By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગેરકાયદે બાંધકામને લીધે એક પણ નિર્દોષનો જીવ જાય એવું ચલાવીશું નહીં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગેરકાયદે બાંધકામને લીધે એક પણ નિર્દોષનો જીવ જાય એવું ચલાવીશું નહીં
GeneralMumbai

ગેરકાયદે બાંધકામને લીધે એક પણ નિર્દોષનો જીવ જાય એવું ચલાવીશું નહીં

HM News
Last updated: 15/07/2022 7:07 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : અનધિકૃત બાંધકામને લીધે એક પણ નિર્દોષનો જીવ જાય એવું અમે ચલાવીશું નહીં એમ બોમ્બે હાઈ કોર્ટે છડી પોકારીને જણાવ્યું હતું.આવા ગેરકાયદે બાંધકામની જોખમી અવસ્થાની ગંભીર નોંધ કોર્ટે લીધી હતી.મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યા.કર્ણિકની બેન્ચ સમક્ષ થાણેના ત્રણ રહેવાસીની અરજીની સુનાવણી ચાલી રહી હતી.તેમણે અરજીમાં મુંબ્રા ખાતેના નવ અનધિકૃત બાંદકામને તોડવાની માગણી કરી હતી.આ મકાનમાં અનેક પરિવારો રહે છે અને તેમના જાનહાનિ કે હોનારત થતી અટકાવવામાં આવે એવી દાદ માગવામાં આવી છે.

કોર્ટે રાજ્ય સર કારને સવાલ કર્યો હતો કે આજની ઘડીએ અમલી એવા ૧૯૯૮ના સરકારી નિર્ણય અનુસાર ચોમાસા દરમ્યાન અનધિકૃત બાંધકામને તોડવાથી પાલિકાને અટકાવવામાં શામાટે આવે છે? ચોમાસા દરમ્યાન અનધિકૃત બાંધકામનું તોડકામ જોખમી હોય છે? આની પાછળનો તર્ક શું છે? એવો સવાલ કોર્ટે કર્યો હતો.૨૦૧૩માં ટૂટી પડેલી લકી કમ્પાઉન્ડ ઈમારતની ઘટનાના સાક્ષીદાર અરજદારે કોર્ટમાં અરજી કરી હતી.આ ઘટનામાં ૭૬ જણના જીવ ગયા હતા.

અરજદારના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે થાણે મહાપાલિકાએ અનેક ગેરકાયદે ઈમારતોને નોટિસ આપી છે અને લાઈટ પાણી કાપી નાખ્યા છે.તેમ છતાં રહેવાસીઆએે ગેરકાયદે સુવિધા મેળવીને રહેવાનું ચાલુ રાખ્યું છે.થાણે પાલિકાના વકિલે આ વાતને સમર્થન આપ્યું હતું.અરજીમાં જણાવેલી ઈમારતો જર્જરીત અને રહેવા માટે અયોગ્ય છે. રહેવાસી વતી વકિલે દલીલ કરી હતી કે માનવતાની દ્રષ્ટીએ પાલિકાને આ ચોમાસા દરમ્યાન તોડકામ કરવાથી અટકાવવામાં આવે.

અમે તમારો જીવ બચાવીને માનવતા જ બતાવી રહ્યા છીએ.એક ઈમારત પડવાથી અનેકના જીવ જઈ શકે છે અને પાડોશની ઈમારતો પણ ધસી પડી શકે છે.ગેરકાયદે ઈમારતોને લીધે એક પણ જીવ જાય એવું અમે થવા દઈશું નહીં.ડિસેમ્બર૨ ૦૨૧માં કોર્ટે રાજ્ય સ રકારને સરકારી જમીન પરના તમામ ગેરકાયદે બાંધકામ તોડવાનો આદેશળ આપ્યો હતો.

૧૫૦ પાનાંનો આદેશ આપવાનો મતલબ શું? એવો કોર્ટે સવાલ કર્યો હતો.કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે અ ાનવ જોખમી ઈમારતમાં રહેતા દરેક પરિવારના જ્યેષ્ઠ નાગરિકે બાંયધરી આપવાની રહેશે કે ૩૧ ઓગસ્ટ સુધી બધા પરિવાર મકાન ખાલી કરશે.રહેવાસીઓ વતી દલીલ કરાઈ હતી કે મુંબ્રામાં ૯૦ ટકા ઈમારતો ગેરકાયદે છે સરકારે સમાન નીતિ તૈયાર કરવાની જરૃર છે.હાઈ કોર્ટે જણાવ્યું હતું કે નીતિ તૈયાર થાય ત્યાં સુધી ગેરકાયદે બાંધકામ ચલાવી લેવાનું કહી શકાય નહીં.૩૧ ઓગસ્ટ સુધી પાલિકાને નવ ઈમારતો સામે તોડકામ અટકાવવાનો કોર્ટે મૌખિક નિર્દેશ આપ્યો છે.

ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે 2017ની ચેતવણી ફરી ચર્ચામાં, UAEના મંત્રીએ યુરોપને કટ્ટરવાદ અંગે સાવચેત કર્યા હતા
પાકિસ્તાનમાં 200 વર્ષ જૂના રામલીલા મંદિર પર તાળું, તોડવાના પ્રયાસથી હિન્દુ સંગઠનોમાં રોષ
ભારત પર ટેરિફ લાદતાં પહેલાં વિચારવું પડશે : માર્કો રુબિયો
ટ્રમ્પ પછી ઈઝરાયલની ચિંતા વધી? નેતન્યાહૂએ ભારત સાથેના સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો
પાકિસ્તાને ઈરાન સાથેના બે સરહદી વેપાર માર્ગ બંધ કર્યા, 2,000 ટ્રકો ફસાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રમાં પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3 રુપિયાનો ભાવ ઘટાડો
Next Article ઓપી રાજભરનો અખિલેશ સામે બળવો, રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

રૂપિયાને ટેકો આપવા RBIએ 60 અબજ ડોલર વાપર્યા, એક સપ્તાહમાં 2 ટકાનો ઉછાળો

2 days ago

UPI ચાર્જની ચર્ચાથી વેપારીઓમાં ચિંતા, દિવાળી બાદ રોકડ વ્યવહારો વધવાની શક્યતા

2 days ago

મક્કાની મસ્જિદમાં અનૈતિક કૃત્યના કેસમાં બાંગ્લાદેશી મહિલા-પુરુષને ફાંસી

2 days ago

હુથીના સાઉદી પર અને યુક્રેનના રશિયન રિફાઈનરી પર હુમલા, બ્રેન્ટ ક્રૂડ 110 ડોલરે પહોંચ્યું

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up