By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૩૧મે પછી લોકડાઉન-૫.0 શરૂ થશે?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ૩૧મે પછી લોકડાઉન-૫.0 શરૂ થશે?
GeneralNational

૩૧મે પછી લોકડાઉન-૫.0 શરૂ થશે?

HM News
Last updated: 28/05/2020 11:53 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૨૮ : દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે લોકડાઉન ૪ જાહેર કરવામાં આવ્યું છે જે મે મહિનાની ૩૧મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે.કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે એક સવાલ થઈ રહ્યો છે કે શું ૩૧ મે પછી લોકડાઉન લંબાવવામાં આવશે કે નહીં.એક તરફ ગુજરાતમાં સૂત્રો દ્વારા વ્યકત કરવામાં આવી રહ્યું છે કે ૩૧મી મે પછી રાજયમાં વધુ ૨-૩ અઠવાડિયા માટે લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.

દેશમાં ઘણાં લોકોને કન્ફ્યુઝન છે કે લોકડાઉન લંબાવવામાં આવશે કે પછી તેને ખતમ કરાશે.આ સાથે લોકડાઉન લંબાવવામાં આવશે તો કેવા પ્રકારની છૂટછાટ આપવામાં આવશે તે અંગે પણ લોકોને સવાલ સતાવી રહ્યા છે.દેશમાં પહેલા ૨૫મી માર્ચના દિવસે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.આ પછી સતત લોકડાઉન ચોથા તબક્કા સુધી લંબાવવામાં આવ્યું છે એટલે કે લોકડાઉન જાહેર કર્યાને આજે ૬૫ દિવસ થયા છે.

સરકાર તરફથી મળેલી જાણકારી મુજબ ફરી એકવાર લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.આ ફાઈનલ અને અંતિમ લોકડાઉન હોઈ શકે છે. ખબરો એવી પણ છે કે કેન્દ્ર સરકારે તેના પર કામ કરવાનું શરુ કરુ કરી દીધું છે.વડાપ્રધાન મોદી ૩૧ મે રવિવારે દેશને સંબોધિત કરવાના છે.વડાપ્રધાન મોદી દેશવાસીઓને પોતાના સંબોધન મન કી બાતમાં લોકડાઉન ૫ અંગે માહિતી આપી શકે છે.

સૂત્રો દ્વારા મળતી વિગત પ્રમાણે હવે દર ૧૫ દિવસે લોકડાઉનની સમીક્ષા કરવામાં આવી શકે છે.લોકડાઉન ૫જ્રાક્નત્ન રાજય સરકારોને અધિકાર આપવામાં આવશે કે તેઓ કઈ બાબતો પર છૂટ આપવા માગે છે કઈ બાબતો પર નહીં.લોકડાઉન ૪જ્રાક્નત્ન દર્શાવેલા કન્ટનમેન્ટ ઝોન કે રેડ ઝોનમાં કે સીલ કરેલા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ કે આવા-ગમનની છૂટછાટ ન મળવાની આશંકા છે.દેશમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા કેન્દ્ર સરકાર કેટલાક નિયમો લાગુ કરી શકે છે.કેટલીક બાબતો પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.

સ્કૂલ-કોલેજ હાલ ખુલે તેવી સંભાવના નથી દેખાઈ રહી,અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પર પણ આ પ્રતિબંધ યથાવત રાખવામાં આવી શકે છે.શોપિંગ મોલને લઈને પણ રાજય સરકાર અને સ્થાનિક તંત્રએ જ નિર્ણય લેવાના રહી શકે છે.લોકડાઉન ૪માં શોપિંગ મોલ ખોલવા પર પ્રતિબંધ લગાવાયો હતો.હવે કેટલીક રાજય સરકારો રેડ ઝોનમાં નથી તેવા વિસ્તારોમાં શોપિંગ માઙ્ખલ ખોલવાની મંજૂરી આપી શકે છે.

રેલવે ચાત્રા અને ડોમેસ્ટિક ફ્લાઈટની સર્વિસ ચાલુ રહી શકે છે.દિલ્હી મેટ્રોની સેવા પણ ૧ જૂન બાદ શરુ કરવામાં આવી શકે છે.લોકડાઉન ૫ના સૌથી વધારે અસર દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, પુણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતામાં જોવા મળી શકે છે.આ શહેરોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.લોકડાઉન ૫માં ધાર્મિક સ્થળો પણ ખોલવામાં આવશે કે નહીં તે પ્રશ્ન પણ છે.કર્ણાટક સરકારે આ અંગે વડાપ્રધાન મોદીને પત્ર લઈને મંજૂરી આપવા અંગે જણાવ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકાએ હવે ચીનની સામે ઉતાર્યુ મુસ્લિમ કાર્ડ,અમેરિકન સંસદમાં બિલ પાસ
Next Article કડોદરા ઔદ્યોગિક વિસ્તારમાં કેટલીક મિલોએ એક પાળીમાં કામ શરૂ કર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up