By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GSTમાં હવે સરકારે બદલી ચાલ : 35 માંથી સીધો 100 ટકા રોકડ માં ટેક્સ ભરવો પડશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > GSTમાં હવે સરકારે બદલી ચાલ : 35 માંથી સીધો 100 ટકા રોકડ માં ટેક્સ ભરવો પડશે
GeneralNational

GSTમાં હવે સરકારે બદલી ચાલ : 35 માંથી સીધો 100 ટકા રોકડ માં ટેક્સ ભરવો પડશે

HM News
Last updated: 10/02/2021 8:23 AM
HM News
6 years ago
Share
SHARE

જીએસટીના નાના કરદાતાઓ માટે હવે નવી વાત આવી છે અને હવે 35 નહિ પરંતુ 100 ટકા ટેક્સ અને તે પણ રોકડમાં ભરવો પડશે.તેવી જોગવાઈ થતા કરદાતાઓ ની મુશ્કેલી વધી છે.જાન્યુઆરી માસમાં જીએસટીની નવી સ્કીમ કવાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટની જાહેરાત થતા આ સ્કીમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો પરંટી આ સ્કીમમાં સરકારે હવે બદલાવ કરી દીધો છે અને હવે થી 35 ટકાને બદલે 100 ટકા ટેકસ રોકડમાં ભરવાની જાહેરાત કરતા નાના કરદાતાની વર્કીગ કેપિટલ હવે ટેક્સમાં રોકાઇ રહેશે.

જીએસટીમાં નાના કરદાતાઓ જેનું વેચાણ રૂ. 5 કરોડથી નીચે હોય તેવા કરદાતાઓને નવી સ્કીમ કવાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટ સ્કીમનો ઓપ્શન જાન્યુઆરી 2021થી આપવામાં આવ્યો હતો.મોટા ભાગના કરદાતાઓએ આ ઓપ્શનની પસંદગી કરી હતી.પરંતુ 5 ફેબ્રુઆરીએ જીએસટી ડિપાર્ટમેન્ટે પરિપત્ર કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કરદાતાને 35 ટકાની જગ્યાએ 100 ટકા રોકડમાં ભરવાની જાહેરાત કરતા હવે કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરા : યુવક ઓવરટાઈમનું બહાનું કાઢી પ્રેમિકા સાથે શરીર સુખ માણવા જતો, પગાર વધારે ના આવતાં પત્નિએ કરી તપાસ ને……
Next Article વાડ જ ચીભડાં ગળતી હોવાનો વૈશ્વિક કિસ્સો ! : પરમાણુ કાર્યક્રમ માટે નોર્થ કોરિયાએ હેકર્સ પાસે 31 કરોડ ડૉલરની ચોરી કરાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up