By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું, નોકરીઓ નથી, આ પાછળનું કારણ સેક્યુલરીઝમ છે? ઓવૈસીનો સવાલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું, નોકરીઓ નથી, આ પાછળનું કારણ સેક્યુલરીઝમ છે? ઓવૈસીનો સવાલ
GeneralNationalPolitics

પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું, નોકરીઓ નથી, આ પાછળનું કારણ સેક્યુલરીઝમ છે? ઓવૈસીનો સવાલ

HM News
Last updated: 10/03/2021 7:00 AM
HM News
5 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સેક્યુલરીઝમના નિવેદન સામે AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ વળતો જવાબ આપ્યો છે.ઓવૈસીએ પૂછ્યું છે કે, પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ વધી ગયા છે.નોકરીઓ છે નહીં.શું આ બધું સેક્યુલરીઝમને કારણે છે? તેમણે યોગીના સેક્યુલરીઝમના નિવેદનને વાહીયાત કહ્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ભારતની સમૃદ્ધ પરંપરાઓને આગળ વધારવામાં સેક્યુલરીઝમ શબ્દ સૌથી મોટો ખતરો છે.સેક્યુલરીઝમ શબ્દ ભારતની આ સમૃદ્ધ પરંપરાઓને આગળ વધારવામાં અને વૈશ્વિક મંચ પર સ્થાન અપાવવામાં સૌથી મોટી બાધા સમાન છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના આ નિવેદન સામે સોમવારે ઓવૈસીએ કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલની કિંમત વધી, LPGમાં ભાવ વધારો થયો, મહિલાઓ અહીં હેરાન પરેશાન છે.આ શું સેક્યુલરીઝમ છે? આજે યુવાનોને નોકરી મળતી નથી.સેક્યુલરીઝમને કારણે? તમે સેક્યુલરીઝમના નામે ભૂમિ પૂજન કરી નાંખો છો.

તમે મુખ્યમંત્રી છો.વડાપ્રધાન છો તમે કરી લો છો.શું એ સેક્યુલરીઝમ છે? તમે તો ભારત સરકાર છો. સરકારનો કોઈ ધર્મ હોય છે ખરો? ભારત દેશનો કોઈ ધર્મ છે? ભારત દેશનો કોઈ ધર્મ નથી,ભવિષ્યમાં પણ નહીં રહે.ભારત તમામ ધર્મોને માને છે. ભારત એમને પણ માને છે.જેનો કોઈ ધર્મ નથી.ક્યારેક તમે કહો છો કે, મેજોરીટી સેક્યુલર છે.એટલે ભારત સેક્યુલર છે.ક્યારેક તમે કહો છો કે, સેક્યુલરીઝમ જ ભારતને દુનિયામાં એક મુકામ સુધી પહોંચાડવામાં વિધ્નરૂપ છે.જે બંધારણના નામ પર તમે શપથ ગ્રહણ કરો છો.જેના પર તમે વડાપ્રધાન, મુખ્યમંત્રી બનો છો. તમે એના જ ચીથડાં ફાડો છો.

બેઝિક સ્ટ્રક્ચરનો એક ભાગ છે સેક્યુલરીઝમ અને ભારતના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી આવી વાહિયાત વાત કરે છે.એની સામે ભાજપ પણ મૌન ધારણ કરીને બેઠો છે.અહીં મોટાભાગના લોકો ઘર્મનિરપેક્ષ છે એટલા માટે ભારત ધર્મનિરપેક્ષ છે. સંઘ ભારતની વિવિધતાને ઓળખવા માટે તૈયાર ન હતું.શું બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્ર વિચારની ગેરેન્ટી ધર્મનિરપેક્ષતા નથી દર્શાવતી? જોકે, યોગીના નિવેદન બાદ દેશમાં આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.ફરી એકવખત દેશની રાજકીય પાર્ટીમાં સેક્યુલરીઝમનું ભૂત ધૂણી રહ્યું છે.જોકે,આમા સામસામે આક્ષેપબાજી સિવાય કોઈ મુદ્દો નથી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહાનગરોના મેયરની પસંદગીમાં મિથુન રાશિનો પ્રભાવ, ‘ક’ અક્ષરનો રહ્યો દબદબો
Next Article દાનહના સાંસદ ડેલકર પ્રકરણ મંગળવારે વિધાનસભામાં ગાજ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up