By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પ્રગટ થયેલા વ્હૉટ્સ એપ મેસેજ દેશદ્રોહ જેવા છે : રિપબ્લિક ટીવીનું IBFનું સભ્યપદ રદ કરો, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનએ માગણી કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પ્રગટ થયેલા વ્હૉટ્સ એપ મેસેજ દેશદ્રોહ જેવા છે : રિપબ્લિક ટીવીનું IBFનું સભ્યપદ રદ કરો, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનએ માગણી કરી
GeneralNational

પ્રગટ થયેલા વ્હૉટ્સ એપ મેસેજ દેશદ્રોહ જેવા છે : રિપબ્લિક ટીવીનું IBFનું સભ્યપદ રદ કરો, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનએ માગણી કરી

HM News
Last updated: 19/01/2021 7:08 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.19 : ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન (NBA) એ એવી માગણી કરી હતી કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનના સભ્યપદેથી રિપબ્લિક ટીવી ચેનલનું સભ્યપદ રદ કરો.છેલ્લા થોડા દિવસથી રિપબ્લિક ટીવીના ચીફ એડિટર અર્ણબ ગોસ્વામી અને BARCના ભૂતપૂર્વ વડા પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલી વ્હૉટ્સ એપની વાતચીતે સનસનાટી મચાવી દીધી હતી.આ વ્હૉટ્સ એપ ચેટમાં કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય મુદ્દાનો પણ સમાવેશ થયો હતો.મુંબઇ પોલીસ વિવિધ ટીવી ચેનલ્સ દ્વારા ટીઆરપી વધારવા માટે કરાતા કાવાદાવાની તપાસ કરી રહી હતી.

અર્ણબ ગોસ્વામીની ધરપકડ સુદ્ધાં થઇ હતી.મુંબઇ હાઇકોર્ટે રિપબ્લિક ટીવી સહિત વિવિધ ન્યૂઝ ચેનલ્સની ઝાટકણી કાઢી હતી.ટીઆરપી વધારવા માટે આ ચેનલ્સ દ્વારા જે કાવાદાવા કરાય છે એની ટીકા હાઇકોર્ટે કરી હતી.હવે નેશનલ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન (NBA) દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફેડરેશનના સભ્યપદેથી રિપબ્લિક ટીવીનું સભ્યપદ રદ કરી નાખવું જોઇએ. રિપબ્લિક ટીવીએ પાર્થો દાસગુપ્તા સાથે કરેલી વાતચીત સાબિત કરે છે કે રિપબ્લિક ટીવીએ છેલ્લા ઘણા મહિનાથી ખોટી રીતે અને કાવાદાવા દ્વારા રેટિંગમાં હેરફેર કરીને પોતાના દર્શકો વધુ હોવાના દાવા કર્યા હતા.બીજી ચેનલ્સના દર્શકો ઓછા હોય એવો પ્રચાર પણ રિપબ્લિક ટીવીએ કર્યો હતો. એનબીએએ કહ્યું કે વ્હૉટ્સ એપ ચેટ માત્ર રેટિંગના ફેરફાર પૂરતી મર્યાદિત નથી રહી.એમાં દેશના કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ અને કેન્દ્ર સરકારની કામગીરીમાં હસ્તક્ષેપ જેવી પ્રવૃત્તિ પણ કરાઇ હતી.એ સંજોગોમાં છેલ્લા ચાર વર્ષથી એનબીએ દ્વારા કરાયેલા આક્ષેપો પુરવાર થાય છે કે બાર્કના સભ્ય અને રિપબ્લિક ટીવી વચ્ચે ગેરકાયદે સંબંધ હતા અને એ પોતાના દર્શકોની સંખ્યા અન્યો કરતાં વધુ હોવાનું પુરવાર કરવા અસામાજિક પ્રવૃત્તિ જેવા ખોટાં કાર્યોમાં વ્યસ્ત હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ”ડોન કો ભી લગતા હૈ ડર” ! ઈમરાન સરકારે કાર્યવાહી શરૂ કરતા દાઉદ હેરાન-પરેશાન : પરિવારને દેશ બહાર મોકલ્‍યો
Next Article પાટીલ ભાઉ ઉવાચ : ભાજપના કોઇપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધમકાવે કે અપમાન કરે તો સીધી જ મને ફરિયાદ કરજો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up