By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લવજેહાદ પર અંકુશ : ધર્મ-સ્વાતંત્ર્ય સુધારા બિલ વિધાનસભામાં પસાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > લવજેહાદ પર અંકુશ : ધર્મ-સ્વાતંત્ર્ય સુધારા બિલ વિધાનસભામાં પસાર
AhmedabadGeneral

લવજેહાદ પર અંકુશ : ધર્મ-સ્વાતંત્ર્ય સુધારા બિલ વિધાનસભામાં પસાર

HM News
Last updated: 02/04/2021 7:15 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ : રાજ્યમાં અત્યાર સુધી કિશોરીઓ કે યુવતીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવાની લવજેહાદ પ્રવૃત્તિ બળવત્તર બની રહી હતી.વાતોમાં કે પ્રલોભનમાં આવી આ પ્રવૃત્તિમાં ફસાઈ પડતી યુવતી કે કિશોરી પોતાના જ પરિવાર કે સમાજનો સહકાર ન મળતાં ઓશિયાળી હોવાનો અનુભવ કરતી હતી,પણ હવે વિધાનસભામાં સત્તાવાર રીતે તો ધર્મ સ્વાંતંત્ર્ય સુધારા કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.વિધાનસભામાં સતત આઠ કલાકની ચર્ચા બાદ બિલ પસાર કરવામાં આવ્યું છે.હવે બિલને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે.ગુજરાત ધર્મ સ્વાતંત્રતા સુધારા બિલ પસાર થતાં રાજ્યમાં લવજેહાદને નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર લગામ લાગશે.

ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્ય વિધાનસભામાં આજે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદો પસાર થયો છે.સમાજના વિવિધ અગ્રણી સંસ્થાઓ દ્વારા મળેલી ફરિયાદોને આધારે સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું.તેમણે કહ્યું હતું કે પ્રેમમાં ફસાવાતી અનેક દીકરીઓ આપઘાત કરવા મજબૂર બને છે તેવામાં એને અટકાવવા આ કાયદો બનાવવો જરૂરી છે.

રાજ્ય પોલીસનાં ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે હવેથી આંતરધર્મ લગ્ન કરવા માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી જરૂરી છે,એવી જોગવાઈ કાયદામાં છે.જેથી જિલ્લા કલેક્ટરની મંજૂરી વગર આંતરધર્મ લગ્ન કરવામાં આવ્યાં હશે તો કડક કાયદાકીય કાર્યવાહી શક્ય બનશે. ડીવાય.એસ.પી. રેન્કના પોલીસ અધિકારી જ આવા કેસની તપાસ કરશે તે મહત્વની બાબત છે.સામાજિક રીતે યુવતીઓને ફસાવી ચલાવાતી લવજેહાદની પ્રવૃત્તિ ઉપર કાયદાકીય અંકુશ મેળવવા માટે આ કાયદા સુધારો મહત્વનો બની રહેશે.ધર્મ સ્વાતંત્ર્ય સુધારા કાયદાની ચર્ચામાં અમદાવાદના વસ્ત્રાપુરમાં લવજેહાદના બે,આનંદનગરમાં એક અને સુરતના લિંબાયતમાં એક કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

યમનમાં હુથી વિદ્રોહીઓ સામે સાઉદી સમર્થિત સેનાનું મોટું અભિયાન, 950 લડાકા ઠાર મરાયાનો દાવો
ભારત-અમેરિકા તણાવ વચ્ચે માર્કો રૂબિયો ગુજરાત આવશે
આઈએમએફએ ભારતના આર્થિક વિકાસનો અંદાજ વધારી 7 ટકા કર્યો, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ
ઇઝરાયલના હુમલાથી ઘરવિહોણા બનેલા લેબનાનના પરિવારોને હિઝબુલ્લાહ આપશે 14 હજાર ડૉલર સુધીની સહાય
સાઉદી અરામકોના વહીવટી સંકુલ પર મિસાઈલ હુમલો, ત્રણ માળને નુકસાન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના ડુમસમાં લૂંટ વીથ મર્ડર, એકલા રહેતા આધેડની કરપીણ હત્યા કરાતા ચકચાર : પોલીસ કાફલો ઘટના સ્થળે
Next Article મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 43,000થી વધુ કોરોના કેસ નોંધાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ : ગાંધીનગરમાં 38, ઓખામાં 33 અને થરામાં 19 બેઠકો પર જીત

17 hours ago

ઉડતા પંજાબ! એન્ટી ડ્રગ ડ્રાઈવ ચલાવતા કાર્યકર્તા પરમિન્દર જોટાની ગોળી મારીને હત્યા

17 hours ago

ગાંધીનગરમાં ભાજપની જીત બાદ મેયરપદ માટે ખેંચતાણ : કનુભાઈ દેસાઈનું નામ ચર્ચામાં!

17 hours ago

સ્પાઇસજેટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો : ₹144 કરોડ જમા કરાવવાની મુદત વધારવાની માગ ફગાવાઈ

17 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up