદ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.ભાજપ સરકારની ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ નીતિ અમલમાં આવતા જ સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોનું પલાયન શરૂ થઈ ગયું છે.ઉત્તર 24 પરગણા અને માલદા જિલ્લામાંથી સામે આવેલા દ્રશ્યો બાદ રાજ્યની રાજનીતિ ગરમાઈ ગઈ છે.

સરહદે પાછા ફરવા લાગી લાઈનો

ઉત્તર 24 પરગણાના બશીરહાટ નજીક હકીમપુર ચેકપોસ્ટ પર મંગળવારે સવારથી જ મોટી સંખ્યામાં બાંગ્લાદેશી પુરુષો અને મહિલાઓ ભેગા થયા હતા.આ તમામ લોકો સ્વેચ્છાએ સરહદ પાર કરીને બાંગ્લાદેશ પરત જવા માંગતા હોવાનું સામે આવ્યું છે.સરકારની કાર્યવાહી, ધરપકડનો ડર અને નવા બનાવાયેલા હોલ્ડિંગ સેન્ટરોના કારણે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ થોડા દિવસ પહેલાં જ ઘૂસણખોરો સામે ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ અભિયાનની જાહેરાત કરી હતી,ત્યારથી જ સરહદી વિસ્તારોમાં હલચલ તેજ બની છે.

સીએએ બહારના લોકો સામે કડક કાર્યવાહી

બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ કરાયું હતું કે, જે લોકો નાગરિકતા સુધારા કાયદાના દાયરામાં આવતા નથી તેમને ગેરકાયદેસર ઘૂસણખોર ગણવામાં આવશે.આવા લોકોને પોલીસ ઝડપી લઈને બીએસએફને સોંપશે.રાજ્ય સરકારે જિલ્લાવાર હોલ્ડિંગ સેન્ટરો બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.માલદા જિલ્લો દેશમાં એવો પહેલો વિસ્તાર બન્યો છે જ્યાં આ પ્રકારનું સેન્ટર કાર્યરત થયું છે.

માલદાના હોલ્ડિંગ સેન્ટરમાં કડક બંદોબસ્ત

માલદાના ઇંગ્લિશ બજાર વિસ્તારમાં આવેલા ચંદન પાર્ક હોલ્ડિંગ સેન્ટરમાં હાલમાં ત્રણ મહિલાઓ અને છ સગીર સહિત કુલ નવ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને રાખવામાં આવ્યા છે.સંપૂર્ણ સેન્ટર પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે.પોલીસ,નાગરિક સુરક્ષા દળ અને સહાયક સ્ટાફની ખાસ તૈનાતી કરાઈ છે.અહીં શંકાસ્પદ લોકોના દસ્તાવેજોની તપાસ,ઓળખ ચકાસણી અને જૈવિક માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.નવી વ્યવસ્થા મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકાશે.

નવા કાયદાથી સરકાર વધુ આક્રમક

કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલા નવા ‘ઇમિગ્રેશન અને ફોરેનર્સ અધિનિયમ-2026’ બાદ હવે કાર્યવાહી વધુ સખત બની છે.આ કાયદા હેઠળ ટેકનોલોજી આધારિત દેખરેખ,ઓળખ અને દેશનિકાલની પ્રક્રિયા અમલમાં મૂકાઈ રહી છે.ખાસ વાત એ છે કે હવે હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના અધિકારીઓને પણ શંકાસ્પદ ઘૂસણખોરોની વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી છે.

દેશનિકાલ મુદ્દે રાજકીય ઘમાસાણ

ઘૂસણખોરી મુદ્દે રાજ્યમાં ફરી રાજકીય તાપમાન ચડી ગયું છે.ભાજપ સરકારના આ અભિયાનને દેશ સુરક્ષા માટે જરૂરી ગણાવ્યું છે.ઉત્તર માલદાના સાંસદ ખગેન મુર્મૂએ જણાવ્યું કે, બંગાળ હવે રોહિંગ્યા અને આતંકી તત્વોનું આશ્રયસ્થાન બની રહ્યું હતું, તેથી આ કાર્યવાહી અનિવાર્ય હતી.બીજી તરફ સરકારે સ્પષ્ટતા કરી છે કે નાગરિકતા કાયદા હેઠળ સુરક્ષિત લઘુમતી સમુદાયોને કોઈ નુકસાન નહીં થાય.નિયમો અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર 2024 પહેલાં ભારત આવેલા હિન્દુ,શીખ,જૈન,બૌદ્ધ,પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
Next Article ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up