By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 50,000 કરોડની ઈલેક્ટ્રોનિક ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > 50,000 કરોડની ઈલેક્ટ્રોનિક ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ
BusinessGeneralNational

50,000 કરોડની ઈલેક્ટ્રોનિક ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ

HM News
Last updated: 05/06/2020 6:36 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી : સરકારે વૈશ્વિક મોબાઈલ ડિવાઈસ ઉત્પાદકોને આકર્ષવા તથા સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ~50,000 કરોડની ઈન્સેન્ટિવ સ્કીમ મંગળવારે શરૂ કરી હતી.આઈટી અને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ભારત શરૂઆતમાં ટોચની પાંચ વૈશ્વિક મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આકર્ષવા માગે છે અને તે સાથે જ પાંચ સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા માગે છે.આ માટે સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પ્રસાદે આ સ્કીમ જાહેર કરતા કહ્યું હતું કે “કુલ ~50,000 કરોડના ઈન્સેન્ટિવ મળશે.

વૈશ્વિક મોબાઈલ માર્કેટમાં 5-6 કંપનીઓ છે,જે 80 ટકા માર્કેટ પર કબજો ધરાવે છે.આરંભમાં અમે પાંચ કંપની પસંદ કરીશું.વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ સાથે મળીને ભારતને એક સારો મેન્યુફેક્ચરિંગ ટેલેન્ટેડ દેશ બનાવશે,જે ગ્લોબલ ચેઈનને પણ મજબૂત કરશે.અમે પાંચ ભારતીય કંપનીઓને પણ નેશનલ ચેમ્પિયન બનાવવા માટે પ્રોત્સાહન આપીશું.” તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં મોબાઈલ ઉત્પાદમાં બીજા ક્રમનો દેશ બની ગયો છે અને હવે તે નંબર-1 બનવાની દિશામાં આગળ ધપી રહ્યો છે.આત્મનિર્ભર ભારત એટલે ભારતને એકલું અટુલું કરવા કે સંકુચિતતાના અર્થમાં નથી,પરંતુ તેના દ્વારા ભારત પોતાની ક્ષમતા વધારે છે અને એક મજબૂત ઈકોસિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે,જે મજબૂત વૈશ્વિક સપ્લાય ચેઈન પણ બનાવે છે અને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડાયેલું છે.આત્મનિર્ભર ભારત કોઈ દેશની વિરુદ્ધ નથી.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી સેક્રેટરી અજયપ્રકાશ સોહનીએ કહ્યું હતું કે સરકારે 1 એપ્રિલે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન માટે ત્રણ સ્કીમ નોટિફાઈડ કરી હતી,જેમાં સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ એન્ડ સેમિકન્ડક્ટર્સ (SPECS), મોડિફાઈડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ(EMC 2.0),અને મોટાપાયે ઉત્પાદન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI)નો સમાવેશ હતો.મંગળવારથી આ સ્કીમ શરૂ થઈ ગઈ છે.કંપનીઓ તેના માટે હવે અરજી કરી શકે છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મૂડી’ઝે આઠ કંપનીઓ અને ત્રણ બેન્કોનું રેટિંગ ઘટાડ્યું
Next Article કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જીતુ ચૌધરીએ દર્શન દીધાં ,કર્યા અનેક ચોંકવનારા ખુલાસા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up