By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના પર કેન્દ્રની નવી ગાઈડલાઈન, જ્યાં 1 સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ આવે ત્યાં 14 દિવસ કડક પ્રતિબંધો કરો લાગૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના પર કેન્દ્રની નવી ગાઈડલાઈન, જ્યાં 1 સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ આવે ત્યાં 14 દિવસ કડક પ્રતિબંધો કરો લાગૂ
GeneralNational

કોરોના પર કેન્દ્રની નવી ગાઈડલાઈન, જ્યાં 1 સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ આવે ત્યાં 14 દિવસ કડક પ્રતિબંધો કરો લાગૂ

HM News
Last updated: 27/04/2021 8:09 AM
HM News
5 years ago
Share
SHARE

દેશના વિવિધ શહેરોમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સંક્રમણની ચેઈનને તોડવા માટે જિલ્લા તેમજ પ્રદેશ,સ્થાનિક અને કેન્દ્રિત કન્ટેન્ટ નેટવર્કની વ્યૂહરચના પર કામ કરવા કહ્યું છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કન્ટેન્ટ ઝોન અંગે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સુચનોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જિલ્લા અધિકારીઓ 14 દિવસના પ્રતિબંધને લાગુ કરવાની રણનીતિ પર કામ કરે. છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ -19 ના કેસો ઝડપથી વધી ગયા છે.તેમણે કહ્યું કે આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તાત્કાલિક ધોરણે કોવિડને નિયંત્રણમાં લેવા માટે કડક નિયમોનું પાલન કરવું જરૂરી છે.કેન્દ્ર દ્વારા કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સંક્રમણનો દર એક અઠવાડિયા કરતા વધુ સમય માટે 10 ટકાથી વધુ આવે,ઓક્સીજન સપોર્ટેડ અથવા તો આઈસીયૂ બેડ 60 ટકાથી ભરાઈ ગયા હોય ત્યાં ઓછામાં ઓછા 14 દિવસ માટે કડક પ્રતિબંધો લાગુ કરવા પડશે.આ પ્રતિબંધોમાં નીચે દર્શાવ્યા મુજબના હશે.

1. આવશ્યક ગતિવિધિઓ સિવાય રાત્રે થતી ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ
2. સામાજિક, રાજનીતિક, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સહિતના તમામ સમારોહ પર પ્રતિબંધ
3. લગ્નમાં માત્ર 50 લોકોની હાજરી અને અંતિમ સંસ્કારમાં 20 લોકોની છૂટ
4. શોપિંગ કોમ્પ્લેક્સ, થિયેટર, રેસ્ટોરન્ટ, બાર, જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ અને ધાર્મિક સ્થળ બંધ રહેશે.
5. માત્ર આવશ્યક સેવાઓને છૂટ

યમનમાં હુથી વિદ્રોહીઓ સામે સાઉદી સમર્થિત સેનાનું મોટું અભિયાન, 950 લડાકા ઠાર મરાયાનો દાવો
ભારત-અમેરિકા તણાવ વચ્ચે માર્કો રૂબિયો ગુજરાત આવશે
આઈએમએફએ ભારતના આર્થિક વિકાસનો અંદાજ વધારી 7 ટકા કર્યો, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ
ઇઝરાયલના હુમલાથી ઘરવિહોણા બનેલા લેબનાનના પરિવારોને હિઝબુલ્લાહ આપશે 14 હજાર ડૉલર સુધીની સહાય
સાઉદી અરામકોના વહીવટી સંકુલ પર મિસાઈલ હુમલો, ત્રણ માળને નુકસાન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ-કરફ્યુ : સરકારે વધારાનાં નિયંત્રણો લાદ્યાં
Next Article આ માટે Hanumanjiને કાયમ ચડાવવામાં આવે છે તુલસીની માળા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ : ગાંધીનગરમાં 38, ઓખામાં 33 અને થરામાં 19 બેઠકો પર જીત

17 hours ago

ઉડતા પંજાબ! એન્ટી ડ્રગ ડ્રાઈવ ચલાવતા કાર્યકર્તા પરમિન્દર જોટાની ગોળી મારીને હત્યા

17 hours ago

ગાંધીનગરમાં ભાજપની જીત બાદ મેયરપદ માટે ખેંચતાણ : કનુભાઈ દેસાઈનું નામ ચર્ચામાં!

17 hours ago

સ્પાઇસજેટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો : ₹144 કરોડ જમા કરાવવાની મુદત વધારવાની માગ ફગાવાઈ

17 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up