By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બંધારણમાંથી ‘ઇન્ડિયા’ શબ્દ હટાવીને ‘ભારત’ કરવાની માંગ પર SCમાં આજે સુનાવણી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બંધારણમાંથી ‘ઇન્ડિયા’ શબ્દ હટાવીને ‘ભારત’ કરવાની માંગ પર SCમાં આજે સુનાવણી
GeneralNational

બંધારણમાંથી ‘ઇન્ડિયા’ શબ્દ હટાવીને ‘ભારત’ કરવાની માંગ પર SCમાં આજે સુનાવણી

HM News
Last updated: 02/06/2020 6:42 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 02 જૂન 2020, મંગળવાર

સુપ્રીમ કોર્ટમાં આજે બંધારણમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવાને લઇને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના પહેલા અનુચ્છેદમાં લખ્યું છે કે ઇન્ડિયા એટલે કે ભારત.એવામાં પશ્ન ઉઠ્યો છે કે જ્યારે દેશ એક છે તો તેના બે નામ કેમ છે? એક જ નામનો ઉપયોગ કેમ કરવામાં નથી આવતો?

દેશની સુપ્રીમ કોર્ટ આ સંબંધમાં આજે સુનાવણી કરશે.અરજીકર્તાનું કહેવું છે કે ઇન્ડિયા શબ્દ ગુલામીની અનુભૂતિ કરાવે છે અને અને આ ભારતની ગુલામીની નિશાની છે.એટલા માટે આ શબ્દની જગ્યાએ ભારત અથવા હિન્દુસ્તાનનો ઉપયોગ થવો જોઇએ.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ શબ્દ આપણા રાષ્ટ્રીયતા પ્રત્યે ગૌરવની લાગણી જન્માવે છે. અરજીમાં સરકારને અનુચ્છેદ 1માં સુધારા માટે યોગ્ય પગલા લેતા ‘ઇન્ડિયા’ શબ્દ હટાવીને, દેશને ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ કહેવા માટે વિનંતી કરવામાં આવી છે. આ અનુચ્છેદ ગણરાજ્યના નામ સંબંધિત છે.

આ અરજી દિલ્હીના એક રહેવાસીએ દાખલ કરી છે અને દાવો કર્યો છે કે આ સુધારો દેશના નાગરિકોને ભૂતકાળથી મુક્તિ અપાવશે.અરજીમાં 1948માં બંધારણ સભામાં બંધારણના ડ્રાફ્ટના અનુચ્છેદ 1 પર કરવામાં આવેલ ચર્ચાના આધારે કહેવામાં આવ્યું છે કે તે સમયે દેશનું નામ ‘ભારત’ અથવા ‘હિન્દુસ્તાન’ રાખવા માટેની હિમાયત કરવામાં આવી હતી.

અરજી અનુસાર,આ અંગ્રેજી નામ બદલવું એ પ્રતીકાત્મક લાગે છે,પરંતુ તેને ભારત શબ્દથી બદલવું તે આપણા પૂર્વજોની સ્વતંત્રતાની લડતને યોગ્ય ઠેરવશે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ યોગ્ય સમય છે કે દેશને પોતાના મૂળ અને પ્રમાણિક નામ ‘ભારત’થી ઓળખવામાં આવે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોદીજીની બ્લૂ પ્રિન્ટ સારી છે, પરંતુ વિપક્ષને સાથે લઇને ચાલવાની જરુર છે: સંજય રાઉત
Next Article દેશમાં કોરોનાના કેસ બે લાખની નજીક: ૨૪ કલાકમાં ૮ હજાર દર્દી વધ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up