By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈઝરાઈલ અન પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધની સ્થિતી, કેમ સર્જાય ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઈઝરાઈલ અન પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધની સ્થિતી, કેમ સર્જાય ?
GeneralInternational

ઈઝરાઈલ અન પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધની સ્થિતી, કેમ સર્જાય ?

HM News
Last updated: 12/05/2021 8:09 AM
HM News
5 years ago
Share
SHARE

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ઘણા વર્ષોની ચાલી રહેલો તણાવ હવે યુદ્ધનું સ્વરૂપ લઈ રહી છે.ઘટનાની શરૂઆત સોમવારે જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની બહારથી પેલેસ્ટાઈનીયો દ્વારા ઇઝરાયલીઓ પર પથ્થરમારો કર્યા બાદ શરૂ થઈ હતી. સંઘર્ષના બીજા દિવસે હમાસે ઇઝરાઇલ પર 130 રોકેટ ચલાવ્યાં હતાં.આ હુમલામાં એક ભારતીય મહિલા સૌમ્યા સંતોષનું મોત નીપજ્યું હતું. ઇઝરાઇલના વિદેશ મંત્રાલયે આ પુષ્ટિ કરી છે.ભારતમાં ઇઝરાઇલી રાજદૂત ડો.રોન મલકાએ પણ ટ્વીટ દ્વારા આ અંગે માહિતી આપી હતી.સૌમ્યા ઇઝરાઇલનો કેયરટેકર હતી.તે એક 80 વર્ષીય મહિલાની સારવાર કરી રહી હતી.આ હુમલામાં વૃદ્ધ મહિલા ઘાયલ થઈ હતી.હુમલો થયો તે સમયે,સૌમ્યા વીડિયો કોલ ઉપર તેના પતિ સાથે વાત કરી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બે દિવસીય સંઘર્ષમાં અત્યાર સુધીમાં 38 લોકોના મોત નિપજ્યા છે.

1967થી ચાલી રહ્યું છે સંઘર્ષ

આ વિવાદ જેરુસલેમના શેખ જાર્રાહને લઈને ચાલી રહ્યો છે.બંને યહૂદીઓ અને મુસ્લિમો આ વિસ્તારને તેમનું પવિત્ર સ્થળ માને છે અને પોતાનો દાવો કરે છે.ઇઝરાઇલ 1967માં આરબ-ઇઝરાયલી યુદ્ધમાં જીત્યા બાદ જેરુસલેમ ડે દર વર્ષે ઉજવે છે. સોમવારે ઇઝરાઇલ આ જીતની ઉજવણી કરી રહ્યો હતો.પેલેસ્ટાઈનોએ તે જ જગ્યાએ અલ અક્સા મસ્જિદની બહાર ઇઝરાયલી સૈનિકો પર પથ્થરમારો કર્યો હતો.આ મસ્જિદ જુના જેરૂસલેમની છે.કેટલાક અંતરે યહૂદીઓનું મંદિર પર્વત પણ છે.ઇઝરાઇલ જેરુસલેમનો વિકાસ કરી રહ્યું છે,પેલેસ્ટાઇન તેનાથી ખીજાય છે.તે ઇઝરાઇલને રોકવા માટે વિશ્વના દેશોમાંથી માંગણીઓ ઉઠાવી રહ્યો છે.પેલેસ્ટાઇનનો દાવો છે કે આ ક્ષેત્ર તેનો છે.

7 વર્ષ બાદ ફરીથી હિંસક અથડામણ

2014માં બંને દેશો વચ્ચે આવી જ હિંસક અથડામણ થઈ હતી.હમાસના હુમલાનો જવાબ આપતા ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર 13 માળની ઇમારતને નિશાન બનાવી હતી.આ બિલ્ડિંગમાં હમાસની પોલિટિકલ વિંગની ઓફિસ છે.હુમલા બાદ હમાસે કહ્યું કે તેણે મંગળવારે સાંજથી 24 કલાકની અંદર 130 રોકેટ ચલાવ્યાં.આ હુમલાથી ઇઝરાઇલને કેટલું નુકસાન થયું છે તે વિશે હજુ કહેવામાં આવ્યું નથી.

હુમલાનો વીડિયો આવ્યો સામે

ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સ દ્વારા આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.બંને દેશોના સંઘર્ષ બાદ વિશ્વને યુદ્ધના ડરનો સામનો કરવા માંડ્યો છે.માનવામાં આવે છે કે આ હુમલા બાદ ઇઝરાઇલ હમાસ વિરુદ્ધ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે.તેણે ગાઝા સરહદે 5,000થી વધુ સૈન્ય તૈનાત કર્યા છે.આ હુમલા પર પ્રતિક્રિયા આપતા ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે,હમાસે તેની સરહદો પાર કરી દીધી છે.હવે તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના લિંબાયતમાં બે શખસોએ શ્રમજીવીને ચપ્પુ મારીને રોકડ રકમ અને મોબાઇલની લૂંટ ચલાવી, ઇજાગ્રસ્તને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
Next Article સુરત : અનૈતિક સંબંધ રાખનાર યુવકને જીવ ગુમાવ્યો, પ્રેમિકાનો પતિ આવી જતાં પ્રેમીની ત્રીજા માળેથી છલાંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up