By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકડાઉનને પગલે આઇટી રિટર્ન ફોર્મમાં ફેરફાર કરવા સીબીડીટી દ્વારા જાહેરાત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > લોકડાઉનને પગલે આઇટી રિટર્ન ફોર્મમાં ફેરફાર કરવા સીબીડીટી દ્વારા જાહેરાત
BusinessGalleryNational

લોકડાઉનને પગલે આઇટી રિટર્ન ફોર્મમાં ફેરફાર કરવા સીબીડીટી દ્વારા જાહેરાત

HM News
Last updated: 21/04/2020 10:55 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૨૧: સરકારી કર્મચારીઓએ ૩૦ જૂન સુધીમાં આઇટી રિટર્ન ભરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ કોરોના વાઇરસને કારણે ૩૦ જૂન સુધીમાં આઇટી રિટર્ન ભરાય તે શકયતા નહીં હોવાથી આજે સીબીડીટીએ રિટર્ન માટેના નવા ફોર્મ બહાર પાડવાની જાહેરાત કરી છે.તેમજ સરકારી કર્મચારીઓ માટે રિટર્ન ભરવાની મુદત લંબાય તેવી પણ શકયતા હાલ તો સેવવામાં આવી રહી છે.

ઇન્કમટેકસમાં મોટાપાયે સુધારા કરવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.તેના કારણે જ કરદાતા જાતે જ પોતાનંુ રિટર્ન ભરી શકે તે પ્રમાણેની દિશામાં આગળ વધી રહી છે.આ ઉપરાંત ઇન્કમટેકસ વિભાગ દ્વારા પણ મોટાભાગની સરકારી કચેરીમાં ઇને કરદાતા કેવી રીતે જાતે જ રિટર્ન ભરી શકે તેની જાણકારી આપવામાં આવી રહી છે.આ ઉપરાંત કોરોનાને કારણે આગામી ૩ મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.જેથી સરકારી કર્મચારીઓ ૩૦ જૂન સુધીમાં પોતાના રિટર્ન ફાઇલ કરી શકે તેવી શકયતા નહીવત છે.તેના લીધે રિટર્ન ભરવાની મુદત લંબાય તેવી પણ શકયતા રહેલી છે.જયારે ઇન્કમટેકસના રિટર્ન વધુ સરળ બનાવવા માટેની સત્ત્।ાવાર જાહેરાત સીબીડીટી દ્વારા આજે કરવામાં આવી છે.જેથી આગામી થોડા દિવસમાં આઇટી રિટર્નના ફોર્મમાં સરળીકરણ કરીને નવા ફોર્મ બહાર પાડવામાં આવશે.તેના કારણે નવા ફોર્મ બહાર પાડયા બાદ જ રિટર્ન ભરવામાં આવશે.

₹168 કરોડનો નશીલો જથ્થો ઝડપાયો : DRIના દરોડામાં 5.60 લાખ યાબા ગોળીઓ જપ્ત
પિનરાઈ વિજયનના ઘરે ઈડીની તપાસથી ફરી ખળભળાટ, દીકરી વીણા સાથે જોડાયેલા કેસમાં નવી કડીઓ સામે આવી
ખાંડના ભાવ હજુ વધારી દો, ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને તો મળવી જ ન જોઈએ! ભાજપના મંત્રીનું નિવેદન ચર્ચામાં
શું બાબા રામદેવ મારા રૂમમાં ચામાચીડિયાની જેમ ઊંધા લટકતા હતા? – કંગના રણૌત
ઘરમાં એકલી હતી મુસ્કાન, અચાનક થયો જીવલેણ હુમલો; જિમ ટ્રેનર શંકાના ઘેરામાં, આરોપી ફરાર
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડાંગ જિલ્લાની સરહદીય વિસ્તારની 14 જેટલી બોર્ડર ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ તૈનાત
Next Article રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા બદલ શ્રીનગરની યુવા ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા વિરુદ્ધ કેસ દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

નેપાળ વિનાશક પૂરની અસરનો ભય, બિહાર-ઉત્તર પ્રદેશમાં તંત્ર સજ્જ; ગંડક નદી પર ચાંપતી નજર

1 week ago

ખાંડના ભાવમાં ચાર દિવસમાં નોંધપાત્ર ઘટાડો, તહેવારો પહેલાં ગ્રાહકોને રાહતની આશા

1 week ago

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up