By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GST દર ઘટાડવાની માંગ કરતી FMCG કંપનીઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > GST દર ઘટાડવાની માંગ કરતી FMCG કંપનીઓ
BusinessGeneralNational

GST દર ઘટાડવાની માંગ કરતી FMCG કંપનીઓ

HM News
Last updated: 27/05/2020 8:59 AM
HM News
6 years ago
Share
SHARE

– બિસ્કીટ, આયુર્વેદ ચીજ વસ્તુઓ, સાબુ અને શેમ્પુના ટેક્સ દરમાં ઘટાડાની શક્યતા

કોરોનાનાં કહેર વચ્ચે જયારથી લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી અનેકવિધ રીતે માંગમાં પણ અસર પડી હોય તેવું લાગી રહ્યું છે.આ તકે લોકોભિયોગી ચીજવસ્તુઓ જેવી કે બિસ્કીટ,આયુર્વેદિક ચીજવસ્તુઓ,સાબુ તથા સેમ્પુના જીએસટી દરમાં ઘટાડો કરવાની માંગ એફએમસીજી કંપની દ્વારા સરકારને કરવામાં આવી છે જો આ ટેકસ દરમાં ઘટાડો કરવામાં આવશે તો માંગમાં પણ વધારો થઈ શકશે.હાલ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાની નીચે આવતા બિસ્કીટ પર ૧૮ ટકાનો જીએસટી દર લગાવવામાં આવ્યો છે ત્યારે આ મુદાને ધ્યાને લઈ યુનિફોર્મ ટેકસ રેટ કરવામાં આવે તો કંપનીઓને અનેકવિધ રીતે ફાયદો પણ પહોંચશે અને માલમાં અનેકગણો વધારો પણ થઈ શકશે.જીએસટી કાઉન્સીલની બેઠક આગામી માસમાં યોજાનારી છે ત્યારે આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.

૨૦૧૭માં અંદાજે ૨૦૦ જેટલી ચીજવસ્તુઓ જેવી કે ચોકલેટ, ટુથપેસ્ટ, સેમ્પુ, વોશિંગ પાઉડર, સેવિન ક્રિમ જેવી ચીજવસ્તુઓ પર જીએસટી દર ૨૮ ટકા લગાવવામાં આવ્યો હતો જેને ઘટાડી ૧૮ ટકા પણ કરાયો છે ત્યારે આ તમામ ચીજવસ્તુઓમાં હજુ જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવે તો આ તમામ પ્રોડકટની માંગમાં ઘણો વધારો થશે.

જરૂરીયાત મુજબની કેટેગરીમાં આવતી ચીજવસ્તુઓનો હાલ દર ૧૮ ટકા કરવામાં આવ્યો છે જો તેને ઘટાડવામાં આવે તો માંગમાં પણ અનેકગણો વધારો થઈ શકશે જે આંશકીક રીતે દેશની અર્થવ્યવસ્થા માટે ફાયદારૂપ સાબિત થશે.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૨૦ લાખ કરોડનાં રાહત પેકેજમાં સરકારે મુખ્યત્વે સપ્લાય ઉપર વધુ પ્રાધાન્ય આપ્યું છે ત્યારે આગામી સમયમાં માંગમાં કેવી રીતે વધારો કરી શકાય તે દિશામાં પણ ચર્ચા હાલ કરવામાં આવી રહી છે.આયુર્વેદિક ચીજવસ્તુઓ બનાવતી કંપની જેવી કે ડાબર અને બેધ્યનાથની જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પહેલા ૧૨ ટકા જીએસટી લગાવવામાં આવતો હતો જેને હવે ઘટાડી ૫ ટકા કરવામાં આવ્યો છે તે અત્યંત અસરકારક સાબિત થશે અને આયુર્વેદિક ક્ષેત્રની ચીજવસ્તુઓના વપરાશમાં વધુ માંગ ઉભી કરવા કંપની પ્રયત્નશીલ પણ બને તેવું લાગી રહ્યું છે.

ડાબરનાં સીઈઓ મોહિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે,મેડિસીન રેન્જ અને તમામ આયુર્વેદિક ચીજવસ્તુઓ ઉપર યુનિફોર્મ ૫ ટકા જીએસટી દર લગાવવા માટે સરકારે વિચારણા કરવી જોઈએ ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે આગામી માસમાં યોજાનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં લોકોભિયોગી ચીજવસ્તુઓનાં જીએસટી દરમાં ઘટાડો થવાની પણ શકયતા રહેલી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજયમાં કોરોનાના વધુ 361 કેસ: હવે 15000 પોઝીટીવ ભણી
Next Article વલસાડ જિલ્લામાં વધુ એક કોરોના રિપોર્ટ પોઝિટિવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up