By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડાંગમાં શાળાના વિદ્યાર્થીઓ DD ગિરનાર પર શૈક્ષણિક પાઠ શીખશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગમાં શાળાના વિદ્યાર્થીઓ DD ગિરનાર પર શૈક્ષણિક પાઠ શીખશે
GeneralSouth Gujarat

ડાંગમાં શાળાના વિદ્યાર્થીઓ DD ગિરનાર પર શૈક્ષણિક પાઠ શીખશે

HM News
Last updated: 12/06/2020 6:25 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,12 જૂન : કોરોના વાઇરસની મહામારીથી સમગ્ર શિક્ષણ જગત ઉપર અસર પડી છે.લોકડાઉનના કારણે સમાજજીવન સહિત શિક્ષણ ઉપર પણ અસર પડતા સમગ્ર વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.હજુ પણ છેવાડાના લોકો સુધી પહોંચવા માટે ટેલીવિઝન પ્રસારણના માધ્યમથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ જણાવ્યું હતું કે,ડાંગ જિલ્લામાં 8 જુનથી શરૂ થતા શૈક્ષણિક વર્ષ હાલની કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીર્ઓને શાળામાં બોલાવી શૈક્ષણિક કાર્ય કરાવી શકાય તેમ નથી. જેથી રાજ્ય કક્ષાએથી ધોરણ 3થી 8 અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ વિષય વસ્તુ આધારિત વીડિયો/ શૈક્ષણિક પાઠ ટી.વી.ના માધ્યમથી દુરદર્શન કેન્દ્ર- ડી.ડી.ગિરનાર પરથી પ્રસારિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.શાળાના શિક્ષકો દ્વારા વાલીઓ, જાગૃત નાગરિક તેમજ વિદ્યાર્થીઓને આ હોમ લર્નિંગ કાર્યક્રમની જાણકારી આપવા તથા માહિતગાર કરવા શિક્ષણાધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
વધુમાં કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા 15 તારીખથી ધોરણ 3થી 8 અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ કાર્યક્રમ ટેલીવિઝન ઉપર પ્રસારિત કરાશે.

દાનહ-સિલવાસા બાર એસોસિયેશન બાળકી દુષ્કર્મ હત્યા કેસના આરોપીનો કેસ નહિ લડે
ગૂગલે સાઇબર સિક્યોરિટી ફર્મ મેન્ડિયન્ટ 5.4 અબજ ડોલરમાં ખરીદી
શ્રીલંકામાં ગૌવધ પર પ્રતિબંધ: શાસક મોરચાની બેઠકમાં દરખાસ્ત મંજુર
એરફોર્સ ઓફિસરની દીકરી મિતાલીની બેટિંગમાં ગજબની શિસ્ત હતી
પયગંબર વિવાદ પર ક્રિકેટર ‘મોઈન અલી’એ ભારતને આપી ધમકી, ટ્વીટ થયુ વાયરલ
Share This Article
Facebook Email Print
Previous Article દીવમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા જાગૃતિ અને તાલીમ કાર્યક્રમ યોજાયો
Next Article વલસાડ કોંગ્રેસમાં યાદવાસ્થળી ? જીતુ ચૌધરી 50 કરોડમાં વેંચાયા ? ગધેડા ઊપર બેસાડી ચંપલથી મારવા પૂર્વ સાંસદ કિશન પટેલ ની માંગ, તમામ કોંગી અગ્રણીઓ ને માફી મંગવાનું કહેતા વિવાદ !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up