By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ક્રિસમસ પરંપરાઓ અને માન્યતાઓ,મીણબત્તીથી લઇને ભેટ સુધી દરેક વસ્તુનું પોતાનું અલગ મહત્ત્વ છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ક્રિસમસ પરંપરાઓ અને માન્યતાઓ,મીણબત્તીથી લઇને ભેટ સુધી દરેક વસ્તુનું પોતાનું અલગ મહત્ત્વ છે
GeneralReligious

ક્રિસમસ પરંપરાઓ અને માન્યતાઓ,મીણબત્તીથી લઇને ભેટ સુધી દરેક વસ્તુનું પોતાનું અલગ મહત્ત્વ છે

HM News
Last updated: 25/12/2020 6:15 AM
HM News
6 years ago
Share
SHARE

– માન્યતાઃ ઘંટડીઓનો અવાજ મનને પોઝિટિવ ઊર્જા આપે છે,તેનાથી ઉત્સાહ અને ઉમંગ પેદા થાય છે

ક્રિસમસના અવસરે ઘર-ઓફિસ અને દરેક જગ્યાને સજાવવામાં આવે છે.ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે.આ ટ્રીને ઘંટડીઓ,ચોકલેટ,લાઇટ્સ અને ફુગ્ગાઓથી સજાવવામાં આવે છે.સાથે જ આ દિવસે ચર્ચમાં મીણબત્તી પ્રગટાવવામાં આવે છે. રાતે સામૂહિક પ્રાર્થના કરવામાં આવે છે.તેની સાથે જ કેક અને ગિફ્ટ આપવાની પણ પરંપરા છે.આ બધા વિના આ ઉત્સવ અધૂરો છે.ક્રિસમસની આ પરંપરાઓ સાથે જોડાયેલી માન્યતા જણાવે છે કે આ પર્વ શાંતિ,પ્રેમ અને એકતાનો સંદેશ આપે છે.

ક્રિસમસ સાથે જોડાયેલી પરંપરાઓ અને માન્યતાઓઃ-

1. મીણબત્તીઓ સુખ આપે છેઃ-
પરંપરાઃ ક્રિસમસના દિવસે ઈશુ ખ્રિસ્તની સામે મીણબત્તી પ્રગટાવીને લોકો તેમના જીવનમાં પ્રકાશની કામના કરે છે.

માન્યતાઃ ઈશુ ખ્રિસ્તની સામે અલગ-અલગ રંગની મીણબત્તીઓ પ્રગટાવવાથી જીવનમાં સુખ અને સફળતા આવે છે.

2. ઘંટડીઓના અવાજથી પોઝિટિવ ઊર્જાઃ-
પરંપરાઃ ઘરને ઘંટડીઓથી સજાવવામાં આવે છે અને ઈશુ ખ્રિસ્તના જન્મદિવસ પર તેમના પ્રકટ થવાના સમયે ઉલ્લાસથી ઘંટડીઓ વગાડીને ઉત્સવ ઊજવવામાં આવે છે.

માન્યતાઃ ઘરને ઘંટડીઓથી સજાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ઘંટડીઓના અવાજથી ઉમંગ પેદા થાય છે, જે મનને પોઝિટિવ ઊર્જાથી ભરી દે છે.

3. કેકથી તણાવ દૂર થાય છેઃ-
પરંપરાઃ ઈશુ ખ્રિસ્તના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે કેક ખાવામાં આવે છે અને લોકોમાં વહેંચવામાં આવે છે.

માન્યતાઃ મીઠાઈ સ્વરૂપમાં કેક ખાવાથી તણાવ દૂર થાય છે અને આનંદ મળે છે.

4. ભેટ દાનનો પ્રકાર છેઃ-
પરંપરાઃ ક્રિસમસના દિવસે લોકોને ભેટ અને જરૂરિયાતમંદ લોકોને કપડા, મીઠાઈ અને ભોજનની વસ્તુઓ વહેંચવામાં આવે છે.

માન્યતાઃ ભેટ એક પ્રકારનું દાન છે. જેનાથી સુખ મળે છે. જરૂરિયાતમંદ લોકોને ભેટ આપવાથી તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.

5. એકસાથે મળીને રહેવાનો સંદેશઃ-
પરંપરાઃ ક્રિસમસના દિવસે અડધી રાતે ઈશુ ખ્રિસ્તની સામે મળીને સામૂહિક પ્રાર્થના કરવામાં આવે છે.

માન્યતાઃ પ્રાર્થના દ્વારા ઈશ્વરની નજીક હોવાનો અહેસાસ થાય છે. સામૂહિક પ્રાર્થના સાથે મળીને રહેવાનો સંદેશ આપે છે. સામૂહિક રૂપથી કરવામાં આવતી પ્રાર્થના વધારે પ્રભાવશાળી હોય છે.

ક્રિસમસ ટ્રી સાથે જોડાયેલી પરંપરા અને માન્યતાઃ-

1. ક્રિસમસના દિવસે ઘર-ઓફિસને ક્રિસમસ ટ્રીથી સજાવવામાં આવે છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે પ્રાકૃતિક ક્રિસમસ ટ્રીને જોઇને અને તેની આસપાસ રહેવાથી સુખ અનુભવ થાય છે. આ વૃક્ષ પ્રકૃતિ પાસે હોવાનો અનુભવ કરાવે છે.

2. ક્રિસમસ ટ્રીની આસપાસ મીણબત્તી પ્રગટાવવામાં આવે છે કેમ કે, મીણબત્તીનું ઘરમાં પ્રગટાવવું પોઝિટિવ એનર્જી લાવે છે. જો ક્રિસમસ ટ્રી ઉપર સુગંધિત મીણબત્તી પ્રગટાવવામાં આવે તો એવું માનવામા આવે છે કે ઘરથી નકારાત્મક ઊર્જા બહાર જતી રહે છે અને પરિવારના સભ્યોને તેનો લાભ મળે છે.

3. ક્રિસમસ ટ્રીને રિબિન, ભેટ અને લાઇટ્સ દ્વારા સજાવવામાં આવે છે. ત્યાં જ, બીજી બાજુ થોડા લોકો ટ્રી ઉપર ઘંટડીઓ પણ લગાવે છે. માન્યતા છે કે, ઘંટડીનો અવાજ નકારાત્મકતાને દૂર કરવામાં અસરદાર હોય છે. આ અવાજથી સુખ મળે છે.

યમનમાં હુથી વિદ્રોહીઓ સામે સાઉદી સમર્થિત સેનાનું મોટું અભિયાન, 950 લડાકા ઠાર મરાયાનો દાવો
ભારત-અમેરિકા તણાવ વચ્ચે માર્કો રૂબિયો ગુજરાત આવશે
આઈએમએફએ ભારતના આર્થિક વિકાસનો અંદાજ વધારી 7 ટકા કર્યો, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ
ઇઝરાયલના હુમલાથી ઘરવિહોણા બનેલા લેબનાનના પરિવારોને હિઝબુલ્લાહ આપશે 14 હજાર ડૉલર સુધીની સહાય
સાઉદી અરામકોના વહીવટી સંકુલ પર મિસાઈલ હુમલો, ત્રણ માળને નુકસાન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સૂર્યા એક્ઝિમ લિમિટેડ કંપનીના રૂપિયા 121.05 કરોડના બેંક લોન કૌભાંડમાં CBIના દરોડા
Next Article વાત તે વડાપ્રધાનની, જેઓ કવિ અને પત્રકાર પણ હતા; જેમણે ભારતને ન્યૂક્લિયર સ્ટેટ બનાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ : ગાંધીનગરમાં 38, ઓખામાં 33 અને થરામાં 19 બેઠકો પર જીત

17 hours ago

ઉડતા પંજાબ! એન્ટી ડ્રગ ડ્રાઈવ ચલાવતા કાર્યકર્તા પરમિન્દર જોટાની ગોળી મારીને હત્યા

17 hours ago

ગાંધીનગરમાં ભાજપની જીત બાદ મેયરપદ માટે ખેંચતાણ : કનુભાઈ દેસાઈનું નામ ચર્ચામાં!

17 hours ago

સ્પાઇસજેટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો : ₹144 કરોડ જમા કરાવવાની મુદત વધારવાની માગ ફગાવાઈ

17 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up