By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓની હાલત સૌથી ખરાબ, 12 વર્ષની છોકરીનું અપહરણ કરાયું અને પછી.
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓની હાલત સૌથી ખરાબ, 12 વર્ષની છોકરીનું અપહરણ કરાયું અને પછી.
GeneralInternationalReligious

પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓની હાલત સૌથી ખરાબ, 12 વર્ષની છોકરીનું અપહરણ કરાયું અને પછી.

HM News
Last updated: 13/07/2020 8:15 AM
HM News
6 years ago
Share
SHARE

પાકિસ્તાનમાં રહેનારા હિંદુ,શીખ અને ઈસાઈ લઘુમતી સમુદાય પર ધાર્મિક અત્યાચારની ઘટનાઓ સતત વધતી જોવા મળી રહી છે.ધર્મ પરિવર્તન માટે બદનામ સિંધ પ્રાંતનાં મીરપુર ખાસથી એક નાબાલિક હિંદુ છોકરી મોમલ ભીલનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરીનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

12 વર્ષની મોમલ ભીલનું અપહરણ

વૉઇસ ઑફ પાકિસ્તાન માઇનોરિટી અનુસાર,12 વર્ષની મોમલ ભીલનું કટ્ટર ઇસ્લામી કટ્ટરપંથીઓએ ઘરેથી અપહરણ કરી લીધું.પરિવારવાળાઓએ જ્યારે પોલીસને સૂચના આપી તો તેમણે પણ કંઇ ના કર્યું. થાકી-હારીને હવે પરિવાર ભગવાનનાં ભરોસે છે,કેમકે આ કટ્ટરપંથીઓની આગળ લઘુમતી હિંદુ સમુદાય કંઇ નથી કરી શકતો. લઘુમતીઓ પર અત્યાચાર માટે બદનામ સિંધમાં આ પહેલી ઘટના નથી.

સિંધનાં બાદિનમાં 102 હિંદુઓને ઇસ્લામ કબૂલ કરાવાયો

જૂનનાં અંતિમ અઠવાડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર સિંધ પ્રાંતમાં મોટા સ્તર પર હિંદુઓનું ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમ બનાવવાની ઘટના સામે આવી હતી. સિંધનાં બાદિનમાં 102 હિંદુઓને જબરદસ્તીથી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો.આ લોકોમાં બાળકો,મહિલાઓ અને પુરોષો સામેલ છે.માનવ અધિકાર સંસ્થા મૂવમેન્ટ ફૉર સૉલિડેરિટી એન્ડ પીસ અનુસાર,પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધારે હિંદુ અને ઈસાઈ મહિલાઓ અથવા છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે,ત્યારબાદ તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે અને ઇસ્લામી રીતિ-રિવાજ પ્રમાણે નિકાહ કરાવવામાં આવે છે.

પીડિતાઓની ઉંમર 12થી 25 વર્ષની વચ્ચે હોય છે.માનવ અધિકાર સંસ્થાએ એ પણ દાવો કર્યો છે કે આંકડાઓ આનાથી ઘણા વધારે હોઈ શકે છે, કેમકે મોટાભાગનાં કેસને પોલીસ નોંધતી નથી.

રૂપિયાને ટેકો આપવા RBIએ 60 અબજ ડોલર વાપર્યા, એક સપ્તાહમાં 2 ટકાનો ઉછાળો
UPI ચાર્જની ચર્ચાથી વેપારીઓમાં ચિંતા, દિવાળી બાદ રોકડ વ્યવહારો વધવાની શક્યતા
મક્કાની મસ્જિદમાં અનૈતિક કૃત્યના કેસમાં બાંગ્લાદેશી મહિલા-પુરુષને ફાંસી
હુથીના સાઉદી પર અને યુક્રેનના રશિયન રિફાઈનરી પર હુમલા, બ્રેન્ટ ક્રૂડ 110 ડોલરે પહોંચ્યું
ભીખ અને દેવાના બોજ પર નભતું પાકિસ્તાન હવે ધિરાણ આપતા IMF નું અધ્યક્ષ બનશે!
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરીગામમાં બજાર ચાર વાગે બંધ કરવાનો નિર્ણય, સંક્રમણ રોકવા વેપારીઓનો નિર્ણય
Next Article હવે રશિયા અને અમેરિકા આમને સામને : જાપાનના દરિયા ઉપર ઉડી રહેલા અમેરિકાના વિમાનને રશિયાએ ભગાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી, આદિત્ય ગઢવી અને હાર્દિક દવે પર કર્યા આકરા પ્રહાર

2 days ago

સુરતની કિરણ મેડિકલ કોલેજમાં ગરબાને લઈને વિવાદ, VHP-બજરંગ દળ અને આયોજકો સામસામે

2 days ago

નીતીશ કુમારના સમર્થન માટે 9 હત્યાઓ કરાવ્યાનો અનંત સિંહનો દાવો, બિહારમાં રાજકીય વિવાદ

2 days ago

મુંબઈમાં ડ્રગ્સ સામે પોલીસનું મેગા ઑપરેશન : ₹15.87 કરોડનો જથ્થો જપ્ત, 21 આરોપીઓની ધરપકડ

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up