By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નોકરિયાતો ફોર્મ -૧૬ વગર પણ ભરી શકશે આવકવેરા રિટર્ન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > નોકરિયાતો ફોર્મ -૧૬ વગર પણ ભરી શકશે આવકવેરા રિટર્ન
GeneralNational

નોકરિયાતો ફોર્મ -૧૬ વગર પણ ભરી શકશે આવકવેરા રિટર્ન

HM News
Last updated: 28/12/2020 8:07 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા. ૨૮: આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૨૦ છે.એટલે હવે ફકત ૪ દિવસ જ બાકી રહ્યા છે. છેલ્લા સમયમાં જલ્દીમાં જલ્દી કોઇ ભૂલથી બચવા માટે બધા દસ્તાવેજો ભેગા કરીને આઇટીઆર ભરવું સારૂ રહેશે.

નોકરિયાત વ્યકિતઓ માટે ફોર્મ-૧૬ વગર રિટર્ન ભરવું અઘરૃં હોય છે.આ ફોર્મથી જ ખબર પડે છે કે નોકરિયાતનો કુલ પગાર કેટલો છે અને ટીડીએસ કેટલો કપાયો છે.જો કે કેટલીક પરિસ્થિતીઓમાં (જો કંપની ધંધો બંધ કરીને ચાલી જાય અથવા કોઇ કારણસર નોકરિયાત ઔપચારિકતા પુરી કર્યા વગર નોકરી છોડી દે) તો ફોર્મ ૧૬ નથી મળતુ.આવી સ્થિતીમાં અન્ય દસ્તાવેજોની મદદથી પણ આટીઆઇ ભરી શકાય છે.

ફોર્મ -૧૬ વગર આઇટીઆર ભરવા માટે સંબંધિત નાણાકીય વર્ષ દરમ્યાન બધા સ્ત્રોતોમાંથી થયેલ આવકની ગણત્રી કરવી.તેના માટે બધી સેલરી સ્લીપ ભેગી કરો.તેનાથી જ કુલ આવકની ખબર પડશે.હવે કરપાત્ર આવક જાણવા માટે કુલ આવકમાંથી તમામ પ્રકારના રોકાણ અને મળવાપાત્ર ડીડકશન બાદ કરો.આ ઉપરાંત શેર અથવા મ્યુચ્યલ ફંડમાં થયેલ લાભ રૂપિયાના કેપીટલ ગેઇન પર ટેક્ષ નથી લાગતો.જ્યારે શોર્ટ ટર્મના લાભ પર ૧૫ ટકા કર આપવો પડે છે. આઉપરાંત બચત,એફડી,રીકરીંગ ખાતાઓ પર મળતા વ્યાજ ઉપરાંત આવક અને ફોર્મ -૨૬ એએસથી આવકવેરા રિફંડ પર મળેલ વ્યાજની માહિતી મળશે.

પોતાના પગાર પરના ટીડીએસની માહિતી માટે ફોર્મ ૨૬ એએસ જુઓ. એનાથી ખબર પડશે કે જેટલો ટેક્ષ તમારી સેલરી સ્લીપમાં છે.તેટલો જ ફોર્મ ૨૬ એએસ માં છે કે નહીં.જો આંકડાઓ સરખા ન હોય તો તમારી જુની કંપનીની મદદથી જાણો રેન્ટ એલાઉન્સ,મેડીકલ એલાઉન્સ વગેરેને બાદ કરો.સાથે જ ૫૦ હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડીડકશન પણ મળે છે.આવકવેરા કાયદાની કલમ ૮૦ સી હેઠળ ૧.૫ લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટ કલેઇમ કરો. કલમ ૮૦ ડી હેઠળ મેડીકલેમ પર પણ છુટનો દાવો કરી શકો છો.આ બધી ગણત્રી પછી તમને ખબર પડશે કે તમારી કરપાત્ર આવક કેટલી છે.તેના પર કરની ગણત્રી કરીને રિટન ભરો દો.જો પહેલાથી જ વધારે કર ભરાયો હશે તો આઇટીઆર ભર્યા પછી રીફંડ આવી જશે.આઇટીઆર ભર્યા પછી ઇ-વેરીફીકેશન જરૂર કરાવો.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ૫૬ દિવસ બેંકો રહેશે બંધ : RBI , વાંચો આખા વર્ષની રજાનું લિસ્ટ
Next Article ર્થટી ફર્સ્ટ : હવે ફાર્મ હાઉસ અને કારખાનામાં પ્યાસીઓને પકડવા કરાશે પોલીસ રેડ,ગુજરાતમાં પોલીસ એલર્ટ મોડ ઉપર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up