By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નસબંધી બાદ પણ પાંચમીવાર ગર્ભવતી થઈ મહિલા, માગ્યું 11 લાખનું વળતર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નસબંધી બાદ પણ પાંચમીવાર ગર્ભવતી થઈ મહિલા, માગ્યું 11 લાખનું વળતર
GeneralNational

નસબંધી બાદ પણ પાંચમીવાર ગર્ભવતી થઈ મહિલા, માગ્યું 11 લાખનું વળતર

HM News
Last updated: 12/03/2021 10:11 AM
HM News
5 years ago
Share
SHARE

બિહારના મુજફ્ફરનગરની એક ગર્ભવતી મહિલાએ ડૉક્ટરો વિરુદ્ધ ઉપભોક્તા ફોરમમાં કેસ દાખલ કરાવ્યો છે.મહિલાએ જિલ્લાના મોતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)મા નસબંધી કરાવી હતી.નસબંધી બાદ પણ તે ગર્ભવતી થઈ ગઈ.હવે મહિલાએ ઉપભોક્તા કોર્ટમાં 11 લાખ રૂપિયા વળતર આપવાની માંગણી કરી છે.તેની સુનાવણી 16 માર્ચે થશે.આ બાબતે તેણે સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ પર કેસ દાખલ કરાવ્યો છે.મોતીપુર બ્લોક અંતર્ગત સરકારી હૉસ્પિટલમાં પરિવાર નિયોજન કાર્યક્રમ હેઠળ 27 જુલાઇ 2019ના રોજ ફૂલકુમારીએ નસબંધી કરાવી હતી.

એ દરમિયાન તેણે સરકાર તરફથી બતાવવામાં આવેલા બધા નિર્દેશોનું પાલન કર્યું હતું.મહિલાએ જણાવ્યું કે પહેલા જ તેમના 4 બાળકો છે,જેનો ખર્ચ ઉઠાવવો તેના પરિવાર માટે સંભવ નથી.પરિવાર નિયોજનનું ઑપરેશન કરાવ્યા છતાં તે બે વર્ષ બાદ પાંચમીવાર ગર્ભવતી થઈ ગઈ છે.એવામાં તેની આર્થિક હાલત આ બાળકને પાલન પોષણની મંજૂરી આપી રહી નથી.આ બાબતને લઈને મહિલાના વકીલ એસ.કે. ઝાએ જણાવ્યું હતું કે મહિલા ખૂબ ગરીબ પરિવારની છે,જે 4 બાળકોનું ભરણ પોષણ કરવામાં સક્ષમ નથી.

વકીલે કહ્યું કે મહિલા ફરી ગર્ભવતી થઈ ગઈ છે,જે સરકારી ખરાબ વ્યવસ્થા દેખાડે છે.જિલ્લા ઉપભોક્તા આયોગમાં કેસ દાખલ થઈ ગયો છે.આ બાબતની સુનાવણી આગામી 16 તારીખે નિર્ધારિત કરવામાં આવી છે.મુખ્ય સચિવ સ્વાસ્થ્ય વિભાગ સિવાય અન્ય 3 વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.મહિલાનું કહેવું છે કે તેણે પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવ્યું પરંતુ બે વર્ષ બાદ ફરી ગર્ભવતી હોવાના કારણે પરિવારમાં ઘણી નિરાશા છે.

હવે તેણે આ બાબતની ફરિયાદ મોતીપુર હૉસ્પિટલમાં કરી તો તેનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવ્યું.તેમાં પણ તે ગર્ભવતી હોવાની પુષ્ટી થઈ ગઈ તો તે હેરાન રહી ગઈ.પરિવાર નિયોજન બાદ મહિલા ગર્ભવતી હોવાની બાબતે જિલ્લા ચિકિત્સા પદાધિકારીએ જણાવ્યું હતું કે આ રીતેનો કેસ ધ્યાનમાં આવ્યો છે.એવા કેસ સામે આવે છે,જેમને ફોર્મ ભરવા પર 30 હજારની રકમ આપવામાં આવે છે.તેને પણ આ રકમ આપવામાં આવશે.

ઑપરેશન દરમિયાન કંઈક એવું ફેલ થઈ જાય છે.આ પહેલા જુમઈમાં નસબંધી ઑપરેશનના 6 વર્ષ બાદ મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી.તેણે પણ ઑપરેશન કરાનારા ડૉક્ટર પર બેદરકારીનો આરોપ લગાવીને સ્વાસ્થ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. સામાન્ય રીતે માનવામાં આવે છે કે નસબંધી ઑપરેશન પૂરી રીતે સફળ છે પરંતુ નસબંધી નિષ્ફળ રહેવા પર રાજ્ય સરકારો ક્ષતિપૂર્તિ યોજના હેઠળ વળતર આપે છે પરંતુ તે ખૂબ જ સામાન્ય હોય છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકામાં ૧.૫૦ લાખથી વધુ સુરક્ષા કેમેરા હેક કરતા હેકરો : જેલ-હોસ્પિટલ-કંપનીઓ સામેલ
Next Article અમેરિકન બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up