By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ટોરેન્ટ ફાર્માનો વાર્ષિક નફો 1,025 કરોડ, 32 ડિવિડંડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ટોરેન્ટ ફાર્માનો વાર્ષિક નફો 1,025 કરોડ, 32 ડિવિડંડ
BusinessGeneralNational

ટોરેન્ટ ફાર્માનો વાર્ષિક નફો 1,025 કરોડ, 32 ડિવિડંડ

HM News
Last updated: 27/05/2020 8:23 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ : ટોરેન્ટ ફાર્માનો નાણાં વર્ષ 2019-20 દરમિયાન ચોખ્ખો નફો ~1,025 કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં ~436 કરોડ હતો.જ્યારે વર્ષ દરમિયાન રેવન્યૂ વધીને ~7,939 કરોડની થઈ હતી જે આગલા વર્ષે ~7,673 કરોડ હતી. કંપનીએ વર્ષ માટે કુલ ~32 ડિવિડંડની ભલામણ કરી હતી જેમાં સ્પેશ્યલ ~15ના ડિવિંડડનો સમાવેશ થતો હતો.જ્યારે કંપનીનો માર્ચ 2020ને અંતે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન ચોખ્ખો નફો ~314 કરોડનો થયો હતો અને રેવેન્યૂ પાંચ ટકા વધીને ~1,946 કરોડની રહી હતી.આ ગાળામાં ગ્રોસ માર્જીન 73 ટકા અને ઇબીઆઇટીડીએ માર્જીન 29 ટકા રહ્યું હતું.ચોથા ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ 16 ટકા વધીને ~562 કરોડ રહ્યો હતો.

ચોથા ત્રિમાસિક ગાળામાં માર્જીનમાં સુધારો થવાનું મુખ્ય કારણ યુનિકેમ પોર્ટફોલિયો હસ્તગત કરવો,પ્રોડક્ટીવિટીમાં સધારો અને ખર્ચ પર અંકુશ હતા. કંપનીનું ભારતીય બજાર ઉપરાંત અમેરિકા,જર્મની અને બ્રાઝિલ પર ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું.દહેજ અને ઇન્દ્રાડ ખાતેના રેમડિટાઇઝેશન એકમનું કામકાજ આગળ વધી રહ્યું છે અને જર્મનીના ગ્રોથની અસર નાણાં વર્ષ 2021માં જોવા મળશે.કંપનીની ભારતની રેવેન્યૂ 11 ટકા વધીને ~840 કરોડની થઈ હતી. અમેરિકાની રેવન્યૂ 3 ટકા વધી ~385 કરોડ રહી હતી.જ્યારે બ્રાઝિલની રેવેન્યૂ પાંચ ટક ઘટીને ~196 કરોડ અને જર્મનીની રેવેન્યૂ 10 ટકા ઘટીને ~216 કરોડની રહી હતી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ક્રેડાઇનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર : રીયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે અપીલ
Next Article જ્વેલરીનું વેચાણ ચાલુ વર્ષે 25 ટકા ઘટે તેવી સંભાવના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up