By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અનિલ અંબાણી પાસેથી રૂ. ૧ર૦૦ કરોડ વસુલવા SBI મેદાનેઃ ગઇ NCLT કોર્ટમાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > અનિલ અંબાણી પાસેથી રૂ. ૧ર૦૦ કરોડ વસુલવા SBI મેદાનેઃ ગઇ NCLT કોર્ટમાં
BusinessGeneralNational

અનિલ અંબાણી પાસેથી રૂ. ૧ર૦૦ કરોડ વસુલવા SBI મેદાનેઃ ગઇ NCLT કોર્ટમાં

HM News
Last updated: 12/06/2020 7:20 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ તા. ૧ર : બેન્કરપ્સી કાયદાના પર્સનલ ગેરંટી કલોઝ હેઠળ અનિલ અંબાણી પાસેથી રૂ. ૧,ર૦૦ કરોડથી વધારે રિકવરી કરવા માટે એસબીઆઇ ઇન્સોલ્વન્સી કોર્ટમાં ગઇ છે. એસબીઆઇએ કહ્યું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે લીધેલી લોનમાં અનિલ અંબાણીએ પર્સનલ ગેરંટી આપી હતી.હાલમાં આરકોમ ઇન્સોલ્વન્સી પ્રક્રિયા હેઠળ છે.

એસબીઆઇ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી) ના સેકશન ૯૭(૩) હેઠળ એનસીએલટીમાં ગઇ છે.તેણે માંગણી કરી છે કે અનિલ અંબાણીની મિલકતોની આકારણી કરીને તેનો રિપોર્ટ સોંપવા માટે ઇન્સોલ્વન્સી બોર્ડને એક રિઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી) નિયુકત કરવા સુચના આપવી જોઇએ.ગુરૂવારે અનિલ અંબાણીનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો.

બીએસવી પ્રકાશના અધ્યક્ષપદ હેઠળNCLTની બેન્ચે તેમને એક સપ્તાહનો સમય આપ્યો છે.એસબીઆઇનું પ્રતિનિધિત્વ વેંકટેસ ધોંડ અને રાયન ડિસૂઝા કરે છે અનિલ અંબાણીનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કરે છે.

તહેલકા : તરૂણ તેજપાલ દુષ્કર્મ કેસમાં નિર્દોષ, ગોવાની કોર્ટ આપ્યો ચુકાદો
રિયાઝ નાયકૂ જેવા આતંકવાદી લીડરને ગ્લોરીફાઇ કરવું ખોટું: CDS બિપિન રાવત
રાજ્યના પોલીસ ખાતામાં કાર્યરત R.R CELL હવે નાબૂદ થશે ,SP ની સત્તામાં વધારો કરાશે, હવે PI, PSI ની વરદી ઉપર લાગશે કેમેરા !
શા માટે આપવું પડ્યું વિજય રૂપાણીએ રાજીનામું? જાણો ‘અંદરની વાત’
બારડોલી નગર ભાજપના પ્રમુખ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા નોટિસ અપાઇ
Share This Article
Facebook Email Print
Previous Article ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈમાંથી પાંચ હજાર ક્યૂસેક પાણી છોડવાનું શરૂ
Next Article ભારત માટે ગંભીર ચેતવણી, આ 45 દેશોનો રિપોર્ટ કહે છે કે દેશમાં લાગુ કરવું પડશે ફરી લોકડાઉન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up