By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં 10 તારીખથી હીરા બજાર શરૂ થશે : નવી ગાઇડલાઇન જાહેર, આટલા નિયમો પાળવા પડશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 10 તારીખથી હીરા બજાર શરૂ થશે : નવી ગાઇડલાઇન જાહેર, આટલા નિયમો પાળવા પડશે
GeneralSurat

સુરતમાં 10 તારીખથી હીરા બજાર શરૂ થશે : નવી ગાઇડલાઇન જાહેર, આટલા નિયમો પાળવા પડશે

HM News
Last updated: 09/07/2020 9:01 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત : સુરતમાં હીરા કારીગરોમાં કોરોનાનું સંક્રમણ વધતા સાત દિવસ માટે કારખાના અને બજાર બંધ કરવામાં આવ્યાં હતાં.ત્યારબાદ વધુ ત્રણ દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.હવે હીરા બજારને ફરી શરુ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.આગામી 10 જુલાઈના રોજ હીરા બજાર શરુ કરવામાં આવશે.જેને લઈને નવી ગાઇડલાઈન રજૂ કરવામાં આવી છે.આ માર્ગદર્શિકાનું પાલન કરીને જ હીરા બજારમાં તમામ વેપાર કરવામાં આવશે.હવેથી હીરા બજારની તમામ ઓફિસો બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. સરકારની ગાઈડલાઈનનો હીરા ઉદ્યોગકારોએ ફરજિયાત અમલ કરવો પડશે. શહેરમાં કોરોના દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે.માત્ર 24 કલાકમાં જ ડબલ સેન્ચુરી જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.હવે તો કોરોનાને લઈને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેને લઈને જોખમ ઉભું થયું છે.અનલોક-1 પછી હીરાબજારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું.જેને લઈને પાલિકા દ્વારા હીરા બજાર અને કારખાનાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે બાદ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા સરકારમાં રજૂઆત કરાતા 10 જુલાઇથી હીરા બજાર અને 14 જુલાઇથી હીરા કારખાના શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.જેને અનુસંધાને આજે હીરા ઉદ્યોગ માટે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી.

હીરા બજાર શરુ કરવા માટેની ગાઈડલાઈન

>> ઓફિસોમાં આવેલ તમામ ફર્નિચરને બે વાર સેનિટાઈઝ કરવાનું રહેશે.

>> 1 મીટર જેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ઓફિસ ફર્નિચરના લે-આઉટમાં ફેરફાર કરવાના રહેશે.

>> ઓફિસોના બાથરૂમને દરરોજ દિવસના બે વખત હાઈપોકલોરાઈડથી સાફ-સફાઈ કરાવવાના રહેશે.

>> ઓફિસોના કારીગરો માટે જરૂરી પર્સનલ પ્રોટેકશનના સાધન ઉપલબ્ધ રાખવાના રહેશે. આવ સાધનોના નિકાલ માટે પીળા રંગની બેગની વ્યવસ્થા કરવાની રહેશે.

>> ઓફિસોમાં કામ ઉપર આવતા કર્મચારીઓનું નોંધણી રજીસ્ટર બિલ્ડિંગના ગેટ પર રાખવાનું રહેશે.

>> ઓફિસોમાં યોગ્ય પ્રમાણમાં નેચરલ કોસ વેન્ટિલેશન મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે.

>> ઓફિસોમાં સંપૂર્ણ વિસ્તારને આવરી લે તે મુજબ સીસીટીવી કેમેરામ લગાવવાની ૨હેશે.

>> હીરા બજારોમાં રસ્તાઓ ઉપર ઊભા રહી વાહનો પર બેસી કે ઓટલા ઉપર બેસીને ખરીદી-વેચાણ કરી શકાશે નહી. બજારની શેરીઓમાં તથા ઓફિસોની પ્રત્યેક કેબીનમાં એક સાથે ચાર કે તેથી વધુ વ્યક્તિ ભેગા થઈ શકશે નહીં.

>> ઓફિસ પ્રવેશ પર પગથી સંચાલિત વૉશ બેસિન અથવા સેનિટાઈઝર મૂકવાના રહેશે.

>> તમામ ઓફિસો બપોરે 2:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

>> હીરા બજારના દરેક ઓફિસના કર્મચારીઓને ઓળખપત્ર આપવાનું રહેશે.

>> ઓફિસ ખોલવા અને બંધ કરવાના સમયે મોકડ્રીલ કરવી પડશે.

– કન્ટેઇનમેન્ટ એરિયામાંથી કોઇ વ્યક્તિને કામ ઉપર બોલાવી શકશે નહી. બહારથી આવતી વ્યક્તિને 14 દિવસ ક્વોરન્ટીન રહ્યા પછી જ કામ ઉપર બોલાવી શકાશે.

>> કર્મચારીનું રોજ બે વખત થર્મલ સ્ક્રિનિંગ કરી તાપમાન માપવાનું રહેશે.

>> હીરા બજારની દરેક બિલ્ડિંગમાં શિફ્ટ શરૂ થવા તેમજ પૂરી થવા સમયે ડ્રીલ કરવાની રહેશે. જેમાં કારીગરોને કોરોના મહામારી તેના ફેલાવાની રીત તથા તેના સંક્રમણથી બચવા માટે સાવચેતીના પગલાં અંગે માર્ગદર્શન પૂરૂ પાડવાનું રહેશે.

હીરા બજારમાં લોકોને શપથ લેવડાવવામાં આવશે

હીરા બાજરમાં દરેક વ્યક્તિ તમામ સાવચેતીના પગલા લેશે તે મુજબની શપથ લેવડાવવામાં રહેશે. “હું કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કે સૂચવવામાં આવેલા તમામ સલામતીના પગલા લઈશ અને આ મહામારી ફેલાતી અટકાવવામાં મારો ફાળો આપી.”

નીચે વીડિયો જુઓ : કોરોના માટેના ઇન્જેક્શનની કાળાબજારી સામે આવી

મનપા સરપ્રાઇઝ ચેકિંગ કરશે

આ ઉપરાંત મનપાના અધિકારીઓ ગમે તે સમયે આવી ચાલુ ટ્રેડિંગ યુનિટ/ઓફિસોનું સરપ્રાઈઝ ચેકીંગ કરશે. આવા ચેકિંગ દરમિયાન જો ઉપરોકત નિયમોનું પાલન થતું ન હોવાનું જણાશે તો આવા ઓફિસો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી/રોકડ દંડ કરવામાં આવશે. તે ઉપરાંત ચાલુ ઓફિસોમાં કર્મચારીઓનું એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. આવા પરિક્ષણમાં જો કોઈ વ્યકિત સંક્રમિત જણાશે તો આવા ટ્રેડિંગ યુનિટ/ ઓફિસને સંપૂર્ણ બિલ્ડિંગને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવશે. જે બજારમાં 10થી વધુ સંકમિત વ્યક્તિ જણાશે તેવા બજારોને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. જે બજારોમાં ઉપરોકત તમામ નિયમોનું પાલન થતું હોવાનું જણાશે તથા એકપણ સંક્રમિત વ્યક્તિ ન મળે તેવા ટ્રેડિંગ યુનિટ/ ઓફિસોને કોવિડ સેફ્ટી એક્રેડિશન આપવામાં આવશે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું
Next Article EDએ કોંગ્રેસના નેતા અહેમદ પટેલની ચોથી વખત પૂછપરછ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up